પપૈયા નો સંભારો (Papaya Sambhara Recipe In Gujarati)

Kajal Masru @cook_32027168
પપૈયા નો સંભારો (Papaya Sambhara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ના લાંબા ટુકડા કરવા
- 2
પપૈયાની છાલ ઉતારી અને પતલા કટ કરવા
- 3
એક તપેલીમાં તેલ ગરમ મૂકો
- 4
તેલ ગરમ થાય એટલે રાઈ નો વઘાર કરી પપૈયું અને મરચા સાંતળી લો
- 5
તેમાં મીઠું અને પાણી ઉમેરો
- 6
પપૈયુ ચડી જાય એટલે હળદર ઉમેરી બે ત્રણ મિનિટ માટે સાંતળો
- 7
તૈયાર છે પપૈયાનો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
-
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે.... Rashmi Pomal -
પપૈયા નો સંભારો(Papaya No Sambharo)
થોડીક જ સામગ્રી માંથી ટેસ્ટી અને નાસ્તા નો સ્વાદ બમણો કરવા માટે એક વાનગી બનાવી. પપૈયા નો સંભારો. Anupa Thakkar -
-
-
-
-
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15718872
ટિપ્પણીઓ