અફગાની પનીર પીઝા (Afgani Paneer Pizza Recipe In Gujarati)

અફગાની પનીર એ પનીર દહીં અને થોડા શાકભાજી થી બનતી વાનગી છે જયારે તમે એક જ ટાઇપના પીઝા ખાઈને કંટાળી ગયા હોવ અને તમારે ઘરે કઈ નવું બનાવવાની ટ્રાય કરવી હોય તો આ પીઝા ટ્રાઇ કરજો ચાલો તો આજે બનાવવાની ટ્રાય કરીએ.
અફગાની પનીર પીઝા (Afgani Paneer Pizza Recipe In Gujarati)
અફગાની પનીર એ પનીર દહીં અને થોડા શાકભાજી થી બનતી વાનગી છે જયારે તમે એક જ ટાઇપના પીઝા ખાઈને કંટાળી ગયા હોવ અને તમારે ઘરે કઈ નવું બનાવવાની ટ્રાય કરવી હોય તો આ પીઝા ટ્રાઇ કરજો ચાલો તો આજે બનાવવાની ટ્રાય કરીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં 500 ગ્રામ દહીં લઇ એમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા તેમજ ફ્રશ ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરવું ત્યાર બાદ એમાં સમારેલા શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી 30 મીની માટે ફિઝમાં મુકવું.
- 2
ત્યાર બાદ એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય પછી એમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરી થોડી વાર સાતળવું. ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરી ટામેટા થવા દેવું. ટામેટા પણ બરાબર ચડી જાય પછી એમાં સીઝવાન ચટણી ના મસાલા ઉપર મુજબ ઉમેરી 5 મિનિટ થવા દેવું.ત્યાર બાદ એમાં ચીલી ફ્લેકસ તેમજ ઓરેગાનો ઉમેરી 2 મિનિટ થવા દેવું.
- 3
ત્યાર બાદ એક પેન તેલ / બટર લાગવી બ્રેડ સેકવું ત્યાર બાદ એની ઉપર સીઝવાન ચટણી લગાવી ઉપર દહીં અને પનીર નું બનાવેલું મિસ્રણ(મેરી ટેશાન કરે મિશ્રણ) મૂકી તેની ઉપર ચીઝ છીણી 5-7 મિનિટ માટે ફ્રાઈ પેન માં કુક થવા દેવું.
- 4
ત્યાર છે પનીર અફઘાની પીઝા જેને ગરમ ગરમ સોસ જોડે સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
આ એક ઝડપથી અનેથોડી ઘર માં આસાની થી મળતી સામગ્રી (દહીં બટાકા કેપ્સીકમ કાંદા ) થી બનતી વાનગી છે તમે તંદુરી પનીર કે પનીર ચીલી તો ધણી વાર ખાધું હશે. અને આજ કાલ બાળકો કોઈ શાક ખાવા નથી કરતા. તો મેં વિચાર્યું કઈ અલગ બનાવ કે જેથી મેં આજે ટ્રાય કર્યું તંદુરી આલુ.#GA4#Week1 Tejal Vashi -
પનીર પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
આ એક પજાબી શાક છે. આ શાકની ખાસિયત એ છે કે આમાં પનીરની સાથે પાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તમે પનીર બટર મસાલા ,પનીર અંગારા પાલક પનીર એવી પજાબી શાક તો બો વાર બનાવ્યું પણ હશે અને ખાધું પણ હશે. તો હું આજે લઈને આવી છું . પનીરનું એક અલગ ટેસ્ટનું શાક પનીર પટીયાલા.#GA4#Week1 Tejal Vashi -
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
ટોમેટો રાઈસ(Tomato Rice Recipe in Gujarati)
#GA4#Week7#ટોમેટો આ ઝડપથી બનતી વાનગી છે, જો તમો પુલાઉ અને બિરયાની ના એક સરખા સ્વાદ થી કંટાળી ગયા હોવ તો એક વાર આ ચોક્કસ થી ટ્રાય કરજો. Taru Makhecha -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
આ એક પજાબી દાલ જેવી દાલ છે આમાં મિક્સ દાલ પાલકની ભાજી અને કાંદા નો ઉપયોગ કરીને બનાવાય છે આ જયારે તમે એકજ પ્રકારની દાલ ખાઈને કંટાળી ગયા હોવ ત્યારે જરૂર થી બનાવજો. આ વાનગી ખુબજ હેલ્ધી છે. તો ચાલો બનાવીએ દાલ પાલક. Tejal Vashi -
ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
#supersઓથેનટીક ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ Bina Samir Telivala -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આપણે આ નામ ઘણીવાર હોટલના મેનુમાં અથવા તો લગ્ન પ્રસંગમાં કોઈના ને કોઈના મોઢેથી શાભળ્યું હશે. જયારે આપણી કુકપેડમાં ઈબુકનું 11 નું વીક ચલતું હતું અને એમાં આ ઓપ્શન હતું અને ત્યારેજ મારા પહસબન્ડનો જન્મ દિવસ હતો અને એમની મન પસંદ સબજી હતી એટલે મેં આ ઓપ્શન પસંદ કર્યું છે. તો ચાલો બનાવીએ શાહી પનીર.#EB#Week 11#shahi paneer Tejal Vashi -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ એક પજાબી શાક છે. આ પાલક અને પનીર ટામેટાં અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. આજના જમાના બળકો લીલા શાકભજી તેમજ ભાજી કે ખાવાનું પસંદ નથી કરતા પણ એજ વસ્તુ તમે કઈ અલગ રીતે બનાવીને આપો તો એલોકો હોંશે હોંશે ખાય છે આ એક હેલધી અને પોષટીકે વાનગી છે. તો ચાલો બનાવીએ પાલક પનીર.#GA4#Week6 Tejal Vashi -
તવા પનીર કુલ્ચા પીઝા (Tawa Paneer Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપનીર પીઝા Ketki Dave -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
પીઝા (Pizza Recipe In Gujarati)
નાના મોટા સહુને ભાવતી આ વાનગી છે. એમાં પણ બાળકો અને યંગસ્ટર્સને તો ખૂબજ ભાવતા હોય છે. મારી આ પીઝા બનાવવાની રીત ખૂબ સહેલી અને ઝડપથી બની જાય એવી છે. ખાસ કરીને બાળકોને ખૂબ ભૂખ લાગી હોય ને ફટાફટ નાસ્તો કરવો હોય કે જમવું હોય તો એ વખતે ખૂબજ ઓછા ઘટકોથી આ પીઝા ફટાફટ બની જાય છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ પીઝા છે.#GA4#Week22 Vibha Mahendra Champaneri -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)૨
આ એક પજાંબી સબજી છે આપડે જયારે હોટલમાં જમવા જઈએ ત્યારે આપણે મેનુમાં ઘણી વાર જોયું હશે . આ વનગી પનીર કાંદા, ટામેટા અને થોડા ઘરના મસલાથી બનતી વાનગી છે. તો ચલો બનવીએ પનીર કોરમાં.#GA4#Week26 Tejal Vashi -
કીનોવા ઢોસા (Quinoa Dosa Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....તમે દર વખતે એક જ ઢોસા ખાઈ ને કંટાળી ગયા છો? તમારે કઈ નવું ટ્રાય કરવું અને જો તમે ડાયેટ કરતા હોવ તો એક વાર આ ઢોસા જરૂર ટ્રાય કરો. Komal Dattani -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
પનીર પ્રોટીન નો ખુબ સરસ સ્ત્રોત છે. વિવિધતા લાવી અલગ અલગ રીતે પનીર બનાવીએ તો બધા ખુબ હોંશે ખાઈ છે. #GA4 #Week6 #paneer Minaxi Rohit -
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC1#RC3શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે .. Juliben Dave -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પનીર દો પ્યાઝા(paneer do pyaz in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_18 #સુપરશેફ1 #week_1પનીર દો પ્યાઝા માં ડુંગળીનો બે અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. બહુ જ ઝડપથી બની જતી આ વાનગી રોટી ,નાન કે પરોઠા સાથે પીરસી શકાય છે. સ્વાદમાં પણ લાલ જવાબ લાગે છે. આ વાનગીને મેં અહીં બહુ જ સરળ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી ઝડપથી બની જાય. Hiral Pandya Shukla -
કોબીજ મસાલા (Cabbage masala recipe in Gujarati)
#goldenapron3#week17ઘણાને કોબીનું શાક નથી ભાવતું હોતું, અને ઘણીવાર એક ને સ્ટાઇલ નું શાક ખાઈને કંટાળી ગયા હોવ તો તમે આ નવી રીતે ટ્રાય કરીને આપશો તો ચોક્કસથી બધાને ભાવશે અને ખાશે. Sonal Karia -
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra -
પનીર ટીક્કા પીઝા (ચીઝ વગર)(Paneer Tikka pizza without cheese Recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16#punjabi#onion#breadમારો દિકરો બહુ દિવસ થી પીઝા યાદ કરતો હતો એટલે સ્પેશિઅલ એના માટે બનાવી દીધા.આપણે ખાસ કરી ને પીઝા નું નામ લઈએ તો પહેલા ચીઝ જ યાદ આવે પણ આ પીઝા મે ચીઝ વગર જ બનાવ્યા છે.અને તો પણ બહાર જેવા જ ક્રીમી ચીઝી બન્યા વગર ચીઝે અને મેઓનીઝે. તમે ખાશો તો ખબર પણ નહીં પડે કે ચીઝ વગર બનાવ્યા છે. અને હા બધુ જ હોમમેડ છે પીઝા બેઝ પણ. Sachi Sanket Naik -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
ઓપન મસાલા સેન્ડવીચ(open masala sandwich recipe in Gujarati)
#માઇઇબુકએકની એક સેન્ડવીચ ખાઈને કંટાળી ગયા હોવ તો તમારી સેન્ડવીચને આપો આ નવો રૂપ - નવો સ્વાદ ... Urvi Shethia -
ગ્રીલ પનીર-ચીઝ ચીલા Grill paneer cheese chilla Recipe in Gujarati
#GA4 #Week15 #Grill #Jeggery #Post1 પનીર, ચીઝ અને શાકભાજી ના સ્ટફીગ ને સાથે મગની દાળ ના ચીલા ને ગ્રીલ કરીને ગ્રીન ચટણી સાથે સરસ લાગે છે, હેલ્ધી લંચબોક્સ મા પણ અને બ્રેકફાસ્ટ પણ ખાઈ શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
મેયો વેજ કોર્ન સલાડ(mayo veg corn salad recipe in gujarati)
એકને એક સલાડ ખાઈને કંટાળી ગયા છો તો આ એક દમ ઓછી સામગ્રી અને એકદમ ઝડપ થી બનતી વાનગી છે જયારે ઘરમાં કોઈ મહેમાન આવે તમારે કોઈ નવું સલાડ બનાવવું હોય તો તમે આ સલાડ તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવી એ મેયો વેજ કોન સલાડ. Tejal Vashi -
લહસુની પાલક આલુ (Lahsuni Palak Aloo Recipe In Gujarati)
પાલક પનીર તો બહુ બનાવ્યું હવે કંઈક નવું ટ્રાય કર્યું.. તમે પણ જરુર થી ટ્રાય કરજો.. જરુર થી ગમશે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (3)