પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850

પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 4 નંગડુંગળી
  2. 3 નંગટામેટું
  3. 5-6કળી લસણ
  4. 1 ચમચીઆદું લીલા મરચું ની પેસ્ટ
  5. 2 ચમચીતેલ અથવા બટર
  6. 1 ચમચીજીરૂં
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરું
  10. 1 ચમચીકિચન કિંગ પનીર મસાલા
  11. 10-15 નંગકાજુ
  12. 1/2 ચમચીખાંડ
  13. સ્વાદાનુસાર મીઠું
  14. 1 નંગતજ
  15. 2 નંગલવિંગ
  16. 1 નંગઇલાયચી
  17. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટાં કટ કરી લો.

  2. 2

    એક પેન માં તેલ અથવા ઘી મૂકી તેમા તજ,લવીંગ,મરી,તમાલપત્ર નાખી હલાવવું. પછી તેમા ડુંગળી-ટામેટાં ના પીસ અને લસણની કળી,આદુ ઉમેરો મધ્યમ તાપે બ્રાઉન થાય ત્યાં સુઘી હલાવવું

  3. 3

    બધી વસ્તુ નરમ થાય એટલે ઠંડુ પડી જાય એટલે પછી મિક્સરમાં નાખી તેની પેસ્ટ બનાવી.

  4. 4

    એક પેન માં બટર નાખી તેમાં પેસ્ટ નાખી 5 મિનિટ સુધી હલાવો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ મીઠું ખાંડ કિચન કિંગ પનીર મસાલા નાખી ઉકળવા દો.

  5. 5

    ટેસ્ટી પનીર ની સબ્જી રેડી છે ચીઝ પનીર નાંખી ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juhi Shah
Juhi Shah @cook_27767850
પર

Similar Recipes