હલવો (Halwo Recipe In Gujarati)

Nilam Raichura
Nilam Raichura @cook_26304425
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગશ્રીફળ
  2. 3/4લીટર દૂધ
  3. 2 કપખાંડ
  4. 2, 3 નંગ ઇલાયચી પાઉડર
  5. 10, 12 નંગ કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શ્રીફળ વધેરી તેને ખમણી લેવાનું,

  2. 2

    ત્યાર બાદ 1 ચમચી ઘી મૂકી નારિયળ નું ખમણ ઉમેરી હલાવતા રેવું પછી tema દૂધ અને ખાંડ ઉમેરી ધીમા તાપે ચડવા દેવું, નારિયેળ બરાબર પાકી જય ને બધું જ દૂધ બળી જાય એટલે ઇલાયચી પાઉડર તથા કાજુ બદામ ની કતરણ નાખી સર્વ કરવું

  3. 3

    તો તૈયાર છે હેલ્થી ને સુપર ટેસ્ટી હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Raichura
Nilam Raichura @cook_26304425
પર
I feel lucky that I can cook a lot of food. Now when I am cooking some food that my children and my husband like, I become happy and I am proud of my mother and myself. In the beginning I cooked easy things. ... I think cooking is boring for someone, but for me it is interesting because it is my hobby to cook.
વધુ વાંચો

Similar Recipes