દાલ મખની(daal makhani recipe in gujarati)

Kalpana Mavani @cook_23454313
દાલ મખની(daal makhani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ ચણા દાળ અને રાજમાને t પલાળો પછી તેને કુકરમાં સાત સીટી વગાડો બરાબર બફાઈ જાય પછી એક પેનમાં તેલ ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું નાખો આદુ-લસણની પેસ્ટ ના બરાબર સાંતળો અને પછી કાંદા ની પેસ્ટ એકદમ બનાવીને નાખો કાનદાસ તળાઈ જાય પછી ટામેટાની એકદમ h પેસ્ટ બનાવીને બનાવીને મિક્સ કરો
- 2
હવે તેલ છૂટે ત્યાં સુધી સાંતળો ધીમા તાપે બરાબર સાંતળવું પછી તેમાં મસાલા કરો અને ફરી વાર સાંતળો મસાલા બરાબર શેકાઈ જાય એટલે બાફેલા અડદ ચણાદાળ અને રાજ માં જેણે થી મિક્સ કરી અને નાખો બરાબર ઉકાળો પછી એમાં બટર અથવા મલાઈ મિક્સ કરો અને ગરમ ગરમ પરોઠા અથવા પ્રાઇસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17દાલ મખની પંજાબી આઇટમ છે. તેની સાથે લછા પરાઠા અને જીરા રાઇસ ખુબ જ સરસ લાગે છે. આમા બટર નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. એટલે ટેસ્ટમાં ખુબ જ સારી લાગે છે. Nisha Shah -
-
જૈન દાલ મખની (Jain Daal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dalmakhani મારા ઘરમાં સૌથી પ્રિય ડીશ છે દાલ મખની મારા બાળકોને ખૂબ જ ભાવે છે Nipa Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે. Sonal Modha -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ મખની (Daal Makhni Recipe in Gujarati)
#GA4#week1#post2#Punjabi#ટ્રેડિંગ#week2#દાલ_મખની ( Daal Makhni Recipe in Gujarati ) દાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. મારી નાની દીકરી ને તો આ દાલ મખની બવ જ ભાવે છે. કારણ કે આમાં રાજમાં ઉમેરવામાં આવ્યા છે તો રાજમાં એના ફેવરિટ છે. Daxa Parmar -
ત્રેવટી દાળ (Trevati Dal Recipe In Gujarati)
#AM1 શિયાળો હજી હમણાં જ ગયો. ત્રેવટી દાળ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો શિયાળામાં દર શનિવારે આ દાળ બને જ છે. આ દાળ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીરા રાઈસ સાથે પણ સારી લાગે છે. Buddhadev Reena -
-
તુવેરના દાણા વાળો ભાત અને ગુજરાતી કઢી (Tuver Dal Rice And Gujarati Curry Recipe In Gujarati)
#GA4 #Week4#gujarati#આ રેસિપી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે સાથે કઢી અને પાપડ સાથે સાંજનું જમવાનું બની જાય છે Kalpana Mavani -
ચીઝ લોચો (Cheese Locho Recipe In Gujarati)
#GA4 #week17#આ રેસિપી સુરતની ફેમસ છે તેમાં ચીઝ લોચો યંગ સ્ટોરમાં ખુબ જ ફેવરિટ છે અને ચીઝ બટર લોચો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપશો જરૂરથી બનાવશો kalpanamavani -
દાલ મખની(Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમસાલેદાર માખણ અને રોટલી સાથે સર્વ કરવું Kapila Prajapati -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil -
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
દાલ મખ્ખની(Daal Makhani recipe in Gujarati)
#GA4 #week17 #daal makhaniદાલ મખની એ પંજાબ અને હરિયાણા પ્રાંત ની વાનગી છે, જેમાં રાજમાં અને આખા અડદ એ મુખ્ય ઘટક હોય છે, અને હા...તેની સાથે ઘણું બધું માખણ અને ક્રીમ કે મલાઈ નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે દાલ માં ભળી ને મસ્ત ફ્લેવર્ આપે છે. અને એટલે જ દાલ ની આ વેરાયટી ને કહે છે દાલ મખની. દાલ ને બારેક કલાક માટે પલાળી, બાફી ઘણા સમય સુધી ધીમા તાપે ઉકળવા મૂકવું અને પછી જે સ્વાદ આવે છે એ એકદમ લાજવાબ હોય છે. તમે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો.મે અહીં જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Bijal Thaker -
દાલ મખની
#ડિનર#સ્ટારદાલ મખની એ પંજાબ અને ઉત્તર ભારત ની વાનગી છે. જે ભાત તથા પરાઠા, કુલચા બંને સાથે સારી લાગે છે. Deepa Rupani -
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)
#DRઆ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
સ્મોકી દાળ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)
#DRઆજે પંજાબી દાળ મખની ને ઢાબા સ્ટાઈલ બનાવી છે જે રાઈસ, લચ્છા પરોઠા, સાદા પરોઠા અને નાન સાથે બહુજ સરસ લાગે છે. Bina Samir Telivala -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
# એક નોર્થ ઇન્ડિયન વાનગી છે.અમારા ઘર માં અવાર નવાર બનતી જ હોય છે તો ઈચ્છા થઈ તમારી સાથે શેર કરવાની. Alpa Pandya -
-
કેળાના ફૂલની મખની - Banana Blossom Makhani
#સુપરશેફ૧કેળાંના ફૂલનો ઉપયોગ ભારતના દક્ષિણ ભાગમાં ખાસ કરીને કેરળ ખાતે ખૂબ જ કરવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્યપ્રદ લાભ છે અને પોષણમૂલ્યો થી ભરપૂર છે. તો આજે મેં આ કેળા ના ફુલને ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત મખાની ગ્રેવી સાથે તૈયાર કરી છે. શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમારા મેન્યુમાં જરૂરથી ઉમેરજો. Vaishali Rathod -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13574924
ટિપ્પણીઓ