ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પારલે જી બિસ્કીટ તેમજ ઓરીઓ નો ભૂકો કરી લેવો. ત્યારબાદ તેને મિક્સર બાઉલમાં લઇ તેમાં બેકિંગ પાઉડર નાખી અને દૂધ ઉમેરી અને ક્રશ કરી લેવું
- 2
ત્યારબાદ એક વાસણ લઈ તેમાં તે લગાડી મેંદો છાંટીને બેટર તેમાં ઉમેરવું અને પાંચથી દસ મિનિટ ચડવા દેવું કેક ચડી ગયા બાદ તેને ઠંડી થવા દેવી ત્યારબાદ તેમાં કલર બોલ્સ છાટી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
-
-
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
બહુ ઓછી સામગ્રી થી આ પેસ્ટ્રી બને છે. ઓછા સમય માં બની જાય છે. અને સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week17 Arpita Shah -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેક Chetna Patel -
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14587076
ટિપ્પણીઓ