અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

સામાન્ય રીતે શ્રાદ્ધ માં દૂધપાક ,બાસુંદી ,લાડુ એવી મીઠાઈઓ બનતી હોય છે .જ્યારે પિતૃ ની પસંદ ની વાનગી બનાવવા મા આવે તો શ્રાદ્ધ ની ઉજવણી સાર્થક કહેવાય ,એવું અમારા વડીલો કહે છે .બંગાળી મીઠાઈ બહાર થી લાવીએ તો એ કેટલા દિવસ ની બનાવેલી હોય અને એમાં શેનો ઉપયોગ કર્યો હોય એ આપણને ખબર હોતી નથી ..આવા કોરોના કાળ માં ઘરની શુધ્ધ આઇટમ બનાવવા મા આવે તો સારું રે .મે આજે અંગૂર રબડી ઘરે જ અને ઓછી વસ્તુઓ માં જ બનાવી છે . આવી ચોખ્ખા દૂધ ની મીઠાઈ હેલ્થ માટે પણ સારી અને સૌને પ્રિય હોય છે .
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
સામાન્ય રીતે શ્રાદ્ધ માં દૂધપાક ,બાસુંદી ,લાડુ એવી મીઠાઈઓ બનતી હોય છે .જ્યારે પિતૃ ની પસંદ ની વાનગી બનાવવા મા આવે તો શ્રાદ્ધ ની ઉજવણી સાર્થક કહેવાય ,એવું અમારા વડીલો કહે છે .બંગાળી મીઠાઈ બહાર થી લાવીએ તો એ કેટલા દિવસ ની બનાવેલી હોય અને એમાં શેનો ઉપયોગ કર્યો હોય એ આપણને ખબર હોતી નથી ..આવા કોરોના કાળ માં ઘરની શુધ્ધ આઇટમ બનાવવા મા આવે તો સારું રે .મે આજે અંગૂર રબડી ઘરે જ અને ઓછી વસ્તુઓ માં જ બનાવી છે . આવી ચોખ્ખા દૂધ ની મીઠાઈ હેલ્થ માટે પણ સારી અને સૌને પ્રિય હોય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
રબડી બનાવવા માટે એક કડાઈ મા 750 મીલી (1/2) દૂધ લઇ ગેસ પર ઉકળવા મૂકી દો.ઉભરો આવે એટલે ધીમું રાખી ઉપર ની તર સાઈડ માં ચડાવી દેવી.એવી રીતે ઉકળી ને 1/2 થઈ જાય ત્યાં સુધી જેમ તર વળે એટલે સાઈડ માં કરતું જવું.પછી ખાંડ,ને ઇલાયચી ઉમેરી પછી ગરમ થયજાય ત્યારે ઉતારી લેવું.ઠંડુ પડવા દેવું.
- 2
હવે અંગૂર બનાવવા માટે બાકી નું દૂધ એક તપેલી માં ગરમ કરો.ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી 1 મિનિટ પછી તેમાં લીંબુ ના રસ માં 2 ચમચી પાણી મિક્સ કરી ધીમે ધીમે દૂધ મા ઉમેરો ચમચા વડે હલાવી લેવું.એટલે દૂધ ફાટી ને છેનો તૈયાર થઈ જશે.તેને પાતળા કપડાં માં ગાળી ને પાણી વડે 2 વાર ધોઈ લો.એટલે ખટાસ નીકળી જાય.
- 3
એને ખૂબ ફીટ બાંધી ને બધું પાણી નીતરી લેવું.હવે એ છીનું કાઢી ને એક થાળી માં હથેળી થી ખૂબ મસળી લેવું. એમાંથી નાની નાની ગોળી વાળી લેવી.
- 4
એક તપેલી મા એક વાટકી ખાંડ લઈ તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરી ચાસણી મુકો. ચાસણી ઉકળી ને ઘટ્ટ થાય એટલે તેમાં અંગૂર ઉમેરી ઢાંકી દો. ફૂલ આંચ પર 20 મિનિટ ઉકાળો.થાય જાય પછી બધી અંગુરી બહાર કાઢી ઠંડી થવા દેવી.એકદમ સોફ્ટ બની છે.
- 5
હવે દૂધ ઠંડુ થાય જાય એટલે સાઈડ માંથી બધી મલાઈ ના લછછા ઉખેડી ને દૂધ મા મિક્સ કરી દેવા જેથી બહાર જેવી જ લાચ્છા દાર રબડી બનશે.એમાં જાયફડ અને જાવિત્રી ઉમેરી દેવી. અંગૂર બોલ્સ ઠંડા થાય એટલે ઉમેરી દેવા.ઉપર કાજુ બદામ ની કતરણ ઉમેરી ફ્રિઝ માં ઠંડુ કરવા મૂકવું.
