વેજ. પુલાવ (Veg.Pulav recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા @Vidhya1110
#ફટાફટ ઓછી સામગ્રી અને કૂકરમાં ફટાફટ બની જાય એવી રેસિપી
વેજ. પુલાવ (Veg.Pulav recipe in Gujarati )
#ફટાફટ ઓછી સામગ્રી અને કૂકરમાં ફટાફટ બની જાય એવી રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ અને બટર ગરમ થાય એટલે તેમા જીરુ નાખી લાલ થાય એટલે તેમા લાંબા સમારેલા કાંદા, લાંબા સમારેલા ગાજર અને ટામેટા નાખી સાતળવું, પછી તેમા લસણ મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખીને સાતળવું.
- 2
બે મિનિટ પછી પલાળેલા બાસમતી ચોખા અને ફુદીનાના પાન નાખી સાતળવું,
- 3
જરુર મુજબ પાણી નાખી, પાણી ઉકળે આવે એટલે ઢાંકણુ બંદ કરી કુકરની બે સીટી વાગે એટલે ગેસ બંધ કરી સીજવા દેવો. કુકર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલવું. તૈયાર છે વેજ પુલાવ.
- 4
પુલાવ ને હોટ કેસ મા કાઢી લેવો. જેથી પુલાવ ગરમ રહે. પુલાવ ને દહીં સાથે અથવા એમ જ પણ સારો લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
મિક્સ વેજ પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
#AM2આ રેસિપી અમારા ઘરમાં બધાની ખૂબ જ ફેવરિટ છે આ પુલાવ મેં કુકરમાં બનાવ્યું છે અને ફટાફટ બની જાય છે તથા સાથે કઢી અને પાપડ સલાડ સાથે સર્વ કરાય છે ડિનર માટે આ પરફેક્ટ રેસીપી છે Kalpana Mavani -
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#AM2આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ... Sunita Vaghela -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#AM2આ પુલાવ ઝટપટ બની જાય છે અને તેમાં તમે મનગમતા બધાજ શાક ઉમેરી શકો છો. Shilpa Shah -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
-
તવા પુલાવ
#RB6જ્યારે આપણે કઈ લાઈટ ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય ત્યારે આ પુલાવ ખૂબ જ ઉપયોગી થાય છે ફટાફટ બની જાય છે Kalpana Mavani -
બોમ્બે સ્ટાઇલ સ્ટ્રીટ તવા પુલાવ
#EB#Week13આ પુલાવ એકદમ કલરફૂલ છે એટલે જોતા જ મોમાં પાણી આવી જાય અને શાકભાજી થી પણ ભરપૂર છે તેથી હેલ્થી છે અને તેમાં નુટ્રી્શન પણ સારા એવા પ્રમાણ માં છે અને સ્વાદ માં તો ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week16#biryaniમે કુકરમાં બિરયાની બનાવી છે જે સ્વાદ ખુબ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે Dipti Patel -
-
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
મસાલા પુલાવ (Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week 19એકદમ સરળ અને ઝટપટ બની જતી રેસિપી.... rachna -
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
-
-
-
-
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi -
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
અવધિ વેજ પુલાવ (Avadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclubઅવધિ રેસિપી એ મુઘલ સલતનત ની નવાબી રેસિપી તરીકે પણ ઓળખાય છે અવધિ રેસિપી માં સ્પાઇસ અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આજે મે અવધિ વેજ પુલાવ બનાવિયો છે જે ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ છે hetal shah -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)
#ફટાફટટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે. Dolly Porecha -
-
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576333
ટિપ્પણીઓ