ગોભી ટિક્કા મસાલા (Gobi Tikka Masala Recipe In Gujarati)

ગોભી ટિક્કા મસાલા (Gobi Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્લાવર કેપ્સીકમ તથા ડુંગળીને મિડીયમ સાઈઝ માં કાપી લો
- 2
હવે એક મોટા વાડકામાં દહીં લઈ તેમાં લાલ મરચું હળદર અડધા લીંબુનો રસ અને કસુરી મેથી ભેળવીને બરાબર મિક્સ મિશ્રણ તૈયાર કરી લો
- 3
હવે તેમાં કાપેલા શાકભાજી ઉમેરી બરાબર હલાવી ને ઢાંકી દહીં ને ફ્રીઝ માં એક કલાક માટે સેટ કરવા મૂકી દો
- 4
હવે બીજી બાજુ કડાઈમાં 2 થી 3 મોટી ચમચી તેલ લઈ તેમાં જીરું તેમજ વરીયાળી ઉમેરો
- 5
હવે તેમાં આદુ-લસણની પેસ્ટ તેમજ ખડા મસાલા ઉમેરી અને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો
- 6
હવે તેમાં ટામેટા નો પલ્પ ઉમેરીને ધીમા તાપે તેલ છૂટે ત્યાં સુધી પલ્પને સાંતળો
- 7
હવે તેમાં મસાલા જેવા કે લાલ મરચું પાઉડર હળદર પાઉડર તેમજ ટામેટાનો કેચપ ઉમેરો
- 8
હવે એક વાડકીમાં 1 ચમચી કોર્ન ફ્લોર અને બે ચમચી પાણીનું મિશ્રણ લઇ અને તેને ટામેટાની ગ્રેવીમાં ઉમેરો
- 9
હવે બરાબર હલાવીને ધીમે તાપે બધું મિશ્રણ સાંતળો
- 10
હવે બધું મિશ્રણ બરાબર થઈ જાય અને ગ્રેવી બની જાય ત્યારબાદ તેમાં ૩ થી ૪ ચમચી મલાઈ અથવા ક્રીમ ઉમેરો
- 11
હવે તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ફરીથી તેલ છૂટે ત્યાં સુધી સાંતળો
- 12
ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારે તેને ઢાંકીને એક બાજુ મૂકી દો
- 13
હવે એક કલાક પછી શાકભાજીવાળા મિશ્રણને ફ્રિઝમાંથી કાઢીને એક પેનમાં ૨ થી ૩ ચમચી તેલ લઈને બરાબર સાંતળો
- 14
શાકભાજી માંથી પાણી છૂટે ત્યાં સુધી તેને ફાસ્ટ gay se થોડી થોડી વારે હલાવતા રહો
- 15
હવે તેમાં નમક ઉમેરો અને પાણી છૂટું પડી જાય પછી ધીમા તાપે ઢાંકીને 10 મિનીટ સુધી શાકભાજીને સાંતળો
- 16
હવે આ શાકભાજી પાકી જાય ત્યારે તેને ટામેટાની ગ્રેવી માં મિક્સ કરીને ગ્રેવીને ફરી ધીમા તાપે રાખો અને ઢાંકીને 10 મિનીટ સુધી શાકભાજી અને ગ્રેવીને ઘટ્ટ થવા દો
- 17
ટીકા ની ગ્રેવી માટે એક કપ પાણી ઉમેરીને ધીમા તાપે શાકને મિક્સ કરીને દસ મિનિટ સુધી ચડવા દો
- 18
દસ મિનિટ પછી ગરમ મસાલો અને કોથમીર ઉમેરીને ગોભી ટીકાને ગરમાગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
#trend3Week3પનીર ટીક્કા મસાલા એ ખુબ જ ફેમસ ઈન્ડીયન ફુડ છે. પનીર ટીક્કા બે પ્રકારનાં હોય છે. એકતો તમે એને ડા્ય ચટણી સાથે સવઁ કરી સકો છો કે પછી તમે એને ગે્વી વાળાં નાન કે પરાઠા અને જીરા રાઈસ જોડે સવઁ કરી સકો છો. પનીર ટીક્કા મસાલા જે રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો એને તંદૂરમાં સરસ શેકે છે, તંદૂરમાં બનાવવા થી એમાં એક સરસ સ્મોકી સ્વાદ આપે છે. જે ખુબ જ સરસ લાગે છે.પનીર ટિક્કા મસાલા ઘરે પણ બહાર જેવાં જ સ્વાદિષ્ટ બનાવી સકાય છે. થોડો સમય વધારે લાગે છે, પણ ઘરે પણ તમે બહાર જેવાં ઘરે જ બનાવી એનો આનંદ લઈ સકો છો. પનીર ટિકકા મસાલા ડા્ય કે ગે્વી વાળા બનાવવા માટે સૌથી પહેલા પનીર, કેપ્સીકમ અને કાંદા ને દહીં માં મસાલા નાંખી મેરીનેટ કરવામાં આવે છે. પછી એને ઓવન કે લોઢી પર રોસ્ટ કરવામાં આવે છે, અને પછી એને ગે્વી માં ઉમેરી શાક તરીકે નાન કે પરોઠા જોડે ખાવામાં આવે છે કે પછી, ડા્ય ખાવા હોય તો તેને રોસ્ટ કરી ચટણી જોડે ખાવામાં આવે છે. અહીં મેં બંને રીતે બનાવ્યા છે.તમે મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો. એકદમ ટેસ્ટી પનીર ટિક્કા મસાલા બને છે. જરુર થી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી!!#પનીરટિક્કામસાલા#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#goldenapron3#week2#paneerDisha Vithalani
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
બીટ અને ટામેટાનો સૂપ (Beetroot and Tometo Soup Recipe in Gujarat
#RC3#લાલ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadindia આજે હું ખૂબ જ હેલ્ધી અને શિયાળા માં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. બીટ અને ટામેટા નો સૂપ.. વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપણા પાચન માં પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે.. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનાવવા માટે મદદ કરે છે. નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Daxa Parmar -
-
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt -
-
મેંગો જેલી(mango jelly recipe in Gujarati)
મારી દિકરી ની મનપસંદ જેલી તેની ફરમાઈશ થઈ ને મેં બનાવી.કઈક નવું જેલી તો ભાવે અને તેમાં કેરી સાથે થોડો મારો વ્હાલ પણ ઉમેર્યા. Lekha Vayeda -
હરી આલુ ગોબી (Hari Aloo Gobi recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cookpadindia#cookpadgujarati Payal Mehta
More Recipes
ટિપ્પણીઓ