ગુવારનું લસણીયુ શાક (Guvar Lasaniyu Shak Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા
મીનાક્ષી માન્ડલીયા @cook_19387180

ગુવારનું લસણીયુ શાક (Guvar Lasaniyu Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુવાર
  2. ૧ નંગટમેટું
  3. 1ચમચો તેલ
  4. 1 ચમચીલસણની ચટણી
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગુરૂવારને લેવો ત્યારબાદ તેને પાણીમાં ધોઈ

  2. 2

    એક ચમચો તેલ મૂકી તેમાં લસણની ચટણી એડિટ કરવી

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર મીઠું અને પાણી નાખી પાણી નાખી 3 city કુકરમાં વગાડવી લસણીયા ગુવારનું શાક તૈયાર તેને બાજરાના રોટલા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે કાઠીયાવાડી દેશી ગુવારનું શાક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
મીનાક્ષી માન્ડલીયા
પર

Similar Recipes