રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)

Nidhi Popat @Nidhicook_18014810
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો અને તેમાં મીઠું ઉમેરી ને પાણી થી રોટલી જેવી સોફ્ટ કણક બાંધો. અને 15-20 મિનીટ નો રેસ્ટ આપો.
- 2
હવે બીજા બાઉલમાં ડુંગળી રતલામી સેવ કોથમીર ફુદીનો લાલ મરચું પાઉડર ચપટી હિંગ હળદર સ્વાદ પ્રમાણે મીઠું આમચૂર પાઉડર ધાણાજીરું અને અજમો ઉમેરી હળવે હાથે મિક્સ કરો.
- 3
કણકમાંથી મોટો લૂઓ લઈ પૂરી જેવી સાઇઝમાં વણી લો. વચ્ચે એક ચમચા જેટલું સ્ટફિંગ ભરી ને બધી બાજુ થી બંધ કરી લો અને વધારાનો લોટ નીકળી અટામણ ની મદદથી પરોઠા વણી લો હવે ગરમ તવા પર ધીમી આંચ પર ઘી થી શેકી લો
- 4
તૈયાર છે રતલામી સેવ ના પરાઠા. જેને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Na Parotha Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૪૦ઝટપટ બની જાય તેવા પરાઠા.ચટાકેદાર અને ટમતમતું ખાવું હોય તો રતલામી સેવ ના પરાઠા જરૂર try કરજો.અમને તો બહુ જ ભાવે છે. Khyati's Kitchen -
રતલામી સેવ પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા તો ઘણી રીતના બનાવાય છે પણ તીખુ ને ચટપટુ ખાવાના શોખીનો માટે આ રતલામી સેવ પરાઠા બેસટ ઓપશન છે. Bindi Vora Majmudar -
રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaદિવાળી આવે એટલે ગૃહિણીઓ ભાત ભાત ની મીઠાઈ અને નાસ્તા બનાવામાં લાગી જાય. ઘર તો મોહનથાળ, ઘૂઘરા, મઠીયા, ફાફડા ની ફોરમ થી મઘમઘતું થઈ જાય. રતલામી સેવ એ લવિંગ અજમાં ના સ્વાદ વાળી તીખી સેવ છે જે નામ પ્રમાણે મૂળ રતલામ, મધ્યપ્રદેશ ની બનાવટ છે. પરંતુ તે મધ્યપ્રદેશ ની બહાર પણ પ્રચલિત છે. Deepa Rupani -
પાપડ રતલામી સેવ નું શાક. (Papad Ratlami Sev Shak Recipe In Gujarati)
#GA4 #Week23ઉનાળામાં રાતે શાક બનાવો તો શું બનાવશું તેવા વિચારે આવે છે.આ શાક બધી ઋતુ ભાવે તેવું અને અને ઓછી સામગ્રીથી બનતી જાય છે. Pinky bhuptani -
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
પૂરી કચોરી ચાટ (Poori Kachori Chaat Recipe in Gujarati)
કંઇક ચટપટું ખાવા ની ઈચ્છા થાય તો જલ્દી થી બનાવી લો Smruti Shah -
પાપડ - સેવ સ્ટફ પરાઠા (Papad Sev Stuffed Paratha Recipe In Gujarati)
#GA4 #Week23આ પરાઠા ને ઝટપટ સ્ટફ પરાઠા પણ કહેવાય છે. જયારે કોઈ વાનગી ની તૈયારી ના હોય છતાં પણ કઈ ટેસ્ટી અને ચટપટુ ખાવું હોય ત્યારે આ બનાવી દેવાય અને નાસ્તા માં અને લંચ કે ડિનર કોઈપણ ટાઈમ એ ખાઈ શકાય છે . Maitry shah -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોથૅ Dolly Porecha -
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
રતલામી આલુ સેવ (Ratlami Aloo Sev Recipe In Gujarati)
આ સેવ બહુજ તીખી હોય છે અને રતલામ ની ઓળખ આના થી જ છે.આ સેવ ધણી બધી ચાટ ઉપર છાંટી શકાય છે અને એકલી પણ સ્વાદિષ્ટ લાગે છે.#EB#WK 8 Bina Samir Telivala -
જુવાર ના લોટ ના મીની ઉત્તપમ
ચોમાસા ની ઋતુ માં વરસાદ પડતો હોય ત્યારે બધા ને કંઇક ગરમ અને ટેસ્ટી તેમજ જલ્દી બની જાય એવું ખાવાનું મન થાય છે.તો અહી આ જલ્દી બની જતી રેસીપી છે.ચોક્કસ થી ટ્રાય કરજો. #RB16 Nikita Mankad Rindani -
સેવ ઓનિયન સ્ટફ પરાઠા (Sev Onion Stuff Paratha Recipe In Gujarati)
#MBR5Week5આપણે ઘણી જાત ના સ્ટફ પરાઠા બનાવતા હોઈએ છીએ..આજે મે એક નવતર પ્રયોગ કર્યો છે.મારા ગૃપ ના એડમીને આ પરાઠા બનાવ્યા હતા અને મને પસંદ આવી ગયા એટલે મે પણ ટ્રાય કર્યા અને બહુ જ ટેસ્ટી,લાજવાબ અને યુનિક બન્યા..તમે પણ ટ્રાય કરી શકો છો..😋👌 Sangita Vyas -
પાપડ ના પરાઠા (Papad Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા દિલ્હી ને પરાઠા ગલીના ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4 રતાલામીસેવ નામ પડે ત્યાં જ ખાવાનું મન થાય ને અમુક વાનગી કે શાક ની શાન છે HEMA OZA -
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
રતલામ સેવ રોસ્ટેડ પાપડ પરાઠા (Ratlami Sev Roasted Papad Paratha Recipe In Gujarati)
#GA4#Week4 Jesika Sachania -
ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
#AM4પરાઠા કે રોટી અલગ અલગ રીત થી અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે.પણ આજે મે મેં અહીં ભેળ માં વપરાતા ઘટકો માંથી સ્ટફિંગ તૈયાર કરી એક ચટપટા ટેસ્ટી પરાઠા બનાવ્યા છે.. જે બાળકો ને પણ ખૂબ ભાવે તેવા બને છે.#cookpadindia#cookpadgujarati Neeti Patel -
-
બેસન પરાઠા વિથ રાયતા(Besan Paratha With Raita Recipe In Gujarati)
#GA4#week1પંજાબી વાનગીઓમાં બેસનના પરાઠા ખુબ પ્રખ્યાત પરાઠા છે. ખુબ સહેલાઈથી બની જાય તેવા આ પૌષ્ઠિકતાથી ભરપુર પરાઠા દહીંના રાયતા અને અથાણા સાથે નાસ્તા કે ભોજન માટે સારો વિકલ્પ છે... Urvi Shethia -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
લીલી ડુંગળી રતલામી સેવની સબ્જી(Spring onion with ratlami sev sabji recipe in Gujarati)
#GA4#Week11 pooja dalsaniya -
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#GA4 #Week1પરાઠા અને પનીર સ્પેશ્યલ રેસીપી.સવારે નાસ્તા માં પરોઠા ખાવા તો બધા ને પસંદ હોય જ છે. જો તમે બટાકા કે કોબી ના પરોઠા ખાઇ ને થાકી ચુક્યા છો તો આ વખતે નાસ્તા કે ડિનર માં હેલ્થી , ક્રિસ્પી અને ટેસ્ટી મુઘલાઈ પરોઠા ટ્રાય કરી ને જુઓ. આ ખાવા માં ટેસ્ટી થશે અને બાળકો થી લઈ ને ઘર ના મોટા સુધી બધા ને પસંદ આવશે. તો ચાલો જાણીએ ઘર ઉપર જ સેહલાય થી મુઘલાઈ પરોઠા બનાવવા ની આ રેસિપી. Chhatbarshweta -
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13662692
ટિપ્પણીઓ (2)