પાલક સૂપ(Palak Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં પાણી લઇ ગરમ કરો અને તેમાં પાલક બ્રોકોલી અને વટાણાને બાફી લો થઈ જાય એટલે બરફ વાળા પાણીમાં લઇ લો અને પછી મિક્સરજારમાં લઇ લો અને તેમાં લીલા ધાણા આદુ અને લીલું મરચું નાખી પ્યુરી કરી લો
- 2
- 3
પછી એજ કડાઈમાં બટર ગરમ કરો તેમાં ઘઉંનો લોટ નાખી સેકી લો લોટ સેકાઈ જાય એટલે તેમાં દુધ રેડો અને મિક્સ કરી લો થોડું ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું મરી પાઉડર ઓરેગાનો નાખી મિક્સ કરી નાખી દો અને પાલક પેસ્ટ મિક્સ કરી લો પછી તેમાં થોડી ક્રીમ નાખી દો અને હલાવી લો અને મીઠુ જરૂર જેટલું પાણી રેડી મિક્સ કરી લો અને થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો
- 4
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક બ્રોકોલી ચીઝ સૂપ (Palak Broccoli Cheese Soup Recipe In Gujarati)
#Winterkitchenchallenge#week3#WK3 Rajvi Bhalodi -
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinch soup Shah Prity Shah Prity -
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadturns6 Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#WEEK16#SPINACH_SHOUPઅહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે... Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
-
પાલક વટાણાનુ સૂપ (Palak Vatana Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16.પાલક શીયાળામાં ખાવાથી ખૂબ જ જરૂરી ને ફાયદાકારક છે.જે આંખ માટે ખૂબ જ સારી છે.જેમા બીટ નાંખવાથી કલર લાલ થશે. SNeha Barot -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14343336
ટિપ્પણીઓ (3)