પનીર લબાબદાર (શોર્ટ રીતે) (Paneer Lababdar Recipe In Gujarati)

આજે પનીર લવાબદાર વાનગી બનાવવા મેં ટૂકી રીત નો ઉપયોગ કયો જેથી સમય અને મહેનત બચાવી શકાય તે માટે તમારે કાંદા ટામેટાં ની પેસ્ટ બનાવાની માથાકૂટ થી પણ છુટી અને ફક્ત બધી સામગ્રી મિક્સ કરી ને બનાવવાની છે #સપ્ટેમ્બર
પનીર લબાબદાર (શોર્ટ રીતે) (Paneer Lababdar Recipe In Gujarati)
આજે પનીર લવાબદાર વાનગી બનાવવા મેં ટૂકી રીત નો ઉપયોગ કયો જેથી સમય અને મહેનત બચાવી શકાય તે માટે તમારે કાંદા ટામેટાં ની પેસ્ટ બનાવાની માથાકૂટ થી પણ છુટી અને ફક્ત બધી સામગ્રી મિક્સ કરી ને બનાવવાની છે #સપ્ટેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિશ્રણ ની બધી સામગ્રી મિશ્ર કરો
- 2
જેમાં સબ્જી બનાવની હોય તે વાસણ માં પહેલાં તેલ, બટર લઇ જીરું નાંખી પનીર, કેપ્સીકમ નાંખી મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, કસ્તુરી મેથી નાંખી આ મસાલો પનીર અને કેપ્સિમ ને બરાબર કોટ થઇ જાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો.પછી તેને કાઢી લો.
- 3
આ વાસણ માં જ ગ્રેવી બનાવવા તેલ લઇ આદું લસણ ની પેસ્ટ, લીલું મરચું, કાતરી વાળો કાંદો નાખી ૨ મિનીટ સાંતળો, પછી તેમાં બનાવેલું મિશ્રણ નાંખી હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું, કસ્તુરી મેથી, ૨ કપ પાણી ઉકાળો, પછી તેમાં સાંતળેલા પનીર કેપ્સીકમ ઉમેરી તેલ છુટુ પડે ત્યાં સુધી સબ્જી થવા દો. એટલે તમારી લાજવાબ પનીર લવાબદાર રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#SN2 #Week2#Vasantmasala#aaynacookeryclub#paneer#cookpadgujarati#cookpadindia પનીર નાના મોટા સૌ ને બહુ ભાવે તેમાં થી પ્રોટીન મળે પનીર માં થી અલગ અલગ સબ્જી સ્વીટ બને મેં આજે ખડા મસાલા અને ગરમ મસાલા નો ઉપયોગ કરી પનીર લબાબદાર બનાવ્યું. Alpa Pandya -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe in Gujarati)
#MW2#post1#paneerપનીર એ આપણા સૌના જીવન નો અભિન્ન અંગ બની ગયું છે. પનીર ની સબ્જી પંજાબ પછી ક્યાંય સૌથી વધુ ખવાતુ હોય તો તે ગુજરાત છે. પનીર લબાબદાર રેડ મખમલી ગ્રેવી માં બનાવવા મા આવે છે. અને ખૂબજ ટેસ્ટી બને છે. payal Prajapati patel -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
પનીર લબાબદાર એ એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. Vaishakhi Vyas -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાજૂ પનીર સબ્જી (Kaju Paneer Sabji Recipe In Gujarati)
#AM3હોટેલ કે ઢાબા માં ખવાતી આ વાનગી ઘરે સરળતા થી બનાવી શકાય છે. સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. તેને તમે રોટલી, ભાખરી કે પરોઠા સાથે માણી શકો છો. કાજૂ અને પનીર નુ કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. ટામેટાં અને કાજૂ ની ગ્રેવી માં બનાવવામાં આવે છે.રેસિપી વીડિયો લિંકhttps://youtu.be/FOxGkJtylA8 Bijal Thaker -
પનીર ડો પ્યાઝા (Paneer Do Pyaza Recipe in Gujarati)
#GA4 #Punjabi #Yogurt આજની મારી વાનગી પનીર અને કાંદા ,દહીં, ટામેટાં માંથી બનાવવામાં આવે છે, પનીર વડે ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે, પંજાબી સબ્જી મા પણ પનીર વાળી કરી ઘણી બધી નવીનતા અને અલગ અલગ ટેસ્ટ વાળી કરી બનાવી શકાય, આ કરી પનીર ડો પ્યાઝા ખૂબ જ ટેસ્ટી સબ્જી લાગે છે . Nidhi Desai -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
Zindagibhar Nahi bhulenge HamPANEER LABABDAR....1 Manchahi si.... yuuuuuummmmy si Ye PANEER LABABDAR ki dish(Zindagibhar nahi bhulegi Wo Barasat ki Rat) મારી રસોઈ માં પનીર ની સબ્જી Week મા ૧ વાર થાય જ થાય... એમાંય પનીર લવાબદાર મહિના માં ૨ વાર થાય જ થાય Ketki Dave -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
અફગાની પનીર પીઝા (Afgani Paneer Pizza Recipe In Gujarati)
અફગાની પનીર એ પનીર દહીં અને થોડા શાકભાજી થી બનતી વાનગી છે જયારે તમે એક જ ટાઇપના પીઝા ખાઈને કંટાળી ગયા હોવ અને તમારે ઘરે કઈ નવું બનાવવાની ટ્રાય કરવી હોય તો આ પીઝા ટ્રાઇ કરજો ચાલો તો આજે બનાવવાની ટ્રાય કરીએ. Tejal Vashi -
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)
#RC3 પનીર લબાબદાર એક પંજાબી સબ્જી ને આ રીત થી બનાવશો તો એકદમ રેસ્ટોરેન્ટ /ઢાબા જેવો જ ટેસ્ટ આવશે .રીચ મખની રેડ ગે્વી અને કાજુ ,મલાઇ,બટર,ઘી તેમજ ખડા મસાલા અને પાઉડર મસાલા ના મીક્ષર થી બનતી ટેસ્ટી વાનગી જરૂર ટા્ય કરજો. Rinku Patel -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પંજાબી સબ્જીમા સામાન્ય રીતે ગ્રેવી નો વપરાશ હોઈ અને તેમાં પનીર કે મિક્સ vegetable કે કઠોળ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. પંજાબી સબ્જી મા મસાલા નો ઉપયોગ આગળ પડતો હોઈ છે અને સાથે સાથે ક્રીમ/ghee/બટર વગેરે પકન ભરપૂર હોં છે તેથી હેવી બને છે. મે આજે પનીર અંગારા બનાવ્યા છે જેને સમોકી ફ્લેવર આપીને સીઝ્ઝલર પ્લેટ મા સર્વ કરી છે.#ATW3#TheChefStory#psr Ishita Rindani Mankad -
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે. Jigna Vaghela -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
-
પનીર લબાબદાર (Paneer lababdaar recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ28પનીર લબાબદાર એ એક જાણીતી પનીર ની વાનગી છે જે દરેક પંજાબી રેસ્ટોરન્ટ ના મેનુ માં હોય છે. રેસ્ટોરન્ટ જેવું ખાવાનું ઘરે બનાવું અઘરું લાગે છે પણ ખરેખર એટલું અઘરું હોતું નથી. ( આ વાત નો અનુભવ આપણે સૌને આ લોક ડાઉન માં થઈ ગયો છે. સાચું ને ? )પંજાબી ભોજન ની ગ્રેવી મુખ્યત્વે મલાઈદાર હોય છે જેમાં કાજુ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ થતો હોય છે. Deepa Rupani -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ એક પજાબી શાક છે. આ પાલક અને પનીર ટામેટાં અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. આજના જમાના બળકો લીલા શાકભજી તેમજ ભાજી કે ખાવાનું પસંદ નથી કરતા પણ એજ વસ્તુ તમે કઈ અલગ રીતે બનાવીને આપો તો એલોકો હોંશે હોંશે ખાય છે આ એક હેલધી અને પોષટીકે વાનગી છે. તો ચાલો બનાવીએ પાલક પનીર.#GA4#Week6 Tejal Vashi -
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