રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 500 ગ્રામફ્લાવર
  2. 250 ગ્રામબટાકા
  3. 1/2 કપદહીં
  4. 1/2 કપમેંદો
  5. 1/2 કપકોર્ન ફ્લોર
  6. 2ચમચા આદુ લસણ ની પેસ્ટ
  7. 1ચમચો લીલા મરચાં ની પેસ્ટ
  8. 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  9. 2 ચમચીધાણા પાઉડર
  10. 2 ચમચી65 નો મસાલો
  11. 1/2 ચમચીહળદર
  12. 2ચમચા વિનેગર
  13. 2ચમચા સોયા સોસ
  14. 15/20લીમડા ના પાન
  15. 2 ચમચીચાટ મસાલો
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. તળવા માટે તેલ
  18. 4/5લીલા મોટા મરચા ઊભા સમારેલા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ફ્લાવર અને બટાકા ને ટુકડા કરી ધોઈ અને નિતારી લો

  2. 2

    એક પેન માં બધો મસાલો લઇ ફ્લાવર અને બટાકા ને મિક્સ કરવું અને 1/2 કલાક રહેવા દો

  3. 3

    પછી કોર્ન ફ્લોર અને મેંદો નાખી મિક્સ કરી ગરમ તેલ માં ક્રિસ્પી થાય અને સીજી જાય ત્યાં સુધી તળી લો

  4. 4

    ચાટ મસાલો ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pallavi Gilitwala Dalwala
પર

ટિપ્પણીઓ

Similar Recipes