પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)

#trend2
સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે.
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2
સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાં ઝીણાં સમારી લેવા અથવા છીણી લેવા. લસણ અને આદુની પેસ્ટ બનાવી તથા પનીર બ્લોક કે ક્યૂબ હોય તો હાથથી મસળી લેવું.
- 3
હવે વઘાર કરવા માટે એક કડાઈ માં તેલ અને ઘી લેવા. ગરમ થાય એટલે તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરવું. હવે ડુંગળી એડ કરવી. સંતળાઇ ને બ્રાઉન કરવી. ત્યારબાદ આદુ લસણની પેસ્ટ, છીણેલા ટામેટાં એડ કરી ટમેટાં નું પાણી બળી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવું.
- 4
હવે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો તથા કસૂરી મેથી એડ કરવી.
- 5
જરૂર મુજબ પાણી ઉમેરી ને કૂક કરવું. ઘટ્ટ ગ્રેવી કરવી.
- 6
હવે તેમાં ક્રમ્બલ્ડ પનીર એડ કરી મિક્સ કરવું. બધા મસાલા પનીર માં સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી કૂક કરવું.
- 7
પનીર ભુરજી તૈયાર છે, તેને પરોઠા અથવા બટર રોટી સાથે સર્વ કરવું.
- 8
મેં જીરા મરી પરોઠા સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2અહીં મેં પનીર ભુરજી ટેસ્ટી બનાવી છે. Bijal Parekh -
પનીરભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2પનીરભુરજી પંજાબી ડીશ છે,પનીર ભુરજી ની સબ્જી બે રીતે બનાવાય છે,ગ્રેવી વાળી અને ડ્રાય,હુ એ ગ્રેવી વાળી પનીર ભુરજી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Virajવિરાજ સર ની રેસિપી જોઈને મેં પણ પનીર ભુરજી ની સબ્જી બનાવી. Richa Shahpatel -
-
પનીર ટીકા બિરિયાની(Paneer tika biryani recipe in Gujarati)
પનીર માંથી ભરપુર પ્રોટીન મળે છે જે શરીર ને ઊર્જા આપે છે. Weight gain માટે પનીર ઉત્તમ સ્રોત કહી શકાય. બિરિયાની માં ઘણી વિવિધતા જોવા મળે છે. આજે હું લઈને આવી છું પનીર ટીકા બિરિયાની. જે પ્રોટીન રીચ છે સાથે સ્વાદિષ્ટ પણ છે. દહીં અથવા રાયતા સાથે ખૂબ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો...#સુપરશેફ4#રાઇસ Jigna Vaghela -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
શાહી પનીર(shahi paneer recipe in Gujarati)
અમારા ઘર માં આ સબ્જી બધા ની ફેવરિટ છે. અહીં મે ગ્રેવી માં કાજુ ની પેસ્ટ, ખસખસ લીધાં છે, તો પનીર ઘી માં ફ્રાય કર્યું છે, મલાઈ પણ એડ કરી છે જે આ સબ્જી ને એકદમ રીચ ટેસ્ટ આપે છે. બટર કુલ્ચા સાથે ખુબ જ સરસ લાગે છે.#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ22 Jigna Vaghela -
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
પનીર ભુરજી
#સુપરશેફ1#વિક1#શાકએન્ડકરીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભુરજી બનાવી છે. જે એકદમ ઈઝીથી તૈયાર થઈ જાય છે અને કોરોના હોવાથી આપણે બહાર ખાવા જઈ શકતા નથી તો આપણે ઘરે જ પનીર ભુરજી ની સબ્જી બનાવીએ. જે હું તમારી સાથે શેર કરી રહી છું. Falguni Nagadiya -
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel -
રંગબેરંગી પનીર ભુરજી (paneer bhurji Jain)
પંજાબી શાક બધાના બહુ જ ભાવતું હોય છે સાંજે જલ્દી બનાવુ હોય તો આ પનીર ભુરજી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરમાં બધાંનો આ મનપસંદ પંજાબી છે જેમાં પનીર વધારે હોય છે આજે મેં એમાં બધા કલરના કેપ્સીકમ લઈને કલરફુલ રંગબેરંગી પનીર ભુરજી પહેલી વાર બનાવી છે#પોસ્ટ૪૫#માઇઇબુક#સુપરશેફ1#વિકમીલ૧#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
#ફટાફટ ખુબ જ સ્વાદિષ્ટ અને તરત જ ઓછા ઘટકો મા બની જતું પંજબી શાક એટલે પનીર ભુરજી. Moxida Birju Desai -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
તાંદળજા પનીર ભુરજી
પનીર ભુરજી બાળકોને ખૂબ જ ભાવે છે પણ તાંદળજાની ભાજી બાળકો ખાવાનું અવૉઇડ કરે છે તો મેં બાળકોને ભાવે તેવી તાંદલજા પનીર ભુરજી બનાવી છે.#લીલી#ઇબુક૧#૬ Bansi Kotecha -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
હેલ્ધી પનીર ભુરજી (Healthy paneer bhurji recipe in Gujarati)
પનીર એ એવી વસ્તુ છે જે લગભગ નાના થી માંડીને મોટા બધા જ લોકો ખૂબ પસંદ કરે છે અને આપણે હંમેશા પનીરનો ઉપયોગ કરી ને અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. આજે મેં અહીંયા પનીરનો ઉપયોગ કરી ને હેલ્ધી પનીર ભુરજી બનાવી છે. એના માટે મેં ઘરે જ પનીર બનાવ્યું છે. આ પનીર ભુરજી માં એકદમ ઓછા મસાલા અને વધારે શાકભાજી ઉમેરીને એને હેલ્ધી બનાવી છે. આ રેસિપી ખૂબ જ સરળ છે પરંતુ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી ડાયેટિંગ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.#cookpadindia#cookpad_gu#mr spicequeen -
પનીર ભુરજી સ્ટફ પરાઠા (Paneer Bhurji Stuffed Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ પનીર ભુરજી સ્ટફ પરોઠા બનાવ્યા. Sonal Modha -
મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
#GA4#WEEK19#METHIઅત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે મેથી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળી રહે છે એટલે આજે મેં મેથી પનીર ભુરજી બનાવેલી છે Preity Dodia -
-
More Recipes
ટિપ્પણીઓ (14)