વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)

#સુપરશેફ4
વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4
વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા ચોખાનો ભાત બનાવી લો. હવે એક કડાઈમાં તેલ લો, તેમાં બટાકા, રીંગણ, કેપ્સીકમ અને ફ્લાવર તળી લો. ત્યારબાદ તેમાં ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. પછી એક પેનમાં તેલ મુકો, તેમા બધા ખડા મસાલા ઉમેરો, પછી તેમાં તૈયાર કરેલી આદુ-મરચા-લસણની પેસ્ટ અને ટામેટાં ડુંગળી ની પેસ્ટ ઉમેરો અને બધું સાંતળી લો. ત્યારબાદ તેમાં તળેલા શાકભાજી ઉમેરો.
- 2
હવે તેમાં તૈયાર કરેલી કાજુ મગજ તરી ખસખસની પેસ્ટ ઉમેરીને તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, કિચન કિંગ મસાલા,અને ગરમ મસાલા ઉમેરો પછી તેમાં દહીં ઉમેરો. હવે તેલ છૂટે ત્યાં સુધી તેને સાંતળો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
- 3
હવે એક બાઉલમાં ભાતનો લેયર કરો પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો ત્યાર બાદ તેની પર ફરીથી ભાતનું લેયર કરો અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો પછી તેની ઉપર કેસરનું દૂધ ઉમેરીને તેની ઉપર તળેલી ડુંગળી ઉમેરો. આપણી વેજ દમ બિરયાની તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે#GA4#Week16#biryani Nidhi Sanghvi -
દમ બિરયાની(dum biryani recipe in gujarati)
આ એક હૈદરાબાદ ની સ્પેશ્યલ બિરયાની છે જેને દમ આપી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છેઆશા રાખું કે તમને બધાને રેસીપી ગમશે આ બિરયાની ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે Arti Desai -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
દમ બિરયાની (Dum Biriyani Recipe In Gujarati)
ભરપૂર વેજીટેબલ વાળી સૌને ભાવે તેવી દમ બિરયાની. Reena parikh -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#માઇઇબુકઆજે હું authentic વેજ દમ બિરયાની ની રેસિપી લાવી છુ. હૈદરાબાદી બિરયાની વર્લ્ડ ફેમસ છે. નિઝામ ના સમય માં અહી એ પ્રચલિત બની. તે સમયે બિરિયાની બનાવવા માટે સ્પેશિયલ રસોયા આવતા જે એને માટે જ વખનાંતા. એની સ્પેશિયલ હાંડી માં કોલસા પર જ એને દમ કરતા. એનો સ્વાદ દૂર દૂર સુધી ફેલાયેલો હતો.આજે આપણે અહી એના જેવી દમ કરીને કોલસા ની ધુંગર આપી એક આૈથેંતિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. Kunti Naik -
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
બિરયાની મારા ઘર માં બધા ને ભાવે છે. જ્યારે કંઈક ખાસ બનાવુ હોય ત્યારે બિરયાની બને જ્ છે Aditi Hathi Mankad -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ મટકા દમ બિરયાની (Veg Matka Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3 - matka/avadhi recipe challenge#BWઆજે વેજ મટકા દમ બિરયાની બનાવી જેમાં તમે મનગમતા વેજીટેબલ નાંખી શકો. વધુ શાહી કે rich બનાવવા ડ્રાય ફ્રુટ્સ અને કિસમિસ પણ નાંખી શકાય ઉપર થી બરીસ્તો(તળેલી ડુંગળી) થી ગાર્નિશ કરી સર્વ કરાય. અહીં મે રુટીન માં બનતી વેજ મટકા દમ બિરયાની બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજ શાહી બિરયાની (Veg Shahi Biryani Recipe In Gujarati)
ડિનરમાં કઈક લાઈટ પણ ટેસ્ટી ખાવું હોય તો વેજ બિરયાની એક સારો option છે. ભાવતા શાકભાજી, ડ્રાય ફ્રુટ્સ, ઘી અને મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે. It's One pot meal.. સાથે રાઇતું સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
વિરાજભાઈ ના ઝૂમ લાઈવ ના શેસન માં બિરયાની બનાવી છે ખૂબ સરસ થઈ છે thanks વિરાજભાઈ Bhavna C. Desai -
વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)
આ રેસિપીમાં ખૂબ જ બધા શાકભાજી આવતા હોવાથી ખૂબ જ આરોગ્યપ્રદ છે વળી પાલક નો ઉપયોગ કરવાથી આયર્ન પણ સારા પ્રમાણમાં મળે છે#GA4#week13 Shethjayshree Mahendra -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
પનીર મખ્ખ્ની ડમ બિરયાની (Paneer Makhanni Dum Biryani recipe in Gujarti)
" પનીર મખ્ખ્ની ડમ બિરયાની " બિરયાની બધાને જ ગમતી હોય અને બિરયાની ઘણી બધી રીતે બનાવી શકાય, પનીર મખ્ખ્ની ડમ બિરયાની પણ ટેસ્ટી લાગે છે, આમ પણ બિરયાની ખાવાની મઝા અલગ જ હોય છે. Nidhi Desai -
પનીર મખની દમ બિરયાની (Paneer Makhani Dum Biryani Recipe In Gujarati)
બિરયાની એ એક ફ્લેવર ફુલ ડિશ હોય છે બિરયાની ઘણા અલગ અલગ પ્રકારે બનાવી શકાય આજે મેં પંજાબી સ્ટાઇલ પનીર મખની દમ બિરયાની બનાવી છે આ બિરયાની માં વસંતના મસાલા ઉમેરવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી ગયો છે#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
#EB#Week4એવું કહી શકાય કે જેમ બિરયાની બનતા વધારે સમય લે તેમ તેનો સ્વાદ વધે. ઉમેરેલા મસાલા, કેસર અને તેજાનાની સુગંધ ધીમા તાપે દમ લાગે તેમ ભળતી જ જાય.સમય લાગે બનતા પણ ધીરજના ફળ મીઠા હોય તેમ બનેલી બિરયાની પણ ખાધા પછી યાદ રહે તેવી બને... કાશ્મીર થી લઇ દક્ષિણમાં તેલંગણા સુધી પૂરા ભારતમાં બિરયાની બધાની ભાવતી અને પ્રખ્યાત છે...ભાત-ભાતની રીતે બનતી હોય છે...પ્રદેશ અલગ એમ રીત અલગ, મસાલા અલગ પણ મૂળ સામગ્રી એ જ...આજે અહીં મેં 1-2 નવા ingredients સાથે સામાન્ય રીતે બનતી વેજ દમ બિરયાની બનાવી છે...મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા અને ચટાકેદાર નવા સ્વાદની બિરયાની તૈયાર....રેસિપીમાં કહું કયા છે એ મેજિકલ ઘટકો... Palak Sheth
More Recipes
ટિપ્પણીઓ (3)