થાળી (thali recipe in Gujarati)

આજ વખતે શ્રાદ્ધ માં મે બનાવ્યો સફેદ સેટ. એટલે કે બધી વાનગી સફેદ બનાવી....ઘણીવાર નાગર લોકો કહે કે અમે જમવામાં કાળો સેટ બનાવ્યો છે... એમાં લાડુ ,રીંગણનું શાક, કાળી અડદની દાળ એ રીતે બધું મેનુ માં કાળી વસ્તુ બનાવે એને કાળો સેટ કહે....
થાળી (thali recipe in Gujarati)
આજ વખતે શ્રાદ્ધ માં મે બનાવ્યો સફેદ સેટ. એટલે કે બધી વાનગી સફેદ બનાવી....ઘણીવાર નાગર લોકો કહે કે અમે જમવામાં કાળો સેટ બનાવ્યો છે... એમાં લાડુ ,રીંગણનું શાક, કાળી અડદની દાળ એ રીતે બધું મેનુ માં કાળી વસ્તુ બનાવે એને કાળો સેટ કહે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફિલ્મની માટે નું દૂધ ગરમ કરવા મૂકો થોડું ગરમ થાય એટલે તેમાં ચોખાનું જે પાઉડર કર્યો છે તે ઉમેરો, સતત હલાવતા રહેવું દાણા હોય તે ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવું. પછી રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રીઝમાં મૂકી ઠંડી કરી સર્વ કરો ઇલાયચી પાઉડર અને તમને કોઈ ડ્રાયફ્રુટ ગમતા હોય તો એ પણ સમારીને ઉમેરી શકાય.
- 2
પૂરી માટે ઘઉંનો લોટ રવો મો માટેનું તેલ અને મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી કણક બાંધવી, તેને દસથી પંદર મિનિટ નો રેસ્ટઆપી તેમાંથી નાના લુઆ કરી નાની પૂરી બનાવી તેલમાં તળી તૈયાર કરી લેવી.
- 3
પલાળેલા ચોખા માં જરૂર મુજબ પાણી ઉમેરી ગેસ ઉપર મૂકી ચોખા ચઢી જાય એટલે ગેસ બંધ કરી તેમાં ફરી થોડું પાણી ઉમેરી ચારણામાં કાઢી લેવા.. આમ તૈયાર થશે આપણા છુટ્ટા ભાત....
- 4
સૌ પ્રથમ એક તપેલી માં છાશ પાણી ચણાનો લોટ મીઠું ઉમેરી સરખું મિક્ષ કરી ગેસ ઉપર ઉકાળવું. સતત હલાવતા રહેવું.ત્યારબાદ એક વઘારિયું લઈ મેથી રાઈ જીરૂ હિંગ લીમડો મરચાં ઉમેરી કધી માં ઉમેરી દેવું. ફરી કડીમાં એક ઉકાળો લઈ લેવો. છાસ ખાટી હોય અથવા તો તમને ગળ્યુ ગમતું હોય તો ગોળ કે ખાંડ ઉમેરી શકાય.
- 5
સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકવું, પલાળેલા રવા માં મરચાના પીસ અને મીઠું ઉમેરી મિક્સ કરવું તેમાં ઉમેરી સુપર સેજ પાણી ઉમેરી સરખું મિક્ષ કરી ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી સ્ટીમરમાં મૂકી દસ મિનિટ માટે બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી બહાર પ્લેટ કાઢી થોડીવાર ઠરે પછી તેમાં કાપા પાડી, તે લ રાઈ તલ હિંગ લીમડો મરચાનુ વઘાર કરી તેની ઉપર ઉમેરી ખાંડ નાખી સરખું મિક્ષ કરી લેવું. આમ તૈયાર થશે આપણા સફેદ ઢોકળા...
- 6
એક તપેલીમાં તેલ મૂકી જીરૂ અને હિંગ ઉમેરી મરચાના પીસ અને લીમડો ઉમેરી બટેટા ઉમેરવા, તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરવું અને વઘાર કર્યા વિના ની કઢી ઉમેરવી. તેલ છૂટું પડે એવું દેખાય એટલે ગેસ બંધ કરી દેવો. આમ આપણું સફેદ શાક પણ તૈયાર છે.
- 7
ફરી એક તપેલી કે કડાઈમાં તેલ મૂકી હિંગ ઉમેરી લીમડો અને લાલ મરચાં ઉમેરવા, ત્યારબાદ તેમાં વટાણા ઉમેરવા અને મીઠું અને લીંબુ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરવું, ઊકળે પછી ગેસ બંધ કરી દેવો. આમ તૈયાર થશે આપણા સફેદ કઠોળ....
- 8
ફરી એક નાની કડાઈ માં તેલ ઉમેરી રાઈ ત્યારબાદ હિંગ ઉમેરી સમારેલા ચીભડા અને મરચા ઉમેરવા જરૂર મુજબ મીઠું ઉમેરી થોડી વાર ચઢવા દેવું ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી સહેજ વાર ચઢવા દહીં ગેસ બંધ કરો આમ તૈયાર થશે આપણો સફેદ સંભારો..
- 9
આપણી બધી વસ્તુઓ તૈયાર છે તો તેને થાળીમાં અલગ અલગ વાડકામાં પીરસી સફેદ ભૂંગળા કોઠીંબડા ની કાચરી અને છાશ સાથે ફુલ મેનુ સર્વ કરો.... કેવી લાગી સફેદ ડીશ...ટ્રાય કરીને કે જો હો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડી થાળી
#ઇબુક-૧૮અમે થોડા દિવસ પહેલા માધુપુર ગયા હતા ત્યાં બાજુમાં શિલ માં અમારા એક સંબંધીને ત્યાં પણ અમે ગયા હતા એ કહે કે અહી નો દેશી ગુવાર , દેશી રીંગન અને દેશી ભીંડો તમે ટેસ્ટ કરો. જિંદગી માં ક્યારેય નહી ખાધો હોય એવો એનો ટેસ્ટ છે. એ લાવીને આજે મેં ગામઠી સ્ટાઈલ માં બંને શાક બનાવી અને કાઠીયાવાડી ડીસ મૂકી છે...... તમે પણ બનાવજો હો.... દેશી ભીંડાનું છાશ વાળું શાક અને દેશી ગુવારનું શાક કે જે તમારે સરગવાની સિંગ ની જેમ ખાવું પડશે.... Sonal Karia -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapઆજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું .. Keshma Raichura -
દાળવડા (Dal vada recipe in Gujarati)
#સુપરશેફ3પ્રોટીનથી ભરપૂર એવી આ રેસીપી અમદાવાદમાં બહુ ફેમસ છે... અને ચોમાસામાં તો આ દાળવડા ખાવાની ખૂબ જ મજા પડી જાય... સાથે ડુંગળી અને મરચા હોય ને એટલે.... તો તમે પણ બનાવજો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા.... Sonal Karia -
પ્રસાદ થાળી (અડદ ની દાળ રીંગણ બટાકા નું શાક)
ગણપતિ દાદા ની જય અમારે નાગરો માં લાડુ સાથે કાળો સેટ જ હોય એમ બોલે એટલે રીંગણા બટાકા નું શાક કાળી દાળ અથવા અડદ હોય જ. HEMA OZA -
દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)
આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે. Rashmi Pomal -
લોક ડાઉન લંચ
# માઇ લંચલોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે. Sonal Karia -
વેજ મસાલા વિથ ગ્રીન સ્ટીક (Veg Masala with Green sticks recipe in Gujarati)
#AM3ઝડપથી બની જતું આ શાક ટેસ્ટ માં બહુ જ મસ્ત છે અને હેલ્ધી પણ... તો ચાલો જોઈ લઈએ રેસીપી..... Sonal Karia -
લંચ ફૂલ થાળી (Lunch Full Thali Recipe In Gujarati)
દાલ મખની,જીરા રાઈસ,નાન,સલાડ,લીલી હળદર,,છાશ અને લાડુ.. બનાવવાની બહુ મજા આવી..અને of course ખાવાની પણ..તમે પણ જોઈ લો મારી થાળી અને આવતા શનિવારે બનાવી દો..મૂળ તો પંજાબ ની ડિશ કહેવાય પણ હવે તો આપડે ગુજરાતીઓ નું ખાણું થઈ ગયું છે અને લગભગ દરેક ઘરે બનતું હોય છે.. Sangita Vyas -
પરવળ ની સબ્જી (Parvar Sabji Recipe In Gujarati)
#EB#week3ઓછી વસ્તુઓથી અને ફટાફટ બની જતું આ શાક ટેસ્ટમાં ખુબ જ સરસ છે હેલ્ધી તો છે જ Sonal Karia -
ગુજરાતી થાળી(gujarati thali recipe in gujarati)
આજે મારા દાદા નું શ્રાદ્ધ હતું તો આજે ગુજરાતી થાળી .. Jayshree Gohel -
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
ચણા
#goldenapron3#week14આમાં મેં બંને ચણા વાપરીયા છે કાબુલી ચણા, દેશી ચણા અને ચણાની દાળનો લોટ... પ્રોટીનથી ભરપૂર..... Sonal Karia -
ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
શિયાળામાં શાકભાજી એટલા બધા સરસ આવે અને એટલી બધી વેરાઇટી આવે કે આપણને એમ થાય કે રોજ કંઇક નવું અને બહુ બધું બનાવીએ.... Sonal Karia -
-
સ્ટફડ કંટોલા (Stuffed kantola recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ26આવું શાક તમે ક્યારેય નહીં બનાવ્યુ હોય. તો આ રેસિપી જોઈ ને તમે જરૂરથી બનાવજો. આ શાક એટલે કે કંટોલા માત્રને માત્ર ચોમાસામાં જ જોવા મળે છે. અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક તત્વો તેમાંથી મળે છે. તો આ સિઝનમાં તમે જરૂરથી કંટોલા ખાશો..... Sonal Karia -
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In gujarati)
#મોમ# Summer# lockdown માં શાકભાજી વગર નું લંનચ.આજ નું લંનચ, Sheetal Chovatiya -
-
ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
#trend3Week3ગુજરાતી થાળીથાળી એટલે ફરસાણ થી માંડીને સ્વીટસુધી બધું જ હોય.. આજે મેં અહી સાઉથ ગુજરાતની ફેમસ થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો જેમાં પુરીશાક કડી મોળી દાળ ભાત બટાકા વડા પાટુડી ચટણી અથાણું પાપડ.. શ્રીખંડ Shital Desai -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
ઢોકળા એટલે ગુજરાતીઓનું સૌથી સ્પેશિયલ નાસ્તો, ઘણા લોકો સવારે નાસ્તામાં બનાવે ઘણા લોકો બપોરે ફરસાણમાં બનાવે અને ઘણા લોકો રાત્રે જમવામાં પણ બનાવે છે, તો ચાલો ઢોકળા ની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
-
ફરાળી થાળી (farali thali recipe in Gujarati)
#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે Kokila Patel -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat -
દાળ કચોરી (Dal Kachori Recipe in Gujarati)
બપોરે જમવામાં ગેસ્ટ હતા તો દાળ ભાત અને રોટલી નો લોટ બધું જ થોડું થોડું વધ્યું હતું તો મેં તેમાંથી આ ડિશ બનાવી બહુ જ મસ્ત અને ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી બનાવશો Sonal Karia -
રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
રાજસ્થાની ભોજન ખૂબ જ સરળ અને સામાન્ય વસ્તુઓથી બની જાય છે. પાણીની અને તાજા શાકભાજી ની અછત ની અસર રાજસ્થાની ભોજન શૈલી પર સાફ દેખાય છે. એ જ કારણના લીધે રાજસ્થાની વાનગીઓ બીજા પ્રાંતો ની વાનગીઓ કરતા અલગ પડે છે. ખૂબ જ ઓછી સામગ્રી માંથી બનતી રાજસ્થાની વાનગીઓ બનાવવાની રીત એકદમ અલગ છે તેમ જ આ વસ્તુઓ ખૂબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ હોય છે.મેં અહીંયા રાજેસ્થાની ખોબા રોટી, દહીં પાપડ નું શાક અને મિર્ચી કે ટિપોરે ની વાનગીઓ ની રેસિપી શેર કરી છે.ખોબા રોટી બનાવવામાં સરળ છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે પરંતુ એને બનાવવામાં વધારે સમય લાગે છે. સમય અને ધીરજથી આ રોટી ઘણી સરસ રીતે બનાવી શકાય.રાજસ્થાની પાપડ ની સબ્જી ટામેટા અને દહીં ની ગ્રેવી માં બનાવવામાં આવે છે જે એકદમ અલગ સ્વાદ આપે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. ઓછા સમયમાં અને શાકભાજીના અભાવમાં બનાવી શકાય એવી આ એક ખુબ જ સરસ રેસીપી છે.મિર્ચી કે ટિપોરે મરચા માંથી બનાવવામાં આવતી એક સાઈડ ડીશ છે જે આખા ભોજનને એક અલગ સ્વાદ આપે છે. એકદમ ઓછા સમયમાં બની જતી આ એકદમ સરળ અને ચટપટી રેસીપી છે.#GA4# week25#cookpadindia#cookpad_gu spicequeen -
ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન વિવિધ વસ્તુ ઓ ઉમેરી ને અલગ અલગ ટેસ્ટ માં અને વધુ healthy વાનગી બનાવી શકાય છે.... Sonal Karia -
ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ1#તીખી#goldenapron3#વિક23ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ. Sonal Karia -
More Recipes
ટિપ્પણીઓ (15)