વાલ ની દાળ ની ખીચડી (Vaal Dal Ni Khichdi Recipe In Gujarati)

વાલ ની દાળ ની ખીચડી (Vaal Dal Ni Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને સારી રીતે ધોઈને પાંચ મિનિટ માટે પાણીમાં પલાળવા માટે મૂકી દેવા.
- 2
ત્યારબાદ એક ડીશ માં ડુંગળી,ટામેટુ અને બટાકા કાપી લેવા. અને લીલા મરચાં પણ કાપી લેવા.
- 3
ત્યારબાદ હવે કુકરમાં એક ચમચી તેલ અને બે ચમચી જેટલું ઘી નાખીને ગરમ થવા માટે મૂકી દેવું તેલ અને ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એમાં એક ચમચી જીરું નાખી શું જીરું થઈ જાય ત્યારબાદ એમાં કડી પત્તા અને લીલુ એક મરચું નાખીને એક મિનિટ માટે થવા દઈશું.
- 4
ત્યારબાદ તેમાં ડુંગળી નાખીને બેથી ત્રણ મિનિટ માટે થવા દેવું હવે એમાં બટાકા અને ટામેટા નાખી દેવા અને બરાબર મિક્ષ કરી લેવું ત્યારબાદ એમાં મસાલા કરવા.
- 5
હવે એમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લેવું અને સ્વાદ મુજબ મીઠું નાખી દેવો બરાબર બધું મિક્સ કરી લેવું.
- 6
ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા અને વાલ ની દાળ ને કુકરમાં નાખી ને મસાલા સાથે બરાબર મિક્ષ કરી લેવું. હવે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લેવું. અને કુકર ને બંધ કરીને ૨ સીટી થવા દેવી. બે સીટી થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
- 7
ત્યારબાદ કુકર એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ કુકર ખોલીને વાલ ની ખીચડી ને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવી તૈયાર છે ગરમા ગરમ વાળ ની ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
-
વાલ ની દાળ / સીપ દાળ (Vaal ni dal recipe in Gujarati)
આ પ્રકારની વાલની દાળ કડવા વાલ માંથી બનાવવામાં આવે છે. આ એક દક્ષિણ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે જે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવે છે. આ વાલની દાળ પર સિંગતેલ રેડીને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2 spicequeen -
-
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
-
-
-
-
-
હેલ્ધી મગ ની ફોતરાવાળી દાળ ની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi Crc Lakhabaval -
વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)
ખાસ કરી ને રસ જોડે આ મેનુ હોઈ છે આની જોડે કઢી સારી લાગે છે આ દાળ નો ખાસ ટેસ્ટ હોઈ છે Bina Talati -
-
-
-
-
-
-
ફણગાવેલા રાગી ખીચડી (Sprouted Ragi Khichdi Recipe In Gujarati)
#WKR#sproutedragikhichdi#ragi#ragisprouts#khichdi#cookpadgujarati Mamta Pandya -
પાવભાજી ખિચડી(Pav Bhaji Khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#khichdiPanchratan pavbhaji khichdi Soni Jalz Utsav Bhatt -
-
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
#GA4#Week7ભાવનગરી પૂરી ચણા દાળ રેસિપિહું પંજાબી છું,પરંતુ મારા ફેમિલી ને ગુજરાતી વાનગી ભાવે છે. satnamkaur khanuja -
-
તુવેર દાળ ની જીરા ખીચડી (Tuver Dal Jeera Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીNamrataba parmar
-
More Recipes
ટિપ્પણીઓ (13)