રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને લુ ઈને બારીક કાપી લેવા ત્યારબાદ આ એક લોયામાં તેલ મૂકી ગરમ કરવા મુકો
- 2
ત્યારબાદ તેમાં હિંગ ભીંડો અને જરૂર મુજબ મીઠું નાખી એક થાળી પર પાણી મૂકી મૂકી વરાડે ભીંડો ચઢે ત્યાં સુધી રહેવા દો
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો મેડમ હવે આપણે ભીંડા નું શાક થઈ ગયું છે
- 4
એક વાસણમાં ઘઉંના લોટ ને પાણીથી લોટ બાંધી લો ત્યારબાદ તેલથી કેળવી લો
- 5
ત્યારબાદ તેના લુઆ કરી રોટલી વણી શેકી લો ત્યારબાદ નીચે ઉતારીને ઘી લગાવો ત્યારબાદ સર્વિંગ થાળીમાં શાક રોટલી સાથે કોબી ના ભજીયા અને તેજ વન ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3આ રેસીપી માં મગ અને ભાત નો ઉપયોગ કરેલ હોવાથી ખૂબ જ સુંદર લાગે છેpala manisha
-
ગુજરાતી થાળી( Gujarati thali Recipe in Gujarati
#trend3આજે મે એક ગુજરતી થાળી બનાવી છે જે આપણા દરેક ના ઘરે બનતી હોય છે. Aarti Dattani -
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (સૌ નું મનગમતું જમવાનું એટલે કાઠિયાવાડી) thakkarmansi -
-
ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
#trend3Week3ગુજરાતી થાળીથાળી એટલે ફરસાણ થી માંડીને સ્વીટસુધી બધું જ હોય.. આજે મેં અહી સાઉથ ગુજરાતની ફેમસ થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો જેમાં પુરીશાક કડી મોળી દાળ ભાત બટાકા વડા પાટુડી ચટણી અથાણું પાપડ.. શ્રીખંડ Shital Desai -
-
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ChooseToCookઆ થાળી મારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને પનીર ની સબ્જી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને બહુ ટેસ્ટી અને ઝડપથી બને છે Falguni Shah -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#trend3#week3Post -3 સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે.... Sudha Banjara Vasani -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
-
ગુજરાતી થાળી
#goldenapron3#week11#potato#લોકડાઉન આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું. Vaishali Nagadiya -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3#Week3આપડા ગુજરાત માં એ કાઠિયાવાડી જમવાની વાત જ અલગ હો.રાતે વાળું માં આ શિયાડાં ની ઠંડી માં રીંગણ નો ઓળો રોટલા અને ઘી ગોળ ,ડુંગળી, લસણ ની ચટણી હોય મજા પડી જાય હો. Jagruti Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827667
ટિપ્પણીઓ