દાલ મખની(Dal Makhani recipe in Gujarati)

Kapila Prajapati @kapilap
મસાલેદાર માખણ અને રોટલી સાથે સર્વ કરવું
દાલ મખની(Dal Makhani recipe in Gujarati)
મસાલેદાર માખણ અને રોટલી સાથે સર્વ કરવું
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મા અરદની દાળ ને પાણી મા પલાડી રાખો પાંચ કલાક પછી તેને કુકરમાં બાફી લો બે સીટી મારો
- 2
લસણ મરચા આદુ મરચાં પેસ્ટ બનાવી લો ટામેટા ની પેસ્ટ તૈયાર કરો પછી કઢાઇમા તેલ બે ચમચી બે ઘી નાખીને જીરું હીંગ નો વઘાર કરો તેમાં
- 3
લસણ મરચા ની પેસ્ટ ઉમેરો પછી તેમાં આદુ મરચાં પેસ્ટ ઉમેરો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે
- 4
ટામેટા ની પેસ્ટ ઉમેરો બરાબર મિક્સ કરો પાંચ મિનિટ સુધી ચઢવા દો પછી તેમાં મસાલો મિક્સ કરો દાળ મખની ઉમેરો પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે રાઇસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#week17#dal_makhaniઆ દાલ મખની મે બહુ જ ઓછા મસાલા વાપરી ને બનાવી છે... ખુબ જ સ્વાદિષ્ટ બને છે... Hiral Pandya Shukla -
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
-
-
-
-
-
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એક પંજાબી વાનગી છે જે અડદ અને રાજમા નો ઉપયોગ કરી બનાવાય છે. અડદ અને રાજમા પ્રોટીન થી ભરપૂર છે ઉપરાંત માં બીજી દાળ ની સરખામણી માં અડદ માં કેલરી પણ ઓછી હોય છે તેથી બધા ખાઈ શકે છે. ટુંક માં કહીએ તો જો દાલ મખની ને રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો એક સ્વાદિષ્ટ ફુલમીલ બની જાય છે.#GA4#Week17#દાલમખની Rinkal Tanna -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
-
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- દાલ મખની (dal makhani Recipe in gujarati)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
- ચીઝ ક્રીમ સોસ પાસ્તા (Cheese Cream Sauce Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14360982
ટિપ્પણીઓ