ઢોકળા(Dhokala Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#trend
#ઢોકળા
રેસીપી નંબર 2

ઢોકળા(Dhokala Recipe in Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#trend
#ઢોકળા
રેસીપી નંબર 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢ કલાક
બે વ્યક્તિ
  1. રેગ્યુલર ઢોકળા
  2. ટોમેટો કેચપ
  3. ખજૂર આમલીની ચટણી
  4. ગ્રીન ચટણી
  5. 1 નંગસમારેલું ટમેટું
  6. ૧ નંગબારીક સમારેલી ડુંગળી
  7. 1નાનું બારીક સમારેલું કેપ્સીકમ
  8. ૧ નંગછીણેલું ગાજર
  9. છીણેલું બીટ
  10. ૧ નંગસમારેલી કાકડી
  11. ઝીણી સેવ
  12. દાડમ
  13. ચાટ મસાલો પાઉડર
  14. મરી પાઉડર
  15. ચીઝ

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે જેમ રેગ્યુલર ઢોકળા બનાવતા હોય એવી રીતે એક નાની થાળીમાં ઢોકળા નો રોટલો ઉતારી લો.

  2. 2

    ત્યારબાદ તેની ઉપર ટોમેટો કેચપ પાથરો. તેની ઉપર સમારેલ ટામેટા, ડુંગળી, કેપ્સીકમ, કાકડી છીણેલું ગાજર અને છીણેલું બીટ ઉમેરો. તેની ઉપર ચાટ મસાલો અને મરી પાઉડર સ્વાદ પ્રમાણે ઉમેરો.

  3. 3

    હવે તેના પર ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણી ઉમેરો. હવે તેના પર ઝીણી સેવ અને દાડમ ઉમેરો. ચપટી ચાટ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકો છો સ્વાદ પ્રમાણે.

  4. 4

    ત્યારબાદ સૌથી ઉપર ખમણેલા ચીઝનું લેયર તૈયાર કરો.

  5. 5

    તો તૈયાર છે ચીઝી ગાર્ડન ઢોકળા. હવે તમે આને પિઝા કટરથી કટ કરી સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes