વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
#EB
#week5
#Fam
#cookpadindia
#weekendreceipes
ખટ્ટામીઠા વાલનુ શાક
વાલ નુ શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB
#week5
#Fam
#cookpadindia
#weekendreceipes
ખટ્ટામીઠા વાલનુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વાલને ઓવરનાઈટ અથવા ૮ થી ૯ કલાક પલાળી સવારે મીઠુ નાખી બાફી લો.
- 2
હવે પાણી લઈ તેમા ચણાનો લોટ નાખી સરસ હલાવી ગેસ પર મુકી ઉપર મુજબના બધા મસાલા ટેસ્ટ મુજબના કરી લો. તેમાં બાફેલા વાલ નાખી હળવે થી હલાવી લો. તે ઘટ્ટ ના થાય ત્યા સુધી સતત હલાવવુ નહી તો નીચે બેસી જશે.
- 3
હવે તેમા ઉપરથી વઘાર કરવાનો છે. તેના માટે વઘારીયામા તેલ લઈ તેમા અજમો, હીંગ અને મરચુ પાઉડર નાખી વાલમા અેડ કરી દો.
- 4
તો તૈયાર છે ખટ્ટામીઠા વાલનુ શાક. તેને સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ગાંઠીયા બટાકા નુ શાક (Guvar Ganthiya Bataka Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipes Bindi Vora Majmudar -
-
-
-
ફણગાવેલા વાલ નું શાક(Fangavela Vaal Shak Recipe In Gujarati)
#Fam સુરત સ્પેશિયલ વાલની દાળ નું શાક...લગ્ન ના જમણવાર મા કેરી ના રસ સાથે અચુક બનતુ શાકફણગાવેલા વાલ નું શાક(સીપ દાળ)અસલ સુરતી વાનગી Rinku Patel -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#વાલ નું શાક#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
ગુવાર ઢોકળીનું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5#FAM#weekendreceipes Bindi Vora Majmudar -
-
-
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
-
-
વાલનું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Week5અહીંયા વાલનુ શાક બનાવ્યું છે જે રસાવાળુ બનાવ્યું છે Ankita Solanki -
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week#cooksnspeદક્ષાબેન ની રેસીપી જોઈ ને મે રંગૂન વૉલ ના શાક બનાયા છે. લગન મા બનતા વૉલ ના શાક ખરેખર ખુબ ટેસ્ટી હોય છે, ખાટા મીઠા ,લચકાપડતુ શાક જમણ ના થાલી ની શોભા અને સ્વાદ વધારી દે છે Saroj Shah -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#AM3આજે મે વાલ નુ શાક બનાવ્યુ છે,આ શાક પ્રસંગ ના જમણવારમાં બનતુ હોય છે,અને આપણે ઘરમા પણ કોઇ શાક નો હોય ત્યારે આ વાલ નુ શાક બનાવી શકાય છે રોટલી સાથે સારું લાગે છે,અને પ્રસંગ મા તો લાડવા સાથે વાલ નુ શાક હોય એટલે મજા આવી જાય,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવો વાલ નુ શાક જરુર પસંદ આવસે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15135270
ટિપ્પણીઓ