પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)

પનીર બટર મસાલા (Paneer butter masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
● ગ્રેવી બનાવવા માટે: 1 કડાઈ માં 1 ચમચી તેલ મૂકી, તેમાં સમારેલ ડુંગળી, આદુ અને લસણ સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી, બરાબર હલાવી, 2-3 મિનિટ ચડવા દો.
- 2
મિક્સર જારમાં કાજુના ટુકડા તેમજ પલાળેલા મગજતરી ના બી તેમજ ઉપરોક્ત મિશ્રણ ઉમેરી, બ્લેન્ડ કરી, ગ્રેવી તૈયાર કરો.તો તૈયાર છે પનીર બટર મસાલા માટેની ગ્રેવી.
- 3
એક કડાઈમાં બટર ઉમેરી, તેમાં તજપતા સાંતળો, ત્યારબાદ તેમાં જીરુ પાઉડર, મરચું પાઉડર અને હળદર ઉમેરી, સાંતળી લો.હવે તેમાં તૈયાર કરેલ ગ્રેવી ઉમેરો, બરાબર મિક્ષ કરી, ઓઇલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે હલાવો. ત્યારબાદ તેમાં ચપટી ખાંડ, સ્વાદ અનુસાર નમક અને 1 બાઉલ પાણી ઉમેરી, હલાવી લો, જરૂરિયાત મુજબ મરચું પાઉડર તેમજ ગરમ મસાલો ઉમેરી, મિક્સ કરી લો.હવે તેમાં ફ્રેશ ક્રીમ તેમજ પનીરના પીસ ઉમેરો.ઢાંકીને 8-10 મિનિટ કૂક થવા દો.
- 4
હવે તેમાં કસૂરી મેથી અને સમારેલ કોથમીર ઉમેરી, ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પનીર બટર મસાલા, જેને નાન, છાસ, પાપડ અને સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
વેજ.પનીર સબ્જી (veg. Paneer sabji) Punjabi sabji
#માઇઇબુક #પોસ્ટ5 #વિકમીલ૧મલાઈમાંથી માખણ કાઢ્યા બાદ જે દૂધ જેવી છાશ નીકળે છે તેમાંથી મેં પનીર બનાવેલ છે. આ પનીરનો ઉપયોગ કરી આ પંજાબી સબ્જી બનાવેલ છે. Kashmira Bhuva -
મટર પનીર સબ્જી (Mutter Paneer Sabji Recipe In Gujarati)
#KSપંજાબી સબ્જી વધુ પડતી સ્પાઈસી હોય છે. જો તેમાં પનીર અને ચીઝ ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ અલગ જ આવે છે. હાલ શિયાળામાં લીલાં વટાણા ખૂબ જ મળતા હોય મેં તેનો ઉપયોગ કરી, મટર પનીર બનાવ્યુ છે અને તેમાં મેં બટેકાનો પણ ઉપયોગ કર્યો છે. Kashmira Bhuva -
પનીર બટર મસાલા.. 🔥(Paneer Butter Masala Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ સૌથી લોકપ્રિય પનીર રેસીપી જે દરેકની મનપસંદ છે.. Foram Vyas -
-
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
#CB5#week5#CF#cookpadgujarati#cookpadindia ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજના જમવાના માં ઠંડી મસાલા છાશ હોય જ કેમકે બધાને છાશ તો દરરોજ જોઈએ જ . છાશ વિના નુ જમવાનુ અધુરુ લાગે . મસાલા છાશ પીવાથી જમવાનુ આરામથી પચી જાય છે. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી છાશ પીવી ખૂબ જ ફાયદાકારક છે. છાશ ને સબરસ કહેવાય છે . Sonal Modha -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #Week6 #PANEER #BUTTER Madhavi Cholera -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી વાનગી બહુજ ફેમસ છે અને બધા ની મનપસંદ છે.નરમ પનીર અને gravy, ગરમ નાન સાથે બહુ સરસ જાય છે Bina Samir Telivala -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati Hetal Manani -
પનીર રાજબરી સબ્જી (Paneer Rajbari Subji recipe in Gujarati)
#GA4#Week6#paneer પંજાબી સબ્જી નાના મોટા બધાને ભાવે. એમાં પણ પનીર ઉમેરવામાં આવે તો સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
-
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
-
પનીર બટર મસાલા (paneer butter masala recipe in gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ હોટલમાં જમવા જાઇ ત્યારે પનીર તો હોય જ. પણ ઘરમાં બધા ઓછું તીખું ખાવાનું પસંદ કરે છે. જેથી હું ઘરે જ ઓછું તીખું અને એટલું જ ટેસ્ટી પનીર ઘરે બનાવી લઉ. Sonal Suva -
પનીર બટર મસાલા લબાબદાર (Paneer Butter Masala Lababdar Recipe in gujarati)
#માઇઇબુક_પોસ્ટ_23#સુપરશેફ૧_પોસ્ટ_1#શાક એન્ડ કરીસ#week1#goldenaproan3#with_butter_Paratha#Added_lots_of_cream_Malai & Butter Daxa Parmar
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ (4)