આલુ કોર્ન ટિક્કી.(Aloo Corn Tikki Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#GA4
#Week1
Post1 Potato

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩ મોટા બટાકા
  2. ૧/૨ કપ બાફેલાં મકાઈ
  3. ૧/૨ કપ મકાઈ નો માવો
  4. ૨ ચમચી ઝીંણા કાંદા
  5. ૧ ચમચી લીલા મરચા આદુ
  6. ૧ ચમચી મીઠું
  7. ૧ ચમચી ચાટ મસાલો
  8. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  9. ૧ ચમચી ઓરેગાનો
  10. ૨ ચમચી કોન્ફ્લોર
  11. તળવા માટે તેલ
  12. ૨ ક્યુબ છીણેલી ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો.તેનો માવો બનાવો.એક કપ મકાઈ બાફી લો.1/2મકાઈ નો માવો બનાવો.

  2. 2

    બટાકા ના માવા માં બધા ઘટકો સાથે મિક્સ કરવા.તેલ વાળો હાથ કરી ટિક્કી બનાવી કોન્ફ્લોર માં રગદોળી લેવી.

  3. 3

    તેલ ગરમ થાય એટલે તળી લેવામાં આવે.ગરમાગરમ સ્વાદિષ્ટ ટિક્કી ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes