શેર કરો

ઘટકો

20 મિનિટ
3, વ્યક્તિ
  1. 2, બટાકા
  2. 1/2, કપ વટાણા
  3. 1/2, ફ્લાવર
  4. 1, ગાજર
  5. 1, મોટી ડુંગળી
  6. 1, મોટુ ટામેટું
  7. 6, 7કળી લસણ
  8. 1,મોટુ કેપ્સિકમ
  9. 1 ચમચીલાલ મરચું
  10. 2, ચમચી પાવભાજી મસાલો
  11. 3, ચમચી બટર, તેલ મિક્સ
  12. 1, કયૂબ ચીઝ
  13. 1 ચમચીકોથમીર
  14. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાક ને ધોઈ બાફી લેવા.પછી કડાઈ માં તેલ, બટર મિક્સ કરી ડુંગળી નાખી સાંતળવું. પછી કેપ્સિકમ નાખી સાંતળવું, ટામેટા નાખી બરાબર તેલ છૂટે ત્યાં સુધી સાંતળવું.

  2. 2

    થોડું પાણી નાખી એને મેસ કરવું. પછી મરચું, મીઠું, પાવભાજી મસાલો, કોથમીર નાખી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે બાફેલા શાકભાજી ને મેસ કરી નાખો પાણી નાખી ફરી મેસ કરો. પછી બરાબર મિક્સ કરી થોડી વાર રહેવા દહીં ગેસ બંધ કરો. ડીસમાં ભાજી કાઢી ઉપર ચીઝ અને બટર નાખી સર્વ કરો. લોઢી માં બટર નાખી થોડી બનાવેલી ભાજી અને કોથમીર નાખી મિક્સ કરી પાવ એમાં શેકી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

Similar Recipes