મીઠી સેવ(mithi sev recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સેવ નો ભૂકો કરી લેવો. ત્યારબાદ એક કળાઈ માં ઘી મૂકી સેવ ને સહેજ ગુલાબી તેટલી સેકી લેવી.
- 2
પછી તેમાં પાણી નાખી ખાંડ અને ઈલાયચી પાઉડર નાખી મિકસ કરવું. પછી ધીમી આંચ પર ચડવા દેવુ. ઘટૃ થઇ જાય એટલે નીચે ઉતારી સર્વિંગ બાઉલ માં કાઢી કાજુ વડે ગાર્નિસ કરી સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રાજગરાનો ફરાળી શીરો(Rajagara no farali shiro recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસિપી#પોસ્ટ15#માઇઇબુક#પોસ્ટ16 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
અમારા ઘરમા દરરોજ જમ્યા પછી કાઈક મીઠાઈ તો જોઈએ જ .તો આજે મે મીઠી સેવ બનાવી . Sonal Modha -
-
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
-
-
-
ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા(dryfruit Anjir ghughra recipe in Gujarati
#વિકમીલ2#સ્વીટ રેસિપિસ#પોસ્ટ14#માઇઇબુક#પોસ્ટ15 Sudha Banjara Vasani -
-
-
-
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
વર્મીસેલી મીઠી સેવ (Vermicelli Sweet Sev Recipe In Gujarati)
#DIWALI2021વર્મીસેલી મીઠી સેવ ને તમે કોઈપણ તહેવાર કે ઉત્સવમાં બનાવી શકો છો અને આ ઝટપટ બની જાય તેવી મિઠાઇ છે. Hetal Siddhpura -
-
સેવ તથા મીઠી બુંદી (sev tatha mithi bundi recipe in gujrati)
#goldenapron3#week18#બેસન#વિકમીલ2 Gandhi vaishali
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13025638
ટિપ્પણીઓ (2)