ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
(બટેટા નું શાક બનાવા માટે).. સૌ પ્રથમ બટેટા ને કૂકર માં બાફી લો... એક કડાઈ લો.. એમાં 1 ચમચો તેલ ઉમેરો... જીરું ઉમેરો.. લીલાં મરચાં ઉમેરો... વાટેલા શીંગ નાખી 2 મિનિટ થવા દો.. પછી સમારે લા બટેટા ઉમેરો.. એમાં.. મીઠું, ખાંડ, લીંબુ રસ નાખી બરોબર હલાવી 5 મિનિટ થવા દો.. તૈયાર છે બટેટા નું શાક.....
- 2
(મોરીયો બનાવા માટે.).. એક કડાઈ લો. એમાં ઘી ઉમેરો.. જીરું એડ કરો.. લીલાં મરચાં એડ કરો.. જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળવા દો.. ઉકલી જાય પછી એમાં મોરિયો ઉમેરી છાશ / દહીં ઉમેરી લો. બરોબર હલાવી લો.. મીઠું નાખી હલાવી લો.. 15/20 મિનિટ થવા દો.. ધીમા તાપે....
- 3
(પૂરી બનાવા માટે).. એક કથરોથ માં રાજગરા નો લોટ લો.. એમાં ચપટી મીઠું નાખી પાણી થી લોટ બાંધી લો.. રાજગરા નો સૂકો લોટ માં બોલી પૂરી બનાવી તળી લો.... આને શિખંડ અને ફ્રુટ સલાડ સાથે લઈ શકો છો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Farali Happy Maha Shivratri Janki K Mer -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#SJRએમ તો ફરાળી થાલી માં ઘણું બધું બને છે પણ અમારા ઘરે જે ફરાળી વાનગી બને છે ઍ હુ અહીયાં મૂકું છું. Bina Samir Telivala -
ફરાળી થાળી (Farali Thali Recipe in Gujarati)
#mahashivratri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)
આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે. Rashmi Pomal -
-
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો. Urmi Desai -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post3 રાજગરા નાં થેપલા,હોમમેડ શ્રીખંડ, બટાકા નું શાક, મરચા...ગુજરાતી ફરાળ ની ફૂલ થાળી ની રેસીપી અહીંયા શેયર કરું છું. Varsha Dave -
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
-
-
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#ff1આજે ગુરૂવાર અને અમારા ઘરે ગુરુવારે બધા ઉપવાસ કરે એટલે મેં ફરાળી થાળી બનાવી છે જેમાં રાજગરાના દૂધીના થેપલા કંદ ની સુકી ભાજી બટાકાનું રસાવાળુ શાક છાશ શકરીયા નો શીરો બનાવ્યો છે સાથે બીટ નું રાઇતું પણ છે Kalpana Mavani -
ફરાળી લંચ થાળી (Farali Lunch Thali Recipe In Gujarati)
#DTR#ekadashi ની thali#cookpad gurati Saroj Shah -
ફરાળી થાળી (farali thali recipe in Gujarati)
#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે Kokila Patel -
-
😋ફરાળી થાળી😋
#જૈન#ફરાળી શ્રાવણ મહિનો ચાલે છે. તો ફરાળી વાનગી તો દરેક ઘરમાં બનતી જ હોય..તો દોસ્તો ચાલો આપણે ફરાળી થાળી બનાવશું.,😊👍💕 Pratiksha's kitchen. -
-
More Recipes
ટિપ્પણીઓ