આલૂ શાક (Aloo shaak Recipe in Gujarati)

આલૂ શાક (Aloo shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં આપણે ભુંગળા ને તળી લેશુ. તળવા માટે તેલ ફુલ ગરમ થયેલું હોવું જોઈએ જેથી તેમાં મોટા બબલ્સ ના બને અને સરસ તળાઈ જાય. ત્યારબાદ બીજી કડાઈ માં તેલ લઈ તેલ સ્હેજ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ અને આદુ ની પેસ્ટ નાખી આછા ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં ચપટી હીંગ અને લીલાં મરચાં ની પેસ્ટ નાંખો અને તેને 1 મિનિટ પકવી લો ત્યારબાદ લાલ મરચાં પાઉડર ની પેસ્ટ નાખો અને તેનુ પાણી બળી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો.
- 3
હવે બધું સરસ પાકી ગયું છે અને કલર પણ સરસ લાલ થઈ ગયો છે ત્યારબાદ તેમાં ખજૂર આંબલી ની પેસ્ટ અને ટામેટાં નો સોસ નાંખો અને મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ તેમાં ટામેટાં ની પ્યુરી નાંખો અને બીજા બધા મસાલા (મીઠુ, ધણા પાઉડર, આમ ચૂર પાઉડર, કાળા મરી પાઉડર, લીંબુ નો રસ) ઉમેરો.
- 5
ત્યારબાદ રસા ને ઘટ્ટ કરવા માટે તેમાં 2 નાની બટેટી ને છુંદો કરીને તેમાં નાખો અને તેમાં સરસ મિક્સ કરી લો. અને તેને ઉકાળવા દો.
- 6
ઉકાળી જાય એટલે તેમાં બાફેલી બટેટી નાખો અને તેને ઢાંકી ને 3-4 મિનિટ પાકવા દો જેથી બટેટા માં પણ રસા નો ટેસ્ટ આવી જાય અને બટેટા પણ ટેસ્ટી બને.
- 7
ત્યારબાદ તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલૂ મેથી(aloo methi Recipe in Gujarati)
#MW4આજે હું તમારી માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી "સ્પાઈસી આલૂ મેથી"ની સબ્જી લઈને આવી છું જે સ્વાદમાં બહુજ ટેસ્ટી છે તમે પણ મારી આ રેસિપી ને આ રીતે જરૂર બનાવજો 🙏 Dhara Kiran Joshi -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
-
જીરા આલૂ (Jeera Aloo Subji Recipe in gujarati)
#cookpad#cookoad_gujarati#RB9જીરા આલુ ની સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના બાળકોથી લઈને મોટા બધા ની ફેવરિટ સબ્જી છે. આ સબ્જીમાં જીરુનો વઘાર કરીએ એટલે એની સુગંધ ખુબ જ સરસ આવે છે . ઉનાળા માં આ સબ્જી કેરી ના રસ સાથે નું બેસ્ટ કોમ્બિનેશન છે. Parul Patel -
🥣"લસણિયા ખાટા મગ"🥣(ધારા કિચન રસિપી)
🥣આજે હું "લસણિયા ખાટા મગ" ની રેસિપી લઈને આવી છું આ ટેસ્ટફૂલ "લસણિયા ખાટા મગ" જો આ રીતથી બનાવશો તો મગ ખાવા ની મજા આવી જશે🥣#ઇબુક#day17 Dhara Kiran Joshi -
તિરંગા પુલાવ (Triranga Pulav Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#Post1વીક 8 માં મેં બનાવ્યા તિરંગા પુલાવ જે એકદમ સીંપલ અને ઓછા મસાલા યુઝ કરી ને બનાવ્યા છે. આ પુલાવ કઢી કે ટામેટા બીટ નાં સૂપ સાથે સવૅ કરી શકાય છે. Bansi Thaker -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
કેળા વડા(Kela vada recipe in Gujarati)
#GA4#week2વરસાદ ની મોસમ માં સૌવ ને ગરમાગરમ ભજીયા ખાવા નું મન થાય છે આજે સૌને ગમતી રેસિપી લઈને આવી છું. Mayuri Doshi -
આંબલી અને ખજુર ની ચટણી(Ambali & Khajur Ni Chutney Recipe In Guja
#GA4 #week1#tamarind#post1 Vandna bosamiya -
દમ આલૂ (Dum Aloo Recipe In Gujarati)
#EB#Lunch recipeદમ આલૂ બધા ના ઘર માં બનતી વસ્તુ છે. મેં અહીંયા મારા ઘર માં જે રીતે બધા ને ભાવે છે એ રીત ના બનાવ્યા છે. Aditi Hathi Mankad -
-
-
