ધૂસકા(dhuska recipe in gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખા ને ચાર કલાક પલાળ વાના ચણાદારને અડદનીદાર બધું જુદુ ચાર કલાક પલાળી પછી મિક્સરમાં એક એક પીસીલેવુ પછી લીલા મરચા આદૂની પેસ્ટ નાંખી બધુમિકસ કરી હલાવવું અડધો કલાક રાખીને તેમાં મસાલો કરવો પાછું પાંચ મિનિટ એક સરખું હલાવવું પછી તેલ ગરમ મુકવું નેતેમા ચમચીની મદદથી એકપછી એક તરવાનું એટલેકે એક ઉપસીનેઆવે એટલેબીજુએમતરવાના ગુલાબી તૈયાર ઉતરભારતમા રસાવારૂ બટેટાનુશાક અથવા ચણાનુ રસાવારાશાકસાથે મે તો ચટણીસાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધુસ્કા (dhuska recipe in Gujarati)
#ઈસ્ટ ધુસ્કા ઝારખંડનુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે Nisha -
-
-
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#APR#છુંદોગરમી ચાલુ થાય અને કેરીની સિઝન ચાલુ થઈ જાય. અને અલગ-અલગ અથાણા બનતા જાય. વર્ષભર ચાલે તેવા ગળ્યા અને ખાટા તીખા અથાણા બને છે. મે આજે વર્ષ ભર ચાલે તેવું છૂંદો તડકા છાયા નો બનાવ્યો છે. Jyoti Shah -
-
-
હોમ મેડ સોલ્ટી આટા બિસ્કિટ(home made salty biscute recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર Harsha Ben Sureliya -
-
-
-
-
-
તુરીયા ડબકા નું શાક (Turiya Dabka Shak Recipe In Gujarati)
#SRJ#SD# તુરીયા નું શાકગરમીની સિઝનમાં પાનીવાલા શાક શરીર ખુબ જ રાહત આપે છે .જેમકે દુધી છે. તુરીયા છે. ગલકા છે. મેં આજે તુરિયા મા ચણાના લોટના ડબકા નાખીને બનાવેલું છે. Jyoti Shah -
-
-
-
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4.#Mamra.હમણાં ના ટાઈમ માં મમરા એવો નાસ્તો છે કે હંમેશા બધાના ઘરમાં તેની બરણીઓ કે ડબ્બાઓ ભરેલા જ હોય .કારણ કે આ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને એની ટાઈમ પસંદ પડે છે. અને ભાવે છે. એટલે આ નાસ્તો એવરગ્રીન છે. અને જ્યારે મન થાય ત્યારે આમાંથી સુખી ભેળ ભીનીભેળ બની શકે છે. Jyoti Shah -
-
-
-
ઢોકળા(dhokala recipe in Gujarati)
#સુપરશેફ4ચોખા અને ચણાની દાળના ઢોકળા બને જ છે. પરંતુ આજે મેં ચોખા અને મગની છડીદાર ના ઢોકળા બનાવ્યા. જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યા છે. આ મારો વિચાર હતો જેમાં હું સફળ નીવડી. Kiran Solanki -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13537856
ટિપ્પણીઓ