ઓટ્સ ના ઉત્તપમ (Oats Uttapam Recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#GA4
#week1
#પૌષ્ટિક, આથા વિના. સ્વાસ્થ્ય ને બનાવે સ્વસ્થ.

ઓટ્સ ના ઉત્તપમ (Oats Uttapam Recipe in Gujarati)

#GA4
#week1
#પૌષ્ટિક, આથા વિના. સ્વાસ્થ્ય ને બનાવે સ્વસ્થ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1વાટકો ઓટ્સ
  2. 1ટેબલ ચમચી બેસન
  3. 1/2ટી ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચમચીજીના મેટા. કેપ્સિયમ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા ઓટસ ને રોસ્ટ કરી ને ગ્રાઇન્ડ કરી પાઉડર બનાવો

  2. 2

    દરેક ઘટકો મિક્સ કારો

  3. 3

    ઢોસા જે વુ ખીરુ બનાવાવુ

  4. 4

    નોન સ્ટીક પાન ઉપર ફેલાવો.

  5. 5

    સંભાર સાથે પીરસાવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes