બાજરી-મેંથી મસાલા રોટલો (Bajari-Methi masala Rotlo recipe in gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

જ્યારે કઈક નવીન ખાવાનું મન થાય તો બાજરી ના રોટલા નું વેરીએશન એવું એટલે મસાલા બાજરી-મેંથી નો રોટલો જોડે મસાલા કર્ડ,લસણની પેસ્ટ,હળદર,ભરેલા મરચાં, બિલાનું અથાણું...પરફેક્ટ કાઠિયાવાડી મેનુ😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤗😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ્સ
2 લોકો
  1. 250 ગ્રામબાજરી નો લોટ
  2. 1પણી મેથી ની ભાજી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીઆદુ-લસણની ચટણી
  7. 2 ચમચીકોથમીર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 4 ચમચીતલ
  10. 1લીલું મરચું
  11. 5 ચમચીઘી
  12. 1ચમચો તેલ
  13. 50 ગ્રામલીલું લસણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ્સ
  1. 1

    સૌપ્રથમ બાજરાનો લોટ લો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું,મરચું,કોથમીર, આદુ-મરચાંની પેસ્ટ,તલ,ધાણાજીરું,હળદર,ઝીણું સમારેલું લીલું મરચું, લીલું લસણ,ગરમ મસાલો, મેથીની ભાજી અને ઘી અને તેલ નું મોંણ એડ કરો 1 ચમચો તેલ અને તેની અંદર 2 ચમચી ઘી નાખી લોટ બાંધી લો

  2. 2

    ત્યારબાદ તેનો રોટલો બનાવી નોનસ્ટિક પર ઘી કે બટર વડે શેકી લો..😍😍😍😍🤗🤗🤗🤗🤗

  3. 3

    તો રેડી છે બાજરી - મેંથી ના રોટલો,સાથે લસણ ની ચટણી,હળદર,દહીં, ડુંગળી,ગોળ ઘી,બિલા ના અથાણાં તથા ભરેલા મરચા સાથે સર્વ કરો😋😍😍😍

  4. 4

    😍😍😍😍😍😍

  5. 5
  6. 6
  7. 7
  8. 8

    🤗🤗🤗😍

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes