ગુંદરપાક(gundar paak recipe in gujarati)

Smitaben R dave @Smita_dave
ગુંદરપાક(gundar paak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ કરી એમાં ગુંદર તળી લો.થોડો થોડો તળવો જેથી ચોંટીને ગાંગડા ન થાય..
- 2
ત્યારબાદ એક બાઉલ બીજી બધી જ સામગ્રી અને માવો મિક્સ કરી લો.સાથે ગુંદર પણ મિક્સ કરી લો.જરૂર પડ્યે વધુ ઘી ઉમેરવુ.
- 3
એ પછી તેને એક ચોરસ ટ્રેમાં કે થાળીમાં પાથરી તેના ટુકડા પાડી લો.
- 4
તૈયાર ગુંદરપાકના ટુકડાને સર્વિંગ પ્લેટમાં લઈ સવૅ કરો.
તૈયાર છે સાઈડડીશ તરીકે સવૅ કરી શકાય તેવી વાનગી ગુંદરપાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ગુંદરપાક (Gundar Pak recipe in Gujarati)
#MW1# ઈમ્યૂનિટી રેસિપી ગુંદર પાક ખૂબ જ હેલ્થી અને ભરપૂર ઈમ્યૂનિટી નો સ્ત્રોત છે.શિયાળા માં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે... Ruchi Kothari -
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
#GA4#week15#Jaggery શિયાળામાં ગુંદર પાક એ શરીર માટે ફાયદાકારક છે ખાસ કરીને કમર ના દુખાવા માં ફાયદાકારક છે Rinku Bhut -
ગુંદરપાક(Gundar paak recipe in Gujarati)
કમર ના દુખાવા માં રાહત આપે તેવો શિયાળુ ગુંદરપાક#trend Preksha Pathak Pandya -
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
પાકી સૂંઠ (Sunth Paak Recipe In Gujarati)
#GA15#Week15#jaggery#ગોળઆ સૂંઠ ડિલીવરી પછી સ્ત્રીઓને ખવડાવવામાં આવેછે. ગરમગરમ સવાર માં શિયાળામાં પણ ખાઈ શકાય છે. શરદી ખાસી માટે બાળકો માટે ઉત્તમ છે.આ સૂંઠ ગરમ ગરમ જ ખાવામાં આવે છે. જેથી જરૂર મુજબ જ બનાવાય છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
"દૂધપાક"(dudhpaka recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસઅથવાદાળદૂધપાક એ પરંપરાગત વાનગી છે.અને ખાસ કરીને બળેવને દિવસે જનોઈ બદલાતી હોવાથી તે દિવસે દૂધની વાનગી બનાવવામાં આવે છે.એટલે ખાસ દૂધપાક બનાવવામાં આવે છે.હવે જોકે ફાસ્ટયુગ હોવાથી જલ્દીથી બનતી વાનગી બનાવવામાં આવે છે પરંતુ અમારે બળેવ એટલે દિવાળી પવૅ મનાતું હોવાથી મેં પરંપરાગત અને એ પણ ચુલા પર જ પ્રાચીન પધ્ધતિથી બનાવ્યો દૂધપાક એ રેશિપી આપને બતાવીશ.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
અડદિયા પાક(Adadiya paak Recipe in Gujarati)
#Trending#ટ્રેન્ડીંગ#અડદિયાપાકશરીરને જરુર પડે તે તમામ તત્વો અડદિયામાં મોજૂદ હોય છે. તેને અડદની દાળના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘીમાં શેકીને તેમાં ડ્રાયફ્રૂટ્સ અને વિવિધ તેજાના ઉમેરવામાં આવે છે. શિયાળામાં અડદિયા અવશ્ય ખાવા જોઈએ. Chhatbarshweta -
ગુન્દર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#શિયાળા મા બનતી પોષ્ટિક વસાણુ છે. આ લાડુ ખાવા થી સર્દી,જુકામ ને રક્ષણ આપે છે સાથે શાક્તિ દાયક પણ છે. આમ તો આખુ વર્ષ ગમે ત્યારે બનાવી શકાય ,બાલક ના જન્મ પછી માતા ને આપાય છે. શારીરિક શકિત અને ઉર્જા મા અભિવૃદ્ધિ થાય છે Saroj Shah -
-
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
ગુંદરપાક(gundar paak in recipe Gujarati)
#trendWeek 1વસાણાં અને પાક શિયાળા માં ઠંડી સામે રક્ષણ આપે છે.અને ગરમી અને શક્તિ મળે છે.તો આજે મેં શક્તિવર્ધક ગુંદર પાક બનાવ્યો છે Dharmista Anand -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ઇન્સ્ટન્ટ ગુંદરપાક
#શિયાળા આમ તો વસાણુ બનાવવાની શરુઆત થઈ ગઈ આ રેસિપી હુ ખાસ એવી ગર્લસ ને સમર્પિત કરુ છુ જેમને માટે વસાણુ ઍ નવો જ વિષય છે!!(હુ પણ એમા જ આવુ છુ હો!!)અને મારાં જેવી જોબ કરતી સ્ત્રી પણ ઘણી વાર સમય નથિ ફાળવી શક્તી..કેમ કે વસાણુ તૈયારી માં પણ ઘણો સમય માંગી લે છે..આ રીતે ગુંદરપાક કરસો તો લગભગ 15 જ મીનીટ માં બનિ જસે..અને તૈયારી પણ 5 જ મીનીટ ની!! Megha Desai -
પાક (paak recipe in gujarati)
સિંધી પરિવારમાં ખોરાક વધારે ખવાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ પૌષ્ટિક આહાર છે અને તે શિયાળામાં વધારે ખવાય છે Reena Buddhadev -
-
ગુંદર પાક (Gundar paak recipe in Gujarati)
#trendગુંદર પાક ખાસ કરી ને શિયાળા મા ખવાય છે તે ખાવા થી લેડીઝ કમર ના દુખવા મા રાહત થાય છે..અમે તો દર શિયાળા મા બનાવી એ છીએ .. અને ખાવા મા પન ખૂબ જ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
-
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
"ગુંદરની રાબ(Gundar raab Recipe in Gujarati)
#GA4#week15#Gaggery 'શિયાળો અને રાબ' પરફેક્ટ કોમ્બીનેશન. એ વળી ગોળની જ.ઘણા ઘરોમાં તો શિયાળામાં નિયમિત રાબ બનાવવાનો નિયમ હોય છે ઘણા પ્રકારની બનાવી શકાય છે.ઘઉના લોટની સાદી, વસાણાયુક્ત, ફક્ત સૂંઠની,ગુંદરની,વગેરે વગેરે....હું આજ આપના માટે 'ગુંદરની રાબ'ની રેશિપી લાવી છું ગુંદર એ સાંધા અને કમરના દુખાવામાં તથા હાડકાંની મજબૂતી તેમજશરદી-ઉધરસમાં તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.ખાસ કરીને બહેનો માટે. Smitaben R dave -
ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)
#VRહીના ગૌતમજી નો લાઈવ વિડિઓ જોઈ બનાવી છે. મારા સાસુ બનાવતા અને અમે સૌ શિયાળામાં ખાતા પણ કદી બનાવી નહોતી. ઘરમાં ગુંદર કોઈને ન ભાવે એટલે મારા માટે જ બનાવી છે.બીજુ ખાસ એ કે બીજા વસાણા તૈયાર મળે પરંતુગુંદર ની પેંદ તો ઘરે જ બને.. તો ચાલો સાથે મળીને બનાવીએ.. મેં તો બનાવી..ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati)
#MW1#ગુંદરપાક(વસાણા)શિયાળા મા રોજ સવારે ગુંદર પાક ખાવાં થી કમર ના દુખાવામા રાહત મળે છે અને અનર્જી પણ મળે છે ડિલિવરી વાળા માટે પણ બોવજ સારો છે Hetal Soni -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13624675
ટિપ્પણીઓ (4)