વાલ ની દાળ

#RB12
વાલ ની દાળ કેરીના રસ સાથે ખૂબ જ મસ્ત લાગે છે સાઉથ ગુજરાતની આ famous રેસીપી છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં હોય છે
વાલ ની દાળ
#RB12
વાલ ની દાળ કેરીના રસ સાથે ખૂબ જ મસ્ત લાગે છે સાઉથ ગુજરાતની આ famous રેસીપી છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
વાલ ની દાળ ને ધોઈને બે કલાક માટે પલાળી દો હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મુકો તેમાં અજમા અને હિંગ નાખો હવે તેમાં લસણના ટુકડા મિક્સ કરો હવે તેમાં વાલની દાળ મિક્સ કરો
- 2
થોડીવાર સાંતળો હવે તેમાં બધા સુકા મસાલા મિક્સ કરો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ અને બે ચમચી ખાંડ નાખો બરાબર હલાવી અને દાળ દુબે તેટલું પાણી નાખો
- 3
બે સીટી થવા દો આ દાળ બહુ જલ્દી ચડી જાય છે એટલે વધારે સીટી વગાડવી નહીં હવે તેને ખોલીને તેમાં લીંબુ અને કોથમીર નાખો રસો આપણને જેટલો જોઈતો હોય તેટલો કરો રસ સાથે આ ડાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
-
વાલ ની છૂટી દાળ
#પીળી વાલ ની છૂટી દાળ લગ્નના મેનુ માં આગવુ સ્થાન ધરાવે છે.કઢી ભાત સાથે શાક માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.છૂટી વાલ ની દાળ ના શાક માં ઉપર થી કાચુ તેલ નાંખી ખાવાની મઝા અલગ હોય છે. Bhavna Desai -
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
દેશી તુવેર દાળ (Desi Tuver Dal Recipe In Gujarati)
#DRઆ તુવેર દાળ સાઉથ ગુજરાતમાં લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તેમાં ખૂબ જ ઓછા મસાલા પડે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)
ખાસ કરી ને રસ જોડે આ મેનુ હોઈ છે આની જોડે કઢી સારી લાગે છે આ દાળ નો ખાસ ટેસ્ટ હોઈ છે Bina Talati -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
-
વાલ ની દાળ / સીપ દાળ (Vaal ni dal recipe in Gujarati)
આ પ્રકારની વાલની દાળ કડવા વાલ માંથી બનાવવામાં આવે છે. આ એક દક્ષિણ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે જે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવે છે. આ વાલની દાળ પર સિંગતેલ રેડીને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2 spicequeen -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : વરા ની દાળ વરાની દાળ એટલે લગ્ન પ્રસંગમાં કંદોઈ દ્વારા બનાવવામાં આવતી દાળ બધાને બહુ જ ભાવતી હોય છે. જે બનાવવી સાવ સહેલી છે .તો આજે મેં ઘરે વરાની દાળ બનાવી. Sonal Modha -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
લગ્ન પ્રસંગમાં કેરીના રસની સાથે મગની છૂટી દાળ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે હું અહીં આ દાળની રેસિપી શેર કરી રહી છું. Hetal Siddhpura -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 : ગુજરાતી દાળઆજે મેં પણ બનાવી લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી ગુજરાતી દાળ. ગુજરાતી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
સળંગ ની દાળ (Salang Dal Recipe In Gujarati)
આ એક ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે. એને કેરી ની સીઝન માં રસ સાથે બનવા માં આવે છે. તેને વાલ ની દાળ તરીકે પણ ઓળખવા માં આવે છે. મારું પસંદગી નું શાક છે.તમે તેને રોટલા, ભાખરી કે ગરમ ગરમ પૂરી સાથે પણ ખાઇ સકો છો. Nilam patel -
વાલ(Vaal Recipe in Gujarati)