- 6
તો તૈયાર છે આપણી અંગૂર રબડી.ઠંડી થાય એટલે સર્વીંગ બાઉલ માં કાઢી સર્વ કરો. ખરેખર એકદમ બહાર મળતી હોય એને પણ ભૂલી જાઓ એવી બને છે.એકદમ સ્પોનજી અને સોફ્ટ અંગૂરી..😋👌👍
Similar Recipes
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
ડ્રાય ફ્રૂટ બાસુંદી (Dry Fruit Basundi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસિપી#વીકમિલ૨દરેક શુભ પ્રસંગ માં લગભગ બાસુંદી નું સ્થાન તો હોય જ છે. દૂધ ને ખાંડ નાખી ને એક ચોક્કસ કન્સિસ્તન્સી સુધી ઉકળવા માં આવે છે. Kunti Naik -
દૂધપાક વીથ માલપુવા (dudhpaak with malpuva recipe in gujarati)
#ટ્રેડીંગદૂધપાક એ શ્રાદ્ધ મા બનાવવાનું વિશેષ મહત્વ છે,દૂધપાક સાથે માલપુડા ખવાય છે. Tejal Hitesh Gandhi -
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
દૂધપાક
#mr#doodhpak#દૂધપાક#cookpadindia#cookpadgujaratiભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે. ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે. એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે. મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે. હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#GCR ગણપતિ બાપ્પા ને મીઠાઇ અતીપિ્ય.......અને એ પણ જો ભક્તો ના હાથની બનેલી મીઠાઇ હોય તો બાપા રાજી રાજી થાય.....તો ચાલો....બનાવીએ ફળ અને મીઠાઈ નું ખુબ જ ટેસ્ટી કોમ્બીનેશન એવી સીતાફળ રબડી. Rinku Patel -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
રબડી (Rabdi recipe in Gujarati)
રબડી ટ્રેડીશનલ ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે માલપુડા કે જલેબી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. દૂધને ધીમા તાપે બાળવું પડે છે જેમાં થોડી ધીરજ ની જરૂર છે પરંતુ જે મીઠાઈ બનીને તૈયાર થાય છે એ ખાવાની ખૂબ જ મજા આવે છે.#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRPost 1 બાસુંદી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ બાસુંદી ખાસ કરી ને હોળી નાં તહેવાર માં બનાવવા માં આવે છે.આપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 અમને અવાર નવાર બનાવતા હોય એ છીએ અમને બહુ ભાવે છે છે તો મે આજે શેર કરી છે Pina Mandaliya -
પનીર નો દૂધપાક (Paneer Doodhpaak Recipe In Gujarati)
#mrઆજે કઈક નવું કરવાનો વિચાર આવ્યો..દૂધ ની આઇટમ માં થી recipe બનાવવાની છે, શ્રાદ્ધ માં ચોખા નો દૂધપાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મે પનીર નો દૂધપાક બનાવ્યો છે..પનીર પણ ઘરે જ બનાવ્યું..આ દૂધપાક બનાવવામાં અમુક tricks છે જે તમે ફોલો કરશો તો એકદમ યમ્મી અને ટેસ્ટી દૂધપાક તો બનશે જ અને કઈક અલગ રીતે કર્યા નો આનંદ અને સુપર્બ ટેસ્ટ create થશે.. Sangita Vyas -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
-
-
-
-
લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ7#માઇઇબુક#પોસ્ટ14લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે. Deepa Rupani -
કેરેમલ પાયસમ ઈન કૂકર (Caramel Payasam In Cooker Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujarati#sweet#dessertપાયસમ એ સાઉથ ઇન્ડીયા ની પરંપરાગત મીઠાઈ છે .જે નાના મોટા પ્રસંગો અને તહેવારો માં ત્યાં બને છે . પયસમ ઘણી રીતે બને છે . સેવિયાં ,મગની દાળ ,તુવેરદાળ ,કે ચોખા ની ખીર એટલે પાયસમ .જે જમવા માં સાથે કે પછી પીરસવા માં આવે છે .મે તેમાં વેરીએસન માટે કેરેમલપાયસમ બનાવ્યું છે એ પણ કુકર મા જે ઝડપ થી બની જાય છે. Keshma Raichura -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાસુંદીઅમારા ઘરમા નવા વર્ષ ના દિવસે બાસુંદી અથવા શ્રીખંડ જ હોય . તો મે બાસુંદી બનાવી હતી. અમારા ઘરમા બધાને દૂધપાક ની આઈટમ બહુ જ ભાવે. Sonal Modha -
કેસર રબડી (Kesar Rabdi Recipe In Gujarati)
આજે તો મલાઈ દાળ રબડી પીરસવાનું વિચાર્યું.આટલા સુંદર ત્યોહાર માં દૂધ ની મીઠાઈ. ખાવી એ સુકન કહેવાય.. Sushma vyas -
રબડી (Rabdi recipe in gujarati)
#સાતમ માટે રબડી બનાવી છે જેમાં માવો, મીલ્ક પાઉડર, અને કન્ડેસ મીલ્ક નો ઊપયોગ કયાઁ વગર બનાવી છે. જે સ્વાદ માં બિલકુલ હલવાઈ વાળા જેવી લાગે છે. Jignasha Upadhyay -
-
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
રાજભોગ પીઠા(rajbhog pitha recipe in gujurati)
#વિકમીલ૨પીઠા એક બેંગોલી મીઠાઈ છે.આ મીઠાઈ મોઢા મા નાખતા જ ઓગળી જાય છે એટલી સોફ્ટ હોય છે.એક વાર આ પીઠા ચાખી લો તો બંગાળ ની બીજી મીઠાઈઓ બીજા નંબર પર આવી જશે પ્રિય મીઠાઈઓ ના લિસ્ટ મા... Dhara Panchamia
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ (9)