લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)

લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.
હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.
#GA4
#Week11
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.
હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.
#GA4
#Week11
રાંધવાની સૂચનાઓ
- 1
શકરીયા ને ધોઈ, છોલી ને મોટા ટુકડામાં કાપી લેવા. લીક ને પણ ધોઈને સમારી લેવી.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે એમાં લસણની કળી અને સમારેલી લીક ઉમેરી દેવી. લીક ને બેથી ત્રણ મિનિટ માટે સાંતળવી. હવે તેમાં શક્કરિયા અને વેજિટેબલ સ્ટોક ઉમેરવો. હવે તેમાં તમાલપત્ર, મીઠું અને મરી ઉમેરીને બરાબર હલાવી લેવું. હવે તેને અધખુલ્લી ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦થી ૧૫ મિનિટ માટે જ્યાં સુધી શક્કરિયા ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 3
હવે હેન્ડ બ્લેન્ડર ની મદદથી લીક અને શક્કરીયા ને બ્લેન્ડ કરી લેવા. હવે સૂપ ગાળી લેવું. લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લેવું. હવે તેમાં દૂધ ઉમેરી મીડીયમ તાપ પર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું. સૂપને પસંદગી પ્રમાણે જાડું પાતળું રાખી શકાય.
- 4
ગરમાગરમ સુપ ને સાવર ક્રીમ ઉમેરી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.#ફટાફટ#પોસ્ટ2 spicequeen -
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે. spicequeen -
ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)
ક્રીમ ઓફ કૉલીફ્લાવર સૂપ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ સૂપ સ્વાદમાં એકદમ માઈલ્ડ હોય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. વેસ્ટર્ન વાનગીઓ સાથે સર્વ કરી શકાય એવું આ પરફેક્ટ સૂપ છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન સૂપ (Sweetcorn soup recipe in Gujarati)
સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ પોટેટો કોર્ન સૂપ(sweet potato corn soup recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઓમજી પહેલી વાર આ કોમ્બિનેશન બનાવ્યું છે અને ખૂબ જ સરસ બન્યું. કંઇક નવો સ્વાદ છે અને મોનસૂન ની મજા માણવા માટે આ બેસ્ટ વાનગી છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MBR3#Week3#SJC#restaurant_style#cookpadindia#cookpadgujarati સ્વીટ કોર્ન સૂપ (મકાઈનું સૂપ) એક લોકપ્રિય સૂપ છે જે સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે અને બનાવવામાં પણ સરળ છે. સ્વીટ કોર્ન સૂપ એક સ્વાદિષ્ટ ઈન્ડો ચાઈનીઝ સ્ટાઇલ નું સૂપ છે જે ક્રીમ સ્ટાઇલ સ્વીટકોર્ન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીંયા મેં ક્રીમ સ્ટાઈલ સ્વીટકોર્ન બનાવવાની રેસીપી પણ આપી છે. મેં અહીંયા આ સૂપ માં ગાજર અને ફણસી ઉમેરીને બનાવ્યું છે પરંતુ એમાં નોનવેજ ઉમેરીને પણ આ સૂપ બનાવી શકાય. આ એક ખૂબ જ માઈલ્ડ, ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ છે જે સ્ટાર્ટર તરીકે સેન્ડવીચ કે બ્રેડ ટોસ્ટ સાથે સર્વ કરી શકાય. તેને તમે એકલું જ સ્ટાર્ટરમાં (જમવાની પહેલા) પીરસી શકો છો અથવા જો કઇંક હલ્કુ ફૂલ્કુ ખાવાનું મન હોય તો તેને ગાર્લિક બ્રેડની સાથે જમવામાં પણ પીરસી શકાય છે. તો આજે આપણે આ રેસીપીની મદદથી રેસ્ટોરન્ટ જેવુ જ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપ ઘરે બનાવતા શીખીએ. Daxa Parmar -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
બીટરૂટ કેરેટ સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)
Healthy version..દિવસ ના કોઇ પણ સમયે પી શકો છો..ચમત્કારિક ગુણો વાળુ આ સૂપ ડાયાબિટીસ પેશન્ટ માટે પણ લાભદાયક છે.. Sangita Vyas -
સ્વીટ પોટેટો ચાટ(Sweet potato chat recipe in gujarati)
શક્કરિયા કેરોટીન થી સમૃદ્ધ છે .શક્કરિયા માનવ શરીર માટે લાભો થી ભરપૂર છે .શક્કરિયા માં કાર્બોહાઈડ્રેડ ,ફાઈબર ,વિટામિન એ ,બી ,સી આવેલું છે .શક્કરિયા બાળકો માટે ખાવું ખુબ જરૂરી છે .બાળકો ની વૃદ્ધિ અચાનક બંધ થઈ જાય તો શક્કરિયા ખાવા થી સારું થઈ શકે છે .શક્કરિયા આંખો માટે ખુબ જ ફાયદાકારક છે .શક્કરિયા ખાવા થી હાડકા મજબૂત બને છે અને હૃદય ની બીમારીથી પણ રાહત મળે છે .#GA4#Week11Sweet potato Rekha Ramchandani -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
કોલીફ્લાવર ક્રીમી સૂપ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરની રેસિપી અવધી મલાઈ ગોબી થી પ્રેરિત થઈને તેમાં ના ઘટકો વાપરીને મેં અહીંયા કોલીફ્લાવર ક્રીમી સૂપ તૈયાર કરેલ છે Khushi Trivedi -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મટર-કાજુ સૂપ (Pea and cashew soup)
#એનિવર્સરી#સૂપલીલા તાજાં વટાણા અને કાજુ નો ઉપયોગ કરીને એક રીચ સૂપ બનાવ્યું છે. Pragna Mistry -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah -
સ્વીટ પોટેટો આલ્મંડ સૂપ (Sweet Potato Almond Soup Recipe In Gujarati)
#SJCશિયાળો એટલે ગરમ ગરમ શું પીવાની અલગ અલગ સુપ પીવાની ખૂબ જ મજા ખૂબ ઘણા પ્રકારના તૈયાર થતા હોય છે આજે મેં એક નવા પ્રકારનો બનાવ્યો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી Manisha Hathi -
સ્વીટ પોટેટો પીસીસ(Sweet potato pieces recipe in Gujarati)
#GA4#Week11શક્કરિયા એક સ્વીટ કંદ છે જે ઉપવાસમાં ખવાય છે. હેલ્થ માટે પણ સારું અને પેટ ભરાઈ જાય ખાવા થી.મેં શક્કરિયા ના પીસીસ બનાવ્યા છે જેને મરાઠી માં રતળ્યાં ચ્યાં ગોડ ફોડી કહેવાય છે. Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ (23)