ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 150 ગ્રામગુવાર
  2. 4-5કળી લસણ ક્રશ કરેલું
  3. 1 નંગટામેટું જીણું સમારેલું
  4. 2ચમચા તેલ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 1/2 ચમચીધાણાજીરું
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. મીઠું સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કૂકર માં તેલ મૂકી તેમાં હિંગ લસણ અને ટમેટું વઘાર કરો

  2. 2

    હવે ગુવાર નાખી હળદર ધાણાજીરું લાલ મરચું મીઠું અને પાણી નાખી ચાર સિટી કરી લો

  3. 3

    તો તયાર છે ગુવાર નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Healthy nd tasty
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes