બર્ગર (Burger Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

બર્ગર (Burger Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ બર્ગર
  1. ટિક્કી માટે
  2. બાફેલો બટાકા
  3. બાફેલું ગાજર
  4. ૧/૨ કપબાફેલા વટાણા
  5. ૧/૨ કપબાફેલા રાજમા
  6. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  7. ૧ ટેબલ સ્પૂનધાણાજીરું
  8. ૧ ટી સ્પૂનગરમ મસાલા
  9. ૧ ટી સ્પૂનહળદર
  10. ૧ ટેબલ સ્પૂનમરચું પાઉડર
  11. સ્વાદાનુસાર મીઠું
  12. ૩ ટેબલ સ્પૂનમેંદો
  13. ૨ ટેબલ સ્પૂનકોર્ન સ્ટાર્ચ
  14. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  15. ૧/૪ કપપાણી
  16. બર્ગર માટે
  17. બર્ગર બન
  18. ૩ ટેબલ સ્પૂનમાયોનિસ
  19. ૧ ટેબલ સ્પૂનચીલી સોસ
  20. કેબેજ ના પત્તા
  21. ડુંગળી સ્લાઈસ કરેલી
  22. ટોમેટો સલાઇસ કરેલું
  23. ચીઝ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પેહલા ટિક્કી બનાવા માટે રાજમા, બટાકા, વટાણા ગાજર એક બાઉલમાં લઇ વાટી દેવું હવે તેમાં ધાણાજીરું, મરચું, મીઠું, આદુ લસણ ની પેસ્ટ અને હળદર ઉમેરી હલાવી ને મિક્સ કરી દેવું

  2. 2

    ૧ બાઉલમાં પાણી અને મેંદો મિક્સ કરી સેલરી બનાવી લેવું જોડે એક ડીશ માં બ્રેડ ક્રામ્પ્સ લેવું

  3. 3

    હવે હળવા હાથે તૈયાર કરેલા માવા માં થી ટિક્કી વળી લેવી હવે એ ટિક્કી ને તૈયાર કરેલ સ્લરી માં ડુબાડી ને તેને ટોસ્ટ ના ભુક્કા માં રગદોળવું

  4. 4

    હવે ટિક્કીને દીપ ફ્રાય અથવા સેલો ફ્રાય કરી લેવી. એક બાઉલ માં માયોનિસ અને ચીલી સોસ ને મિક્સ કરવું

  5. 5

    બર્ગર બનને બટર લગાવી તાવી પર સેકી લેવું ત્યારબાદ તેમાં તૈયાર કરેલ માયોનિસ લગાવી તેની ઉપર ટિક્કી મુકાવી ત્યારબાદ તેની ઉપર ડુંગળી ની સ્લાઈસ અને તેની ઉપર ટોમેટો ઈ સ્લાઈસ મુકવી તેની ઉપર ચીઝ સ્લાઈસ મૂકી કેબેજ નું પાન મૂકી બર્ગર ની બન્ધ કરી દેવું.... હવે બર્ગર ને ટોમેટો સોસ સાથે સર્વ કરવું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

Similar Recipes