ઇટાલિયન બેકડ ખીચડી(italian khichdi recipe in gujarati)

સાદી ખીચડી ને થોડું નવું ઇનોવેશન કર્યું છે
ઇટાલિયન બેકડ ખીચડી(italian khichdi recipe in gujarati)
સાદી ખીચડી ને થોડું નવું ઇનોવેશન કર્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં એક ચમચી બટર લઈ તેમાં ઘઉંનો લોટ શેકો.
- 2
પછી તેમાં 1/2 ચમચી લસણ ઉમેરી શેકો.
- 3
પછી તેમાં પાણી ઉમેરી થોડી વારે હલાવતા રહો.
- 4
પછી તેમાં મરી પાઉડર, ચીલી ફ્લેક્સ મિક્સ હબસ, મીઠું અને ચીઝ ઉમેરી વ્હાઈટ સોસ રેડી કરો
- 5
બીજા પેનમાં બટર લઇ તેમાં લસણ સાંતળો
- 6
પછી તેમાં બધા જ શાકભાજી અને મસાલા ઉમેરો.
- 7
થોડીવાર સાંતળો
- 8
વ્હાઈટ સોસ ની અંદર બનાવેલી સાદી ખીચડી મિક્સ કરો
- 9
એક બેકિંગ ડિશમાં સૌથી પહેલાં ખીચડીનું લેયર કરો
- 10
પછી તેના ઉપર બનાવેલ શાકભાજીનું લેયર પાથરો
- 11
પાછું તેના ઉપર ખીચડીનું લેયર અને શાકભાજીનું લેયર પાથરો.
- 12
આમ છેલ્લે ચીઝ છીણીને કવર કરી દો અને ઉપરથી મિક્સ હબસ અને ચીલી ફ્લેક્સ નાખી ઓવનમાં 180॰ પર ૧૦ થી ૧૫ મિનિટ માટે બેક કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
ઇટાલિયન ચાટપુરી(italian chaat puri recipe in gujarati)
સેવપુરી, ભેલપૂરી ,પાણીપુરી આ બધા નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. આ બધી વાનગીઓ ખાટી મીઠી ચટણી બટાકા અને મસાલા થી બને છે. આજે આપણે ઇટાલિયન પૂરી શીખીશું. Maisha Ashok Chainani -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
લેફર ઓવર ખીચડી ચીઝ કોર્ન ટીક્કી (Left Over Khichdi Cheese Corn Tikki Recipe In Gujarati)
#FFC8ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiસાદી ખીચડી ખાઈને કંટાળી જઈએ ત્યારે ફ્લેવરફુલ અને રીચ એવી અવધી ખીચડી બનાવવી. ઘી માં ફ્લેવર વાળા ખડા મસાલા મનપસંદ વેજીટેબલ્સ નાખી તથા રિચનેસ આપવા માટે મલાઈ, કાજુની પેસ્ટ અને દૂધ નાખી એક ફ્લેવરફુલ ગ્રેવી મા સાદી ખીચડી ઉમેરી ને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતા થી રીચ,ટેસ્ટી અવધિ ખીચડી તૈયાર કરવામાં આવે છે. Ankita Tank Parmar -
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
ચીઝ કોન્ પાલક બેકડ ખીચડી
આ એકદમ અલગ અને એકદમ જોરદાર કોમ્બિનેશન વાડી ખીચડી, બધુ કુક હોવા છતાં બેક કરવાથી આ વાનગીમા ખુબ સરસ ટેસ્ટ આવે છે, Viraj Naik -
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadઅત્યારે બધા હેલ્થ વાઈઝ સલાડ અને ફ્રૂટ્સ ખાવાનું વધુ પસંદ કરે છે .અને હંમેશા સલાડ એક સરખા ભાવે નહીં. એટલા માટે અલગ અલગ જાતના સલાડ બનાવીને બધા ખાતા હોય છે .આજે મેં ઇટાલિયન સલાડ બનાવી છે જેમાં દરેક શાકભાજી અલગ હોય છે. Jyoti Shah -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
વેજ ચીઝ પાસ્તા(veg Cheese Pasta Recipe in Gujarati)
#GA4#Week5આ પાસ્તા મારી ઇન્નોવેટી રેસીપી છે એમાં મેં મમારી ચોઈસ ના સોંસ ને વેજી નાખી ને દેશી વિદેશી કોમ્બિનેશન થી બનાવ્યા છે. આ કિડ્સ ના ખુબ ફેવ હોય છે ને પ્રોપર સોંસ ને વેજી. વાપરવા થી આનો ટેસ્ટઃ રેસ્ટૉરઁઉન્ટ જેવો આવે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
મિક્સ વેજ મસાલા બ્રેડ
#બ્રેકફાસ્ટમિક્સ વેજ ને લીધે બ્રેડ ખુબ જ સરસ લાગે છે અને ટેસ્ટી ને ક્રિસ્પી થાય છે મિક્સ વેજ મસાલા બ્રેડ નો એક બાઉલ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ભૂખ લાગતી નથી ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ખુબજ હોંશે હોંશે ખાય છે Jayshree Doshi -
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)
સાદી ખીચડી તો બધા ખાતા જ હોય છે પરંતુ આ એક હેલ્ધી વર્ઝન કરેલું છે. જો છોકરાઓ પાલક ના ખાતા હોય તોપણ ખીચડી ની સાથે સાથે ખાઈ લેશે ખુશી ખુશી અને તેમને ખબર પણ નહીં પડે. Hetal Prajapati -
મેક્ષિકન કસાડીઆ (Mexican Quesadilla Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_17 #Herbsમને મેક્ષિકન ફુડ ઘણુ પ્રિય છે. તેથી અવાર-નવાર એમાં થોડા ફેરફાર સાથે બનાવું છું. મેક્ષિકન ફુડ રાજમાં વગર અધુરુ કહેવાય. પણ આજે મારી પાસે રાજમાં થોડા જ હતા. એટલે આ વાનગીમાં મેં સૂકી લાલ ચોળીનો ઉપયોગ કર્યો છે. ટોર્ટીલા પણ મેં મસાલા ઉમેરી બનાવેલ છે. Urmi Desai -
-
-
ચાઈનીઝ ખીચડી
#TeamTrees#૨૦૧૯ આમ તો સાદી ખીચડી બધાને આવતી હોય છે પરંતુ આ ખીચડીમાં મે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છે જેથી બાળકોને ખુબ જ પસંદ આવશે. Kala Ramoliya -
-
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
#italian#maska_bun#mornigbreakfast#butter#Tengy#fusion#ઇન્સ્ટન્ટ#CookpadIndia#COOKPADGUJRATI આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે. Shweta Shah -
ઇટાલિયન કચોરી ફેધર બાઈટસ (Italian Kachori Feather Bites Recipe In Gujarati)
#નોર્થ#પોસ્ટ ૬#રાજસ્થાનરાજસ્થાની કચોરી તો બહુ સરસ પણઆ સુંદર દેખાતી વાનગી મારું એક નવું ઇન્નોવેશન છે... હા કચોરી નું નવું સ્વરૂપ કે જેમાં ઇટાલિયન સ્તિફિંગ કરી મોર ના પીંછા નો આકાર આપી સર્વ કર્યું છે.. Neeti Patel -
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (4)