દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#ફટાફટ. રવિવાર ખાસ રેસિપી.લીબુ નાખી ને ખુબ જ સરસ લાગે.

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

#ફટાફટ. રવિવાર ખાસ રેસિપી.લીબુ નાખી ને ખુબ જ સરસ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨ વાટકીતુવેરની દાળ
  2. ૪ મોટા ચમચાઘઉનો લોટ
  3. ૨ ચમચી મરચું
  4. ૧ ચમચીમીઠુ
  5. ૧ ચમચી ધાણાજીરૂ
  6. ૧ ચમચી અજમો
  7. ૨ ચમચીતેલ
  8. જરૂર મુજબપાણી
  9. ૧ ચમચી લીંબુ
  10. ૧ ચમચી ગોળ
  11. ૧ ચમચી હળદર
  12. ૨ નંગ આખા લાલ મરચાં
  13. ૧/૨ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    તુવેરની દાળ બાફવા મૂકો.પછી લોટ માં બધા મસાલા નાખી દો.

  2. 2

    લોટ બાંધવો.મીડીયમ બાંધવો.પછી ગોળ લુવા કરીને વણી લેવી.તેના ચપ્પુ થી કાપો.શકકરપારા જેવા.તેને ઉકળતી ઢોકળીમા નાખી દો.

  3. 3

    ચઢી જાય એટલે તેમાં તેલ. રાઈ. હિંગ. આખા લાલ મરચાં. લીમડો નાખી વઘાર કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes