દાળ(Daal recipe in gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
દાળ(Daal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરુ થાય એટલે હીંગ ઉમેરીને સૂકૂ લાલ મરચું, તમાલપત્ર, તજ, લવીંગ ઉમેરીને હલાવવા, હવે લીમડા ના પાન આઠ થી દસ, મરચા ના ટુકડા, લસણ ડુંગળી ઉમેરીને હલાવવાની ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે ટામેટા ઉમેરીને હલાવવાની, ટામેટા થાય એટલે બધા સૂકા મસાલા ઉમેરીને હલાવવાનુ
- 2
એક બે મિનિટ સુધી સંતળાય જાય પછી તેમાં દાળ ઉમેરીને હલાવવાનુ
- 3
દાળ થોડીક ઉકાળી તેમાં ગરમ મસાલો નાખી હલાવો અને લીંબુ નો રસ નાખી હલાવવાની, કોથમીર નાખી ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કઢી(Kadhi Recipe in Gujarati)
#GA4#WEEK1#Curdઅરે આ તો ખિચડી ની જોડીદાર એકદમ ઇઝી ટેસ્ટી કઢી ઝટપટ બની જાય છે, Hemisha Nathvani Vithlani -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiસ્વામિનારાયણ ખીચડી Ketki Dave -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - ૮Aaj Rapat Jaye To Hame Na uthaiyo...Hame Jo uthaiyo To.... PALAK Khichdi Bhi Banaiyo..Ooooo Hooo Aaj Rapattttttt આ વરસાદી માહોલ મા ગરમાગરમ વાળો નીકળતી પાલક ખીચડી મલી જાય તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
-
-
-
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
-
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ,શાક રોજ જમવામાં બનતા હોય છે. અને દરેકની દાળ, શાક બનાવવાની રીત માં થોડા ફેરફાર હોય છે. મે આજ દાળ બનાવી એ સ્વાદ માં સરસ લાગે છે. એટલે મને દાળ ની રેસીપી સેર કરવાની ઈચ્છા થઈ.....#FFC1 Rashmi Pomal -
પંચરવ દાળ વિથ ભાત(panchrav dal with rice recepie in Gujarati)
હેલો ફ્રેંડસ આજે તો ફ્રેંડશીપ ડે છે તો બધાને હેપી ફ્રેંડશીપ ડે આજે મેં પંચરવ દાળ બનાવી છે આ માં નવું કાઈ નથી પણ કહેવાય કે રસોઈ માં જેટલા અલગ હાથ એવા અલગ સ્વાદ હોય મને આ દાળ મારી mummy ની બનાવેલી બહુ ભાવે છે પણ આજે મેં બનાવી છે તો ચાલો તમે બી try કરજો Chaitali Vishal Jani -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#cookoadindia Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય . सोनल जयेश सुथार -
-
આખા મગની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujaratiઆખા મગની ખીચડી Ketki Dave -
-
સુલતાની દાળ (Sultani Daal Recipe In Gujarati)
બધા જાણે જ છે તેમ દાળ ખૂબ જ પૌષ્ટિક છે અને હવે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. અલગ અલગ પ્રદેશ પ્રમાણે દાળ ના ફ્લેવર્સ પણ અલગ અલગ હોય છે. દાળ તડકા, દાળ ફ્રાય, દાળ મખની, દાળ પંચમેલ, દાળ મહારાણી, કાલી દાળ વગેરે વગેરે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. થોડા થોડા પરિવર્તન સાથે દાળ માં variation લાવવા માં આવે છે. આજે મેં એક અલગ જ પ્રકાર ની રિચ એવી સુલતાની દાળ બનાવી છે. આ દાળ લખનવી cuisine થી belong કરે છે તેથી આ દાળ ને લખનવી દાળ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ દાળ નું ઓરીજીન મુગલાઈ cuisine છે જે તેના એકદમ રોયલ flavours માટે જાણીતું છે. આ દાળ પણ એકદમ રોયલ છે. આ દાળ બનાવવા માં દૂધ, દહીં અને ક્રીમ નો વપરાશ કરવા માં આવે છે અને છેલ્લે વઘાર કરીને સળગતા કોલસા થી ધ્રુંગાર આપવા માં આવે છે જે દાળ ને ખૂબ જ flavourful, રિચ અને રોયલ બનાવે છે. તમે પણ આ દાળ ચોક્કસ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post2 Nidhi Desai -
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
ધોતુઆં દાળ (dhotuaa daal recipe in gujarati)
અડદ ની સૂકી દાળ તેને હિમાચલ પ્રદેશ ના હિમાચલ ધામ માં ખૂબ જ પ્રખ્યાત છે. Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13558310
ટિપ્પણીઓ