ઓટ્સ ઈડલી પ્રી મિક્સ (Oats Idli Premix Recipe In Gujarati)

#MBR4
#Week4
Post2
#cookpad
#cookpadgujarati
#cookpadindia
ઈડલી નું આ પ્રી મિક્સ બનાવી અને જ્યારે ઈડલી બનાવવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે.
ઓટ્સ ઈડલી પ્રી મિક્સ (Oats Idli Premix Recipe In Gujarati)
#MBR4
#Week4
Post2
#cookpad
#cookpadgujarati
#cookpadindia
ઈડલી નું આ પ્રી મિક્સ બનાવી અને જ્યારે ઈડલી બનાવવાની ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓટ્સને મિક્સરમાં ક્રશ કરી લેવા. બિલકુલ બારીક ન કરવા. એક પેનમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ક્રેક કરો. હવે તેમાં આખા ભાગા ક્રશ કરેલ મરી દાણા, અડદની દાળ તથા ચણાની દાળ નાખીને ચારથી પાંચ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર શેકી લો.
- 2
હવે તેમાં કાજુના ટુકડા નાખી અને બે થી ત્રણ મિનિટ માટે શેકી લો. ત્યારબાદ તેમાં રવો એડ કરો.
- 3
રવાને ધીમા તાપે પાંચ મિનિટ સુધી શેકવો. શેકાવાની સરસ ફ્લેવર આવે એટલે તેમા ઓટ્સ એડ કરો. ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે શેકી લો. બિલકુલ ઠંડુ પડે એટલે એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો અને જરૂર હોય ત્યારે તેની ઈડલી બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#healthyઓટ્સ ઈડલી એ એક હેલ્ધી વાનગી છે ઘણા બધા વેજીટેબલ્સ હોવાથી તે સુપર હેલ્ધી બની જાય છે. Neeru Thakkar -
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
ઓટ્સ ઈડલી એ પૌષ્ટિક અને સવારના નાસ્તામાં અને બાળકોના લંચબોક્સ માટે સરળ અને ઝડપથી બની જાય એવો એક નાસ્તો છે. જે સ્વાદ અને બનાવટમાં ઇંસ્ટંટ રવા ઈડલી ની જેમ જ નરમ અને મુલાયમ હોય છે. આ એક સ્વાસ્થયવર્ધક રેસીપી છે કારણકે તેમાં બીજી ઈડલી રેસીપીની જેમ રવા અને દહીં શાકભાજીની સાથે પૌષ્ટિક ઓટ્સનો પણ ઉપયોગ કર્યો છે અને તેને બનાવવામાં તેટલો જ સમય લાગે છે જેટલો બીજી ઇંસ્ટંટ ઈડલી બનાવવામાં લાગે છે. આ રેસીપીમાં મેં રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે જો કે તમે ઉપલબ્ધતા અનુસાર કોઈપણ પ્રકારના ઓટ્સનો ઉપયોગ કરી શકો છો કારણકે આ રેસીપીમાં ઓટ્સના પાઉડરનો ઉપયોગ કરવાનો છે અને તેના કારણે ઈડલીની બનાવટમાં કોઈ ફેર નથી પડતો. તો ચાલો,સવારના નાસ્તાને એકવાર વધારે પૌષ્ટિક બનાવીએ.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
-
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
કાન્ચીપુરમ ઈડલી Kanchipuram idli recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન ડીસ ચોખા,અડદની દાળ ને મિક્સર વાળી વધારે હોય છે, આ ખાવામાં અને પચવામા સરળ હોય આ ઈડલી નાસ્તા લંચબોક્સમા આપી શકાય એવી હેલ્ધી ઈડલી છે, જે બનાવવા ની તો રેગ્યુલર ઈડલી જેવી જ છે પણ એણો મસાલો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે, કાજુ, લીમડો, લીલા મરચાં, આદું, ઘી ના તડકા થી મસ્ત લાગે છે ,ચટણી સાથે અને એકલી પણ ખાઈ શકાય એવી ઈડલી Nidhi Desai -
-
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
આ ઈડલી મે @Hema Hema Kamdar ની રેસીપી જોઈ ને બનાવી છે. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Thank you Hemaji.🌹 Hemaxi Patel -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
મિક્સ વેજ ઓટ્સ ઈડલી (Mix Veg Oats Idli Recipe In Gujarati)
#ઇન્સ્ટન્ટ કે# ફટાફટઓટ્સ એક એવા પ્રકારનું ધાન્ય છે કે જે પચાવવામાં ખૂબ સરળ છે અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તેમાં ખૂબ ઓછું હોય છે પોષક તત્વોથી ભરપૂર છે તેની સાથે શાકભાજીમાં બધા જ વિટામીન્સ અને મીનરલ્સ આવી જાય છે તેથી આ હેલ્ધી બ્રેકફાસ્ટ અને ડિનર માં લઇ શકીએ છીએ. Khilana Gudhka -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
ઈડલી શાશલિક (Idli Shashlik recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. મેં આજે આ ઈડલીને અલગ રીતે શાશલિક ની સ્ટાઇલમાં બનાવી છે. ઈડલી ની સાથે મસાલેદાર, કલરફૂલ બેલપેપર્સ અને ઓનિયન નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ઈડલી શાશલિક બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. લંચ કે ડિનર સમયે સ્ટાર્ટર તરીકે કે પછી કોઈ પાર્ટીમાં સ્નેક્સ તરીકે પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Asmita Rupani -
સ્પીનાચ ઈડલી ચાટ (Spinach idli chat recipe in Gujarati)
#GA4#Week6#chat#cookpadindia#cookpadgujarati#cookpad Payal Mehta -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EBરવા ઈડલી એ ઇન્સ્ટન્ટ ઈડલી છે. ઝડપથી બની જાય છે. અને બહુ ઓછી સામગ્રી જોઈએ છે. દાળ કે ચોખા પલાળવા કે પીસવાની જરૂર નથી પડતી. આમાં ગમતા કોઈપણ શાકભાજી એડ કરી વધારે હેલ્ધી બનાવી શકાય છે. Jigna Vaghela -
ઓટ્સ કેક (Oats Cake Recipe In Gujarati)
આ ઓટ્સ ચેક ગ્લુટન ફ્રી અને ખાંડ ફ્રી છે.#GA4#Week7#cookpad#cookpadindia#cookpadgujarati#oatmealcake#oatscake#RolledOatscake#Glutenfree#sugarfree#healthylifestyle#proteincake#tastyandhealthy#culinarydelight#culinaryart Pranami Davda -
રવા ઈડલી
#ઇબુક#Day21સાદી ઈડલી તો સૌએ ખાધી જ હશે તમે પણ બનાવો રવા ઈડલી જે ઇન્સ્ટન્ટ બની જાય છે. Mita Mer -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB Rajni Sanghavi -
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#MDCઆપણે રવાની ઘણી આઈટમ બનાવીએ છીએ. જેમકે ઉપમાં, અપમ,રવા ઢોસા, વિગેરે. તેમ મે આજે રવા ઈડલી બનાવી છે. જે સોફ્ટ અને સફેદ બને છે .ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
વેજ. રવા મસાલા ઈડલી (Veg. Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Rava idli...ઈડલી વિશે તો આપણે જાણતા જ હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી છે. પણ આજે મે રવા ઈડલી બનાવી અને તેમાં અલગ અલગ શાક મિક્સ કરી ને વેજ. રવા ઈડલી બનાવી છે અને ખુબજ સરસ બની છે. Payal Patel -
More Recipes
ટિપ્પણીઓ (8)