#GA4#Week 1પોસ્ટ 2 વાલગોળ આંબલી નાખીને બનાવેલા રસાદાર વાલ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mital Bhavsar -
વાલ નું વડડુ । વાલ ની ભાજી
આ ભાજી સુરત તેમજ ભરૂચ માં સહેલાઇ થી મળી રહે છે. અને સુરત માં વાલ નું વડુ ખુબ ખવાય છે. એમાં પણ બધાની રીત જુદી જુદી, કોઈ લસણ ઉમેરે તો કોઈ નહિ ઉમેરે.#ટ્રેડિશનલ Viraj Naik -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
ફણગાવેલા વાલ નું શાક(Fangavela Vaal Shak Recipe In Gujarati)
#Fam સુરત સ્પેશિયલ વાલની દાળ નું શાક...લગ્ન ના જમણવાર મા કેરી ના રસ સાથે અચુક બનતુ શાકફણગાવેલા વાલ નું શાક(સીપ દાળ)અસલ સુરતી વાનગી Rinku Patel -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
વાલ નું શાક
#ડીનરગોળ ના લાડુ અને વાલ નું કોમ્બીનેશન ખૂબ જ સરસ લાગે છે. એટલે આજે ડીનર માં વાલ નું શાક, રોટલા, લાડું, પાપડી, અથાણું અને છૂંદો આરોગ્યુ. અને હા સાથે શેકેલા મરચા પણ. Sachi Sanket Naik -
કોળું વાલ ની દાળ નું શાક
#RB8રસ ની સીઝન માં મારે ઘેર બનતું ને બધા ને ભાવતું પ્રિય શાક...ઓછી સામગ્રી માં જલદી બની જાય છે... Khyati Trivedi -
વાલ નું શાક (Vaal Shak Recipe In Gujarati)
#EB#Fam#Week5#cookpadindia#cookpadgujarati#vaal#વાલભારતમાં વિવિધ પ્રકારના વાલ મળે છે, જેમ કે ફીલ્ડ બીન્સ, લિમા બીન્સ, ફવા બીન્સ, બટર બીન્સ, બ્રોડ બીન્સ વગેરે . વાલ સામાન્ય રીતે મહારાષ્ટ્રિયન, ગુજરાતી અને પારસી કવીઝીન માં ખૂબ વપરાય છે. વાંગીઆની વાલ, ડાલીમ્બી, વાલોર મુઠીયા નૂ શાક, ટિટોરી દાળ, સારણ ની દાળ વગેરે વાલ ની જાણીતી પરંપરાગત વાનગીઓ છે.અહીં પ્રસ્તુત વાલ નું શાક પેહલા ના સમય માં અમારા સમાજ માં લગ્ન પ્રસંગ તથા અન્ય સારા પ્રસંગ માં પીરસવામાં આવતું હતું. વર્ષો થી અમારા સમાજ અને કુટુંબ માં વાલ ના શાક ની સાથે બટાકા નું શાક, પૂરી, કાંદા ની કચુંબર અને કેરી નો રસ નું એક ફિક્સ મેનુ હોય છે જે મેં અહીં પ્રસ્તુત કર્યું છે. જોકે જુવાર ના રોટલા સાથે પણ આ શાક એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.વાલ માં પ્રોટીન, વિટામિન A , B -કોમ્પ્લેક્સ, C અને E, ફાઈબર ભરપૂર હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.આ શાક ના સ્વાદ માં હલકી મીઠાશ અને તીખાશ હોય છે. તેમાં લીલા મરચાં ની પેસ્ટ આગળ પડતી નાખવા માં આવે છે જેથી વાલ ફિક્કા લાગે નહિ. શાક નો સ્વાદ નિખારવા માટે કાંદા નું પ્રમાણ પણ વધારે હોય છે. આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા શીખી છું જે મારુ ખુબજ ફેવરીટ છે. Vaibhavi Boghawala -
-
પાલક મસુર ની દાળ (Palak Masoor Dal Recipe In Gujarati)
આ પ્રોટીન રીચ દાળ ,આયર્ન, ફોલીક એસીડ સાથે સાથે પ્રોટીન ની કમી પૂરી પાડે છે. પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રાખે છે સાથે સાથે Diebetic Friendly રેસીપી પણ છે. Bina Samir Telivala -
મગ ની દાળ.(Mag ni Dal Recipe in Gujarati.)
#PR જૈન રેસીપી મુજબ છુટી મગ ની દાળ બનાવી છે.કઢી ભાત,પૂરણપોળી ,રસ પુરી જેવી વાનગીઓ સાથે છુટી મગ ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
#EB# Week 5વાલ 2 પ્રકાર ના હોય છે. એક દેશી વાલ અને બીજા રંગુલી વાલ. મેં આજે રંગુલી વાલ નું શાક બનાવ્યું છે. Arpita Shah -
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
મસાલેદાર વાલ
#ઇબુક#day4આં એક કઠોળ છે પણ પણ વાલ સાક તરીકે પણ લેવાય છે સરસ સ્વાદિષ્ટ લાગે એવો આં કઠોળ છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (6)