મેથી શાક (Methi shaak Recipe in Gujarati)
#GA4#week2મેથી બટેટી નું આ શાક ખૂબ સરળ રીતે બનતું પણ પંજાબી શાકની હરોળ માં મૂકી શકો તેવુ સ્વાદિષ્ટ બને છે. Neeta Parmar -
સૂકા વટાણા ની પાંવભાજી
#કઠોળ#ફાસ્ટફૂડદરેક ની ભાવતી વાનગી એટલે પાંવભાજી. આજે હું સૂકા વટાણા ની પાવ ભાજી લઈને આવી છું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
કચ્છી કડક/ કચ્છી બાઉલ
#હેલ્થીફૂડ#હેલ્ધી#કચ્છી સીરિઝઆજે હેલ્ધી ફાસ્ટ ફૂડ રેસીપી માં હું કચ્છી વાનગી ઓ લઈને આવી છું.. એક નહિ ત્રણ ત્રણ કચ્છી રેસીપી ની મજા લો.. Daxita Shah -
એપલ મસાલા પૌઆ(Apple masala poha recipe in Gujarati)
#CookpadTurns4#week1#fruite#Appleઆજે હું તમારા માટે લઈને આવી છું "એપલ મસાલા પૌઆ" જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ બધા ને જ ખૂબજ સ્વાદ માં ભાવે એવા બને છે તમે પણ આ રીતે બ્રેકફાસ્ટ માં "એપલ પૌઆ" બનાવજો. Dhara Kiran Joshi -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4 પાવભાજી તો બધા ની એવેરગ્રીન છે તેનો ટેસ્ટ આપડા જીભ ના ટેરવે છે તો કયક નવું ટ્રાય કરીએ તેમાં ચીઝ ગાર્લિક મસાલા પાવ એક વાર જરૂર બનાવજો કેમકે મે પણ પેલી વાર બનાવ્યું પણ મારા ઘર માં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું.... Badal Patel -
-
-
ગાર્લિક મીક્સ હબ્સ રોસ્ટેટ પોટેટો(Garlic Mix Herbs Rosted Potato Recipe In Gujarati)
#GA4#Week24 Garlicગાર્લિક ( લસણ) નો ઊપયોગ જુદી જુદી વાનગીઓ બનાવવા માં કરવામાં આવે છે તો મારી બનાવેલી વાનગી અલગ છે કે હુ ગાર્લિક મીક્સ હબ્સ રોસ્ટેટ પોટેટો ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
બેડમી પૂરી રસાવાળા આલુ કી સબ્જી (Bedmi Poori Rasavala Aloo Sabji Recipe In Gujarati)
#supersમથુરા ની શાન બેડમી પૂરી, રસાવાળા આલુ કી સબ્જીPinal Patel
-
મકાઈનું શાક(makai nu saak recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૫ હેલો ફ્રેન્ડ્સ આજે ખુબ જ સરસ મકાઈનું શાક લઈને આવી છું. અત્યારે મકાઈ ખુબ જ સરસ અને તાજી મળે છે અને આવા સમયમાં મકાઈનું શાક ખાવાની ઓર મજા આવે છે. Nipa Parin Mehta -
અiબલી ની ચટણી (Aambli Ni chutney recipe in gujarati)
#GA4#week1#Tamrindહું આવી જ રીતે લીલી આંબલી ની ચટણી બનાવું છું પણ મને આજે લાલ આંબલી મળી તો એની ચટનીબનાવી છે. Shweta ghediya -
તંદૂરી આલૂ (Tandoori Aloo Recipe In Gujarato)
સ્ટાર્ટર મા બનાવવા તેમજ ચટપટી વાનગી ખાવાનું મન થાય ત્યારે ચોક્કસ બનાવો. #GA4 #Week19 #yummy #tandoori #potatoes #grill Heenaba jadeja -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#શ્રાવણ જન્માષ્ટમી નાં બીજા દિવસે નોમ નાં દિવસે પંચ રૂપી ભાજી મળે છેઆ માબધી જાત ની ભાજી, બધી જાતના શાક, બધી જાત નાં કઠોળ આવે છે આ ભાજી વરસ મા એકજ વાર આવે છે પંચ રૂપી ભાજી Vandna bosamiya -
ભીંડી આલુ મસાલા (Bhindi Aloo Masala Recipe In Gujarati)
#EB#Post1#Cookpadindia#Cookpadgujratiઉનાળા ની ગરમી માં શાકભાજી માં ભીંડા બહુ સારા આવે.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને પણ ભીંડા નું શાક બહુ જ ભાવે માટે હું એને અલગ અલગ રીત થી ભીંડા નું શાક બનાવી ને ખવડાવું.મસાલેદાર આલુ ભીંડી આલુ ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik
More Recipes
ટિપ્પણીઓ (3)