બરી (bari recipe in gujarati

Shital Jataniya @shital10
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ખીરા મા દૂધ મિક્સ કરવું
- 2
પછી તેમાં દરેલી ખાંડ મિક્સ કરી થોડી વાર હલાવવું જેથી આપની ખાંડ મિક્સ થઈ જાય
- 3
હવે એક લોયા માં પાણી નાખી ને કાથો રાખી થાળી મા ખીરું પાથરી ને માથે સૂકોમેવો ને ઇલાયચી જાયફળ નો પાઉડર ઉમેરી ઢાંકણ ઢાંકી દો ને દસ પંદર મિનિટ ચડવા દેવું
- 4
આવી રીતે રેડી થઈ ગઈ આપની સોફ્ટ સોફ્ટ બરી
Similar Recipes
-
-
-
બરી (Bari Recipe In Gujarati)
બળી હેલદી રેસિપી છે આ ગાયના ડીલેવરી પછી પહેલા ઘાટા દૂધમાંથી બનાવવામાં આવે છે ડીલેવરી પછીના ત્રણ દિવસ સુધી ના દૂધ નો ઉપયોગ કરી શકાય છે તેનો કલર પીળાશ પડતો હોય છે Khushbu Sonpal -
-
-
-
બરી (Bari Recipe In Gujarati)
#RC2#week2બરી ખૂબ જ પૌષ્ટિક મીઠાઈ છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. બળી આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે. સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાને જન્મ આપેત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધનો જે સ્ત્રાવ કરાવે છે તેને આયુર્વેદમાં પીયૂષ કહેવાય છે.બળી માં વિટામિન A ,B1 ,B2 ,B5 ,B6 ,B12 તેમજ વિટામિન C અને વિટામિન E પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, સાથે સાથે કેલ્શિયમ અને ફોલિક એસિડ અને એવા બીજા ૯૦ જેટલાં ગુણકારી તત્વો રહેલા છે. જેથી આરોગ્ય ની દ્રષ્ટિએ બળી ખૂબ જ ફાયદાકારક છે. Kajal Sodha -
-
-
મોહનથાળ (mohanthal Recipe in Gujarati)
#trend3#મોહનથાળમને બેઠકજી નો મોહનથાળ ખૂબ ભાવે પેલા મારાથી એટલો સારો ના બનતો પણ મે ઘણી વાર બનાવ્યો ને અંતે હું સક્સેસ થઈ ખરા તો ચાલો આપણે રેસીપી જોયે Shital Jataniya -
-
-
-
-
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
બરી (Bari Recipe In Gujarati)
તાજી વીઆઇલી ગાય કે ભેંસ ના કાચા દૂધ માંથી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે. Nilam patel -
-
બરી (Bari Recipe In Gujarati)
#SSR બરી એ ગાય કે ભેંસનાં તાજા દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે કે ગાય કે ભેંસ એનાં બચ્ચા ને જન્મ આપે તૈયાર પછી નાં સીધા દુધમાંથી બનાવવા માં આવે છે એ આરોગ્યની દ્રષ્ટિએ એકદમ પૌષ્ટિક હોય છે Bhavisha Manvar -
-
-
-
-
-
બળી (Bari Recipe In Gujarati)
#PRબળી ખૂબજ પૌષ્ટિક તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વિટામિન બી 12 થી ભરપૂર છે . ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઉપવાસ માં પણ ખવાય છે. Kajal Sodha -
-
-
બરી ( Bari Recipe in Gujarati
બરઈ કચ્છમાં તો ખૂબ જ પ્રખ્યાત છે. ગાય જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનો પહેલો છે દૂધ આવે છે તે દૂધમાંથી બનાવવામાં આવે છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13464073
ટિપ્પણીઓ (7)