કાચા કેળાના ભજીયા (Raw Banana Bhajiya Recipe In Gujarati)

કાચા કેળાના ભજીયા (Raw Banana Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને ત્રણ ચાર પાણીએ ધોઈ લેવા. તેની છાલ ઉતારી અને તેના રાઉન્ડ શેપમાં જાડા ટુકડા કરવા.
- 2
હવે આ કાચા કેળાના ટુકડા ને એક બાઉલ માં નાખી અને તેમાં મીઠું,મરી પાઉડર, ચાટ મસાલા, લાલ મરચાં પાઉડર, લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું. 10 મિનિટ માટે મુકