પનીર મસાલા હોટ ડોગ (Paneer Masala Hot Dog Recipe In Gujarati)

#PC
#JSR
#cookoadgujarati
#Cookpadindia
ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીર માટે, પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનાવીશું. આજે હું તમને જણાવિશ કે કેવી રીતે પનીર મસાલા હોટ ડોગ તૈયાર કરવું. હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.
પનીર મસાલા હોટ ડોગ (Paneer Masala Hot Dog Recipe In Gujarati)
#PC
#JSR
#cookoadgujarati
#Cookpadindia
ફાસ્ટ ફૂડ ડીશમાં સમજાવી ન શકાય તેવું આકર્ષણ છે, પરંતુ ઘણીવાર તે સંપૂર્ણ રીતે ઉપયોગી નથી, અને ક્યારેક તો શરીર માટે, પણ હાનિકારક હોય છે. પરંતુ તે સરળતાથી ઘરે રાંધવામાં આવે છે, અને પછી શરીરને નુકસાન થવાનું જોખમ ઓછું કરવામાં આવે છે.અને પાછું બાળકો નું ખુબ ભાવે એવું બનાવીશું. આજે હું તમને જણાવિશ કે કેવી રીતે પનીર મસાલા હોટ ડોગ તૈયાર કરવું. હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હોટ ડોગ માટે ફિલિંગ બનાવીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું, આદુ લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલાં મરચાં ઉમેરી 1 મિનિટ માટે ધીમી ગેસ ની આંચ પર સાંતળી લો. ત્યાર બાદ આમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો.
- 2
હવે આમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી 1 થી 2 મિનિટ માટે સોતે કરી લો. હવે આમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને પાવભાજી મસાલો ઉમેરી 1 થી 2 મિનિટ માટે સોતે કરી લો. ત્યાર બાદ આમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી થોડી વાર માટે સોતે કરી લો.
- 3
હવે આમાં મીઠું, ટોમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ ઉમેરી 3 થી 4 મિનિટ માટે કૂક કરી લો. હવે આમાં સમારેલા પનીર ના ટુકડા અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ ની આંચ પર કૂક કરી લો.
- 4
હવે ગેસ ની આંચ બંધ કરી આમાં લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી લો.
- 5
હવે હોટ ડોગ ના બન ને વચ્ચેથી કટ લગાવી ચિરો પાડી લો. ત્યાર બાદ આ બન માં પનીર નું ફિલિંગ સારી રીતે ભરી લો. હવે આ બન ને ટોસ્ટ કરીશું. એની માટે એક તવા પર બટર ગરમ કરી તેમાં પાવભાજી મસાલો અને લીલી કોથમીર ના પાન ઉમેરી સોતે કરી બંને બાજુ બન ને શેકી લો.
- 6
- 7
હવે આ હોટ ડોગ બન પર મેયોનિઝ થી ડ્રીઝલ કરી ગાર્નિશ કરી ગરમા ગરમ પનીર મસાલા હોટ ડોગ સર્વ કરો.
- 8
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
#PC#JSR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Asmita Rupani -
હોટ ડોગ (Hot Dog Recipe In Gujarati)
હોટ ડોગ મેં પહેલીવાર ઘરે બનાવ્યા છે આ મારા બાળકોની ડિમાન્ડ હતી તો મેં ઘરે જ ટ્રાય કર્યા પણ તે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા મારા બાળકોને ખૂબ ભાવ્યા તેથી આ રેસિપી હું શેર કરું છું Vaishali Prajapati -
તવા મસાલા પનીર બર્ગર (Tawa Masala Paneer Burger Recipe In Gujara
#CWT#MumbaiStreetstyle#Cookpadgujarati તવા મસાલા પનીર બર્ગર એક યુનિક સ્ટ્રીટ સ્ટાઈલ ડીશ બનાવી છે.બર્ગર ને દેશી ટચ આપી પાવ સેઝવાન સોસ સાથે પનીર ક્યુબ્સ વડે બનાવેલ અનોખી અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ સ્ટાઈલ બર્ગર રેસીપી છે. તે મસાલા અને સ્વાદથી ભરપૂર આપણી પોતાની સ્ટ્રીટ સ્ટાઈલ વડાપાવ રેસીપી સાથે પશ્ચિમી ભોજનનું સંયોજન છે. તે આદર્શ રીતે મનપસંદ ચિપ્સ અથવા કોઈપણ ઠંડા તળેલા નાસ્તા સાથે લંચ અને રાત્રિભોજન માટે પીરસી શકાય છે. Daxa Parmar -
-
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝ તવા પનીર હોટ ડોગ
#RB2#Week2ચીઝ હોટ ડોગ રેસીપી અમારી ફેમિલીમાંથી મારી બહેનની ફેવરિટ છે જે આજે હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
હાર્ટ એટેક હોટ ડોગ (Heart Attack Hot Dog Recipe In Gujarati)
#સ્ટ્રીટ#JSRહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ હોટ ડોગ ની રેસીપી શેર કરી રહ્યો છું જે મુંબઈ નું ખૂબ જ ફેમસ ફૂડ છે અને એકદમ સેહલય થી જલ્દી અને આસાની થી બની જાઈ તેવું છે જેમાં પનીર અને વેજિસ થી બનાવમાં આવે છે અને સાથે ચટણી અને ચીઝ અને સોસ હોવાથી ઔર j ટેસ્ટી લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ઇન્ડિયન સ્ટાઇલ હોટ ડોગ
#Theincredibles#ફ્યુઝનવીકમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૪હોટ ડોગ વાનગી તો જર્મની ની છે..પણ પ્રસિધ્ધ થઈ છે , યુનાઈટેડ સ્ટેટ્સ માં.. અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે.. ત્યાં ચિકન હોટ ડોગ બનાવવામાં આવે છે.. આજે આપણે હોટ ડોગ માં જરા ટ્વીસ્ટ કરશું.. આજે આપણે પનીર ટિક્કા ના વેજ હોટ ડોગ બનાવશું.. Pratiksha's kitchen. -
-
દેશી હોટ ડોગ બ્રેડ રોલ
હોટ ડોગ દુનિયા ભરની ફેવરેટ વાનગી છે. હોટ ડોગ ની ધણી વેરાઇટી બને છે , પણ મેં અહીંયા દેશી હોટ ડોગ બ્રેડ રોલ બનાવ્યો છે , જે તમને ચોકકસ ગમશે.#MRC Bina Samir Telivala -
-
પનીર વેજ. હોટ ડોગ (Paneer Veg Hot Dog Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiપનીર વેજ હૉટ ડોગ મારી ફ્રેંડ કલ્પનાની આ ખૂબ જ પ્રિય વાનગી છે... અત્યાર સુધી અમે બહાર થી મંગાવી દેતા હતા..... આ મારો પહેલો પ્રયાસ છે... & હવે તો વારંવાર બનાવતી રહીશ.... Ketki Dave -
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
-
અમૃતસરી પનીર ભૂર્જી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
#PSR#રેસ્ટોરન્ટ_સ્ટાઈલ#TheChefStory#ATW3#week3#Cookpadgujarati આ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મેં પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. અમૃતસરી પનીર ભુર્જી એ પનીર અને ડુંગળી અને ટામેટાના મસાલામાં મસાલા વડે બનાવવામાં આવતી પંજાબી વાનગી છે. તે બ્રેડ, રોટલી, પાવ, નાન અથવા પરાઠા સાથે અતિ સ્વાદિષ્ટ બને છે. પનીર ભુર્જીને સેન્ડવીચ અને રેપમાં પણ ભરી શકાય છે. પનીરમાં ઉચ્ચ ચરબીયુક્ત સામગ્રીને કારણે તે એક સારી શાકાહારી કીટો વાનગી છે. Daxa Parmar -
ચીઝી વેજ હોટ ડોગ બન(cheese veg hot dog bun recipe in Gujarati)
મારા દીકરા માટે કંઇક હેલ્ધી બનાવું હતું તો આવું કંઇક નવું ટ્રાય કર્યો. Hetal Prajapati -
પનીર સ્ટફ્ડ બેસન ચીલા (Paneer Stuffed Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#post1#chila#પનીર_સ્ટફ્ડ_બેસન_ચિલ્લા ( Paneer Stuffed Besan Chila Recipe in Gujarati) બેસનના પુડલા તો તમે ઘરે બનાવતા જ હશો. ઘણાં લોકોને બેસનના પુડલા નથી ભાવતા ત્યારે તેમાં થોડું વેરિએશન કરીને બનાવશો તો ચોક્કસ ખાશે. આજે મેં આ બેસન ચીલા માં પનીર ને ચીઝ નું વેજીટેબલ સાથે નું સ્ટફિંગ બનાવી ને ટેસ્ટી ચીલા બનાવ્યા છે. તમે મગના ચીલા બનાવ્યા હશે, ચણાના લોટના તીખા પુડલા અને ઘઉંના લોટમાંથી બનતા ગળ્યા પુડલા ખાધા હશે. ઘણીવાર એવું બને કે બાળકોને કે ઘરના કોઈ સભ્યને બેસનના પુડલા ન ભાવતા હોય. પરંતુ તેમાં થોડું વેરિએશન કરશો તો ઝટપટ ખાઈ જશે. ચણાના લોટના સાદા પુડલા બનાવવાને બદલે સ્ટફિંગ કરેલા પુડલા બનાવશો તો ખાવાની મજા પડી જશે. સ્ટફિંગનો સ્વાદ આવવાથી પુડલા વધારે ટેસ્ટી લાગશે. મારા બાળકો ને તો આ પનીર સ્ટફ્ડ બેસન ચીલા ખૂબ જ પસંદ આવ્યા. Daxa Parmar -
*પનીર હોટ ડોગ*
પનીર નો ઉપયોગ રોજિંદી વાનગી માં કરવો જરુરી છે.તે પાવર પોૃટીન હોવાથી બાળકોને આપવું જ જોઇએ.#ડિનર# Rajni Sanghavi -
આલુ ગોભી ડ્રાય સબ્જી (Aloo Gobhi Dry Sabji Recipe In Gujarati)
#WLD#MBR5#Week5#Punjabi_Style#Cookpadgujarati પંજાબી આલુ ગોભી એ ડ્રાય ઇન્ડીયન સબ્જી છે જે પંજાબની છે, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આ સબ્જી વ્યાપકપણે ખાવામાં આવે છે. આલૂ ગોભી એક ઝડપી અને સરળ રેસીપી છે. આલૂ ગોભી કી સબઝી બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને દરેક ભારતીય ઘરમાં ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવી છે. આલુ ગોભી રોટલી, પરાઠા અને નાન જેવી ભારતીય બ્રેડ સાથે સારી રીતે જાય છે. કારણ કે તે ડ્રાય સબ્જી છે, તમે તેને તમારા બાળકોના ટિફિન માટે પણ પેક કરી શકો છો કારણ કે તે બનાવવામાં સરળ અને ઝડપી છે. Daxa Parmar -
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi -
વેજ હોટ ડોગ
બન્સ બનાવી દીધાહવે એમાં વેજ સલાડ નું ફિલિંગ અને સોસ સ્પ્રિંકલ કરી સર્વ કર્યું. Sangita Vyas -
પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#post1#Punjabi#Paratha#Yogurt#પનીર_ભૂરજી_વિથ_મસાલા_લચ્છા_પરાઠા ( Paneer Bhurji with Masala Lachha Paratha Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4.0 માટે પંજાબી, પરાઠા અને યોગર્ટ નું મિશ્રણ કરી ને આ પનીર ભુરજી વિથ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા છે. ને સાથે મે મસાલા યોગર્ટ પણ સર્વ કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી બની હતી...મારા બાળકો ને પનીર ની કોઈ પણ સબ્જી આપો એ હોંસે હોંસે ખાઈ લે છે. કારણ કે પનીર એમની મનપસંદ સબ્જી છે. Daxa Parmar -
કોદરીની મસાલા ખીચડી (Kodo Millet Masala Khichdi Recipe In Gujarati)
#ML#Summer_Millet#Cookpadgujarati સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીને ડોક્ટર ચોખાના બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. કારણ કે, તેમાં એન્ટિ ડાયાબેટિક અને એન્ટિ રૂમેટિક પ્રોપર્ટી હોય છે. કોદરી એક ભારતનું પ્રાચીન અનાજ છે જેને ઋષિ અનાજ માનવામાં આવે છે. કોદરીને ડાયાબીટીસનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ ધાન્ય પચવામાં હલકું અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોદરી દેખાવમાં મોરૈયા જેવી જ હોય છે. તેમ છતાં તે સ્વાદ અને પૌષ્ટિક્તામાં ઘણી આગળ છે. તેમાં ચોખા કરતા પણ કેલ્શિયમ 12 ગણા વધારે હોય છે. શરીરમાં આયર્નની ઉણપને તે પૂરું કરે છે. તેના ઉપયોગથી તે ઘણા પૌષ્ટિક તત્વોની પૂર્તિ કરે છે. કોદરીમાંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. પછી તે ભલે ઉચ્ચ ગુણવત્તાવાળું ના હોય. પરંતુ તેમાં દહીં ઉમેરવાથી ગેરહાજર એવા આવશ્યક એમિનો એસિડ આવી જતા તેનું પ્રોટીન સંપૂર્ણ બને છે. આ સિવાય તેમાંથી સારા એવા પ્રમાણમાં આયર્ન, મેગ્નેશ્યિમ, ફાસ્ફોરસ અને ઝીંક પણ મળી રહે છે. બસ તો આ હેલ્ધી અને સ્વાદિષ્ટ ધાન્યની આ ચટાકેદાર મસાલા ખીચડી ની રેસીપી તમારા ઘરે બનાવી તેનો આસ્વાદ માણો. Daxa Parmar -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#cookpadmid_week_chellenge#શાક_અને_કરીશ_ચેલેન્જ#કાજુ_પનીર_મસાલા ( Kaju Paneer Masala Recipe in Gujarati )#restaurantstyle_recipe પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી "કાજુ પનીર મસાલા". કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ જ હોય છે. આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈએ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું "કાજુ પનીર મસાલા" રેસીપી લાવી છું. જો તમે આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ મારી બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એકદમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો કાજુ પનીર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ. Daxa Parmar -
ચીઝ પાણીપુરી બોમ્બ (Cheese Paanipuri Bomb Recipe In Gujarati)
#US#JWC2#Uttarayan_Special#Cookpadgujarati પાણીપૂરીનું નામ પડે અને મોં માંથી પાણી ન આવે તેવું તો બને જ નહીં. પણ આ પાણીપુરી ખરેખર તમારું દિલ જીતી લેશે. આ પાણીપૂરી એકદમ હટકે બને છે, પરંતુ તેમાં ચીઝ સાથે પીઝા ફ્લેવર પણ દાઢે વળગે તેવી છે. તો ચાલો જાણી લો કેવી રીતે બનાવશો આ ચીઝ પાણીપુરી બોમ્બ? ફાસ્ટ ફુડની દુકાને અથવા લારી પર મળતી પાણીપુરી ઘરે પણ ખુબજ સરળતાથી બનાવી શકાય છે અને બાળકોથી લઈને મોટા સુધી દરેકને ભાવે એવી ઘરે પણ એકદમ સરળતાથી બની જાય છે. Daxa Parmar -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (12)