રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળા ના લોટ માં મીઠું અને દહીં નાંખી મિક્સ કરવું.પછી તેમાં જરૂરિયાત મુજબ હૂંફાળું પાણી નાખી ખીરું તૈયાર કરવું. આ ખીરાને બે કલાક માટે ઢાંકીને મૂકી રાખો.
- 2
હવે ગાજર અને આદુ ને છીણીને લેવું. લીલા ધાણા અને મરચા ને ઝીણા સમારી લેવા. બે કલાક બાદ ખીરાને બરાબર ફેંટી લેવું. આટલામાં છીણેલું ગાજર આદુ અને મરચાની એડ કરી મિક્સ કરી લેવા.હવે એક નાની કડાઈ અથવા વઘારીયા માં 2 ટેબલ ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, મીઠી લીમડી, તલ,હળદર નાખી અને આ વઘાર ખીરામાં રેડી દેવો અને બરાબર મિક્સ કરી લેવું.
- 3
હવે ઢોકળી અને અથવા મોટા તગારામાં પાણી નાખી તેને પ્રિ હિટ થવા મૂકો. એક મોટી થાળીમાં તેલ લગાવી તેને પણ પ્રિ હિટ થવા મૂકી દો. હવે ઢોકળાના ખીરામાં ઈનો નાખી તેની ઉપર એક ટેબલસ્પૂન પાણી રેડી બરાબર મિક્સ કરી લો અને તેને ગરમ થાળીમાં રેડી અને ફીટ ઢાંકી દો.૧૦ મિનિટ સુધી બફાવા દો.
- 4
દસ મિનિટ બાદ ટુથ પીક ખોશીને ચેક કરી લેવું.૫ મિનિટ બાદતેના મનપસંદ આકારના પીસ સાડી લેવા. મેં અહીં હાર્ટ શેપના પીસ પાડ્યા છે. ગ્રીન ચટણી સાથે આ ઢોકળા ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
વેજ ઢોકળા (Veg Dhokla Recipe in Gujarati)
#GA4#week24 #cookpadguj#cookpad#cookpadindiaઆ ઢોકળા માટે દાળ-ચોખા પલાળતી વખતે મેથી દાણા નાખેલ છે.જે હેલ્ધી છે.ખીરામાં લસણ તથા અન્ય સામગ્રી એડ કરેલ છે,જે ઢોકળા ને ટેસ્ટી,ફલેવરફુલ બનાવે છે.મેથીના દાણા તથા દહીં નાખેલ હોવાથી ખીરામાં થી તાત્કાલિક ઢોકળા ઉતારી શકાય છે. Neeru Thakkar -
મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)
#cookpadindia#cookpadgujમગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે. Neeru Thakkar -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ક્રિસ્પી પાલકના મુઠીયા (crispy Palak Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week2Posr 2Spinach Neeru Thakkar -
-
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
સોફ્ટ ખમણ(Khaman Recipe In Gujarati)
#સુપરશેફ#બુધવારજ્યારે બજારના ખમણ જોઈએ ત્યારે હંમેશા થાય કે આવા ખમણ ઘરે કેમ ન બને. મેં એક નવો નુસ્ખો કર્યો છે. સોડા ,પાણી, તેલ ,ખાંડ, લીંબુ પાણીમાં ફીણી લેવા. આ તો આપણે બધા જ કરીએ છીએ. એ ઉપરાંત મેં તૈયાર થયેલા ખીરામાં ઈનો નાખી અને તાત્કાલિક ખમણની થાળી મૂકી દીધી. 20 મિનિટ માટે ખમણ ને બફાવા દેવા. ખમણને બાફવા માટે એવું પેકીંગ કરવું કે તેમાંથી બિલકુલ વરાળ નીકળે. Neeru Thakkar -
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
મોરૈયા ની ફરાળી કઢી (Farali Moraiya Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસમાં મોરૈયાની ફરાળી કઢી મોરૈયા ની ખીચડી સાથે રાજગરાની ભાખરી સાથે બહુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
-
-
-
ઢોકલા કેક(dhokala cake recipe in gujarati)
#cookpadindia#cookpadguj#cookpad🍀ઢોકળા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે. અવાર-નવાર બનતા જ રહે છે એટલે તેમાં વૈવિધ્યતા લાવી. જેથી બધાને બ્રેકફાસ્ટ નો આનંદ મળે. Neeru Thakkar -
પોહા ચનાદાલ ક્રીસ્પી હાર્ટ(Poha Chana dal Crishpy Heart Recipe In Gujarati)
#Nc#week1#cookpadindia#cookpadgujભારતીય ખોરાક દાળ વગર અધુરો છે. ૧૦૦ ગ્રામ ચણાની દાળ માં ૨૬.૪૯ ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે.૯.૯૮ ગ્રામ પ્રોટીન છે.આયુર્વેદ ના મત અનુસાર ચણાની દાળ વેઈટ લોસનો ઉત્તમ શ્રોત છે વૈજ્ઞાનિક રીતે સ્વીકૃત થયેલું છે કે દાળમાં રહેલું કાર્બોહાઈડ્રેટ પાચન પ્રક્રિયાને નિયમિત અને મેઈનટેઈન રાખે છે. Neeru Thakkar -
ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiઆપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ જ રસિયા હોઈએ છીએ. ગુજરાતી ડીશ બધી જ એકદમ ટેસ્ટી હોય છે. કઢી એ રોજના ખાવાના માં બનતી એક ડિશ છે જેને આપણે મોળી દાળ ભાત, મસાલા ખીચડી, સાદી ખીચડી, છોળાવાળી મગની દાળની ખીચડી આ બધા સાથે ખાઈએ છીએ. શિયાળામાં કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. Shreya Jaimin Desai -
-
કેરટ કેપ્સીકમ પુડલા (Carrot Capsicum Pudla Recipe In Gujarati)
#trend#Week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
મોરૈયા ના ઢોકળા
#cookpadindia#cookpadgujઆ મોરૈયા ના ઢોકળા ફરાળમાં વાપરી શકાય છે પરંતુ અહીં મેં ગાજરનો યુઝ કર્યો છે ફરાળી બનાવતી વખતે ગાજર નો ઉપયોગ ના કરવો. Neeru Thakkar -
મસાલા સેન્ડવીચ ઈડલી (Masala Sandwich Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadguj#cookpadમને મારા દીકરાએ એવું પૂછ્યું કે મમ્મા ઈડલી કમ્પલસરી માત્ર round shape જ હોય? ત્યારે મને વિચાર આવ્યો કે ટેસ્ટ એ જ છે, રેસીપી પણ એ જ છે, બનાવવાની રીત પણ એ જ છે, તો માત્ર શેઈપમાં ફેરફાર કરી અને કંઈક નવું જ બનાવીને પરિવાર, બાળકોને ખુશ કરી દઈએ. મેં ઈડલીનો શેઈપ બદલેલ છે અને બે ઈડલી ની વચ્ચે ગ્રીન ચટણીનો ટેસ્ટ આપી અને સ્ક્વેર સેન્ડવીચ ઈડલી બનાવી છે. Neeru Thakkar -
-
More Recipes
- ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
- ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
- પનીર ભૂરજી વિથ મસાલા લચ્છા પરાઠા (Paneer Bhurji with Masala Laccha Paratha Recipe In Gujarati)
- દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
- ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
ટિપ્પણીઓ (11)