રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં ઘી મુકી તેમાં જીરું, ઇલાયચી, તજ,મરી,લવિંગ, આદુ ની કતરણ અને કાપેલા લીલા મરચાં લીલા વટાણા નાખી મીક્સ કરવું. હવે તેમાં કાજુ ઉમેરી આછા ગુલાબી થાય ત્યા સુધી સાંતડી લેવું.
- 2
ત્યારબાદ તેમાં બાસમતી ચોખા ધોઇ ને ઉમેરવું. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી હલાવી કુકર ઢાંકી તેની એક સીટી વગાડી લેવું.
- 3
ત્યારબાદ કુકર ને ઠંડુ થવા દેવું. ઠંડુ થઈ જાય એટલે ઢાંકણ ખોલી ભાત ને હળવે થી હલાવી મિક્સ કરવું.હવે એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર ઉમેરી દહીં અથવા અથાણું સાથે સવ કરવું.
Similar Recipes
-
-
-
શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
#ભાતએક સાદું અને સુગંધિત પુલાવ ની વાનગી. Jasmin Motta _ #BeingMotta -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
-
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
વેજ પનીર પુલાવ (Veg. Paneer Pulao Recipe In Gujarati)
આ પુલાવ ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. મારા ઘર માં બધા ને પ્રિય છે. તેને દહીં અથવા રાઇતા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
શિયાળો વિદાય લઈ રહો છે.હજુ મળતા તાજાં લીલા વટાણા માં થી બનતો આ પુલાવ ડિનર મા ખાવા ની મઝા આવશે.#cookpadindia #cookpadgujarati #mutterpulav #dinner #Pulao Bela Doshi -
-
-
પુલાવ (Pulao Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે. તાજા-લીલા શાકભાજી માથી જાત-જાત ની વાનગી બને છે એમા ની આ એક સરસ વાનગી મિક્ષ-વેજીટેબલ પુલાવ છે. જે મોટા થી લઈ નાના બાળકો ને ખુબ જ ભાવે છે.#GA4#week19 Trupti mankad -
-
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562001
ટિપ્પણીઓ (6)