પોટેટો  સ્માઈલી

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.
#GA4
#week1
#પોટેટો

પોટેટો  સ્માઈલી

4 કમેન્ટ્સ કરેલ છે

નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.
#GA4
#week1
#પોટેટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબટેટા
  2. 1/2 વાટકીકોર્ન ફ્લોર
  3. 1 વાટકીબ્રેડ ક્રમશ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. લીલા મરચા ની ચટણી
  7. ટોમેટો કેચઅપ
  8. નમક સ્વાદ અનુસાર
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને બાફીને માવો કરો. બ્રેડ ક્રમશ ને થોડા શેકી લો.તેને મેશ કરેલા બટેટા માં ભેળવી લો.તેમા કોર્ન ફ્લોર નાખી હલાવી લો.

  2. 2

    ભેગા કરેલા મિશ્રણમાં નમક મરી પાઉડર લાલ મરચું પાઉડર નાખી હલાવી લોટ બાંધો તેને થોડીવાર ફ્રીજમાં રેસ્ટ આપો. તેની રોટલી વણી કુકી કટરથી કાપી લો.

  3. 3

    તેમાં સ્ટ્રોની મદદથી તેમાં આંખો માટે કાણા પાડો ચમચી વડે મોઢાનો શેપ આપો બધા સ્માઈલી રેડી કરો કડાઈમાં તેલ મૂકી તેમાં તળી લો.

  4. 4

    બધા સ્માઈલી તળી તેને ટમેટો કેચપ અને લીલા મરચાની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes