પપૈયા સંભરો (papaya sabharo recipe in gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

મને નાનપણ થી જ આ ખૂબ ભાવે અને મારા હસબન્ડ ને પણ ભાવે એટલે મેં ટ્રાય કરી અને ખૂબ સરસ બન્યું

પપૈયા સંભરો (papaya sabharo recipe in gujarati)

મને નાનપણ થી જ આ ખૂબ ભાવે અને મારા હસબન્ડ ને પણ ભાવે એટલે મેં ટ્રાય કરી અને ખૂબ સરસ બન્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીન
4 લોકો
  1. 1નાનું પપૈયું
  2. 1 મોટી ચમચીતેલ
  3. 1 નાની ચમચીરાઈ
  4. 1/2 નાની ચમચીહળદર
  5. 1 1/2 ચમચીખાંડ
  6. 2મીડીયમ લીલા મરચા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

10 મીન
  1. 1

    સૌ પ્રથમ ખમણી થી છાલ ઉતરેલા પપૈયા નું છીણ બનાવી લો. અને મરચા ના લાંબા અથવા ઝીણા કટકા ઉમેરો

  2. 2

    હવે એક પેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઇ ફૂટે એટલે હિંગ અને હળદર ઉમેરી છીણ ઉમેરો અને ઢાંકણ ઢાંકી ચડવા દો

  3. 3

    2 મિનિટ પછી ખોલી તેને હલાવી તેમાં મીઠું અને ખાંડ ઉમેરો. હોવી થોડીવાર ચડવા દો.

  4. 4

    7 એક મિનિટ પછી ખોલી ને કાઢી લો. રોટલી,ગાંઠિયા વગેરે સાથે ખાઈ શકાય. જમવામાં સાઈડ માં એ ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes