ચુરમાના મોદક (Churma Modak Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

ચુરમાના મોદક (Churma Modak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 200 ગ્રામગોળ
  3. 250 ગ્રામઘી
  4. 12 થી 13 ટુકડાબદામના
  5. 12 થી 13 ટુકડાકાજુના
  6. 12 - 15સૂકી દ્રાક્ષ
  7. 2 ચમચીખસખસ
  8. 2 ચમચીઈલાયચી પાઉડર
  9. મોણ માટે જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં લોટ લઇ તેમાં તેલ નું મોણ ઉમેરી થોડું નવશેકું ગરમ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધી લો હવે તેના મુઠીયા વાળી ગરમ તેલમાં તળી લેવા હવે તેને ઠંડા પાડી મિક્સર જારમાં દળી લેવા

  2. 2

    તેને ચારણીની મદદથી ચાળી લેવું હવે તેમાં કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરી દેવી હવે ઈલાયચી પાઉડર પણ ઉમેરવો ત્યારબાદ ગેસ ઉપર એક કઢાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ગોળ નાખી હલાવતા જઈ પાયો થવા દેવો ત્યારબાદ તેને લોટમાં ઉમેરી દેવું ભાઈ બરાબર લોટ મિક્સ કરી લેવો

  3. 3

    આ તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઇ મોદક મોલ્ડ માં મોદક તૈયાર કરી લેવા મોલ્ડ ના હોય તો હાથથી લાડુ વાળી લેવા ત્યાર બાદ છેલ્લે ખસખસ ભભરાવી દેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes