મેગીના ભજીયા(Meggi Bhajiya Recipe In Gujarati)

ભજીયા એ જમણવારમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પ્રસંગનું મેનુ ભજીયા વિના અધૂરું ગણાય. મેથીના ભજીયા, ગોટા, ટામેટાના ભજીયા અને કુંભણીયા ભજીયા બાદ આ નવલું નજરાણું આવ્યું છે જે આપની સમક્ષ રજુ કરું છું.
મેગીના ભજીયા(Meggi Bhajiya Recipe In Gujarati)
ભજીયા એ જમણવારમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પ્રસંગનું મેનુ ભજીયા વિના અધૂરું ગણાય. મેથીના ભજીયા, ગોટા, ટામેટાના ભજીયા અને કુંભણીયા ભજીયા બાદ આ નવલું નજરાણું આવ્યું છે જે આપની સમક્ષ રજુ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨ ગ્લાસ પાણીમાં મેગી બાફી લેવી, મેગી બાફતી વખતે એને થોડી કાચી રાખવી અને સાથે આવેલો મસાલો એમાં ઉમેરવો નહીં.
- 2
આ મેગીમાં નાના સમારેલા મરચા, છીણેલું આદુ, મીઠું, બેસન, ધાણાજીરું, મેગીનો મસાલો, સમારેલી કોથમીર એડ કરો.
- 3
આ તૈયાર થયેલા મસાલાને નાની સાઈઝમાં ગોળીઓ બનાવી લ્યો.
- 4
ગેસ પર ધીમા તાપે એને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લ્યો.
- 5
આ તૈયાર થયેલ વ્યંજન ખજૂર આંબલીની ચટણી, સોસ કે લીંબુના રસ સાથે સર્વ કરી શકાય છે.
- 6
આ રેસિપિમાં લીલા વટાણા બાફી ક્રશ કરી ઉમેરી શકાય છે, ગાજર, કેપ્સિકમ, ટામેટા જેવા અન્ય પ્રયોગો પણ સાનુકૂળ રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી ના પાત્રા (Cabbage Patra Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારા mummy પાસે થી શીખવા મળી છે જે આજે હું mother -day ના દિવસે આપની સમક્ષ રજુ કરું છું Sureshkumar Kotadiya -
-
ડુંગળી મરચા ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
લગ્નના જમણવારમાં ડુગંરી મરચાના ભજીયા હોય છે. આ ભજીયા ગરમા ગરમ બહુ સરસ લાગે છેં#LSR Tejal Vaidya -
કેપ્સિકમ ભજીયા
#સુપરશેફ૩હું મુળ કાઠિયાવાડનો હાલ સુરતમાં વસવાટ કરું છું. અમે વાડીએ રાત્રે પાણી વાળવા જઈયે ત્યારે ભજીયાનો પ્રોગ્રામ કરતા હોઈએ પણ મને ભજીયા બોવ જ ઓછા ભાવે પણ મિત્રોથી અલગ રહેવું પોસાય નહીં. સુરત આવ્યા બાદ જોયું કે લોકો ટામેટાના ભજીયા ખાવા સ્પેશિયલ ડુમ્મસ જાય છે. પછી મે ભજીયામાં મને અલગ યુનિક વસ્તુ મળે એ માટે અલગ 8 થી 10 પ્રયોગ કર્યા જેમાંથી મને 2 પ્રયોગ માફક આવ્યા. તો એ બે પ્રયોગમાં 1. મેગી ભજીયા અને 2. કેપ્સીકમ ભજીયા છે.મેં આજ સુધી ક્યાંય પણ આ કેસ્પીકમ ભજીયા જોયા નથી કે મારી જાણમાં નથી એટલે મારી રેસિપિ યુનિક છે અને બનાવવામાં પણ સરળ છે. અને બાળકોથી લઈ વડીલોને કંઈક નવી પસંદ પડે એ માટે આપની સમક્ષ રજુ કરું છું કેપ્સિકમ ભજીયા.મિત્રો મારી રેસિપી પસંદ ન આવે તો બિંદાસ નીચે કોમેન્ટમાં જણાવજો અને પસંદ પડે તો ઘરે બનાવો અને કોમેન્ટ જણાવજો. HITESH DHOLA -
નૂડલ્સ ના ભજીયા (Noodles Bhajiya Recipe In Gujarati)
#સ્નેક્સ# પોસ્ટ ૧ચોમાસું આવે એટલે બધાને ભજીયા ખાવાનું મન થાય. આપણે ગુજરાતમાં તો ભજીયા વિના બધું અધુરૂ. હર એક ઘરમા અલગ-અલગ ભજીયા બનતા જ હશે. કોઈના ઘરમાં મેથીના,કાંદાના, બટાકાના,પાલકના, પાકા કેળાના,મિક્સ ,અજમાના,મરચાના અને એવા તો કંઈક અલગ અલગ ઘણા બનતા હશે. અને મેં આજે બનાવ્યા છે. બાળકોના સ્પેશિયલ નૂડલ્સ ના ભજીયા. REKHA KAKKAD -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#MS કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના નામ પર થી પ્રચલિત થયું છે . આ ભજીયા માં સોડા નો ઉપયોગ થતો નથી . આ ભજીયા ને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે . Rekha Ramchandani -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
બપોરે tea time માં આ ભજીયા વધારે suit થાય છે .મે આજે મેથીના ગોટા ના બેટર માંથી ગોટા,મરચાના ભજીયા, ડૂંગળી ના ભજીયા અને બટાકા ના ભજિયાં બનાવ્યા છે.. Sangita Vyas -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના ફેમસ છે. તેનેબનાવવામાં લીલા ધાણા અને લસણ નો સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે. બેસન કરતા ધાણા નું પ્રમાણ વધારે હોય છે. આ ભજીયા ગરમાગરમ સરસ લાગે છે. Bijal Thaker -
મિક્ષ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ_3#મોન્સૂન સ્પેશિયલ#માઇઇબુક#પોસ્ટ 29 ચોમાસાની ઋતુ ચાલુ થાય અને ભજીયા, ગોટા કે પકોડા કોઈના ઘરમાં ના બને એવું તો સાંભળ્યું જ નથી. દરેક ના ઘરમાં આ રેસીપી તો બનતી જ હોય તો મે પણ બનાવ્યા મેથીના ગોટા, બટાકા ના ભજીયા અને કાંદાના ભજીયા. Vandana Darji -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
પાલક ના કુંભણીયા ભજીયા (Palak Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindiaકુંભણીયા ભજીયા બનાવવા એ આંગળા ની કરામત છે ,એમાં મીઠું સિવાય કોઈપણ મસાલા કે સોડા નો ઉપયોગ નથી થતો ,તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે,એકદમ બારીક ભજીયા હોવાને લીધે મેથી નો સ્વાદ કડવો આવે છે તેથી મે પાલક નો ઉપયોગ કર્યો છે. Keshma Raichura -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3#MS ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન છે. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુંભણીયા ભજીયા બહુ પ્રખ્યાત છે. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગ્રામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુંભણીયા ભજીયા પડ્યું. Payal Sachanandani (payal's kitchen) -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 કુંભણીયા ભજીયા ગુજરાત નુ ભાવનગર પાસે આવેલ પાલિતાણા ના વર્ષો થી બંતા આ ભજીયા આજ કલ બહુજ ફેમસ થયા છે જે આજ મેં બનાવવીયા. Harsha Gohil -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
-
આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)
આ આફ્રિકાના મારૂ ના ભજીયા છે જે લંડન માં ખુબ પ્રચલિત છે જે આજે મેં બનાવીયા છે. Sureshkumar Kotadiya -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુંભણીયા ગામના નામ પરથી ભજીયા નું નામ પડ્યું છે કુંભણીયા ભજીયા. આ ભજીયા ત્યાંના ફેમસ છે. સુરત અમદાવાદ વડોદરા ત્યાં પણ આ ભજીયા ખૂબ વખણાય છે. આ ભજીયામાં કોથમીર ,મેથી,લીલું લસણ અને મરચા નો ઉપયોગથી થાય છે. ડુંગળી અને લીંબુના રસ અને મરચાં સાથે આ ભજીયા ખવાય છે. #WK3 Ankita Tank Parmar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
ભજીયાની બેસન ચટણી (Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati)
#MW3#cookpadmid_week_chellenge#post2#ભજીયા_ફ્રાઇડ_ચેલેન્જ#ભજીયા#ભજીયાની_બેસન_ચટણી ( Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati ) આ ભજીયા ની ચટણી એ બેસન ની ચટણી છે. જે દરેક ફરસાણ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ને ફાફડા, ભજીયા, ગાઠીયા, બટેટાં વડા કે ગોટા સાથે સર્વ કરવામાં આવે છે. મેં પણ પાલક ના ગોટા સાથે સર્વ કરવા માટે આ બેસન ની ચટણી બનાવી છે. જે એકદમ ફરસાણ વાડા ના દુકાન જેવી જ બની છે. ઇનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને થોડો ખાટો મીઠો બન્યો છે. Daxa Parmar -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3 આ ભજીયા નો એક પ્રકાર છે.જે સ્વાદ ખુબ સરસ બને છે અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 #કુંભણીયા_ભજીયા #વીન્ટર_સ્પેશિયલ #લીલુંલસણ #મેથી #કોથમીર #લીલીડુંગળી #બેસન#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeલીલું લસણ અને લીલી ડુંગળી મળતી હોય ત્યારે ખાસ કુંભણીયા ભજીયા બનતા હોય છે. ગરમાગરમ ભજીયા સાથે ચા , તળેલાં મરચા, લસણ ની લાલ ચટણી, કોથમીર ની લીલી ચટણી હોય તો , તો જલસો જ હો .... Manisha Sampat -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#winterspeical#MS#kumbhaniyabhajiya#cookpadgujarati#cookpadindiaકુંભણ ગામમાં સૌપ્રથમ બનાવવામાં આવ્યા હોવાથી તેને કુંભણીયા ભજીયા કહેવાય છે. જે ખાસ કરીને શિયાળામાં શાક ભાજી સારા પ્રમાણમાં મળતાં હોવાથી વધારે બનવવામાં આવે છે . કુંભણીયા ભજીયામાં લીલાલસણ, કોથમીર અને મેથીની ભાજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આમાં બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તો પણ ભાજીનું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બને છે. Mamta Pandya -
ભજીયા શોટ્સ (Bhajiya shots recipe in gujarati)
ચોમાસુ હોય અને ભજીયા ની વાત ના થાય એવુ તો બને જ નહીં. ચોમાસુ અને વિવિધ ભજીયા, ગોટા અને વડા એક બિજા ના પર્યાય ગણાય છે. તેથી એ ધ્યાનમાં રાખી મે 3 રીત ના ભજીયા અને ગોટા બનાવ્યા છે જે વરસતા વરસદ માં ખાવાની બહુ જ મજા આવે છે, જેને મે નાના શોટ ગ્લાસ માં સર્વ કર્યા છે.#superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week9બટકાપુરી કે કતરીના ભજીયા એ ફ્રાઈડ આઈટમ માં ખવાતી તેમજદરેક ભજીયા માં સૌથી વધુ જાણીતી વાનગી છે.ખુબજ સીમ્પલ અને ઝટપટ બની જાય એવી છે.ચટણી અને સોસ સાથે ખૂબજ સરસ લાગે છે. NIRAV CHOTALIA -
ગોટા ભજીયા (Gota n bhajiya recipe in Gujarati)
#MW3પાલક મેથી ના ગોટાલાલ મરચા ના ભજીયાકેપ્સીકમ ના ભજીયા Rinku Bhut -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