કોબીજ ના પરોઠા (Cabbage Paratha recipe in Gujarati)

Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895

કોબીજ ના પરોઠા (Cabbage Paratha recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિંગ
  1. 2 વાટકીઘઉંનો લોટ ઝીણો
  2. 2ચમચા તેલ મોણ માટે
  3. 1કોબીજ નો દડો ઝીણું ખમણેલું
  4. 1 ચમચીતલ
  5. 1 ચમચીજીરું
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1/2ચમચી હિંગ
  8. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    કોબીજને એક બાઉલમાં ખમણી લેવું પછી તેમાં 1 ચમચી જીરું એક ચમચી મરી પાઉડર એક ચમચી તલ 1/2ચમચી હિંગ 1 ચમચી મીઠું મોણ માટે બે ચમચા તેલ નાખી. પછી તેમાં જરૂર મુજબ લોટ નાખી કોબીજ ખમણેલું છે તેમ જ લોટ બંધાઈ જશે. કોબીજ માંથી પાણી છૂટે માટે પાણી ની જરૂર પડતી નથી.

  2. 2

    તેમાંજ લોટ બંધાઈ જાય છે. કોબીજ ના પરોઠા લોટ થોડો ઢીલો રહે છે માટે લોટ બાંધી તરત જ વણી લેવા પડે છે.

  3. 3

    વણીને કોબીજ ના પરોઠા ને તેલ લગાવીને ઓછા તેલમાં શેકી લેવા. તો તૈયાર છે ગરમા ગરમ કોબીજ ના પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895
પર

Similar Recipes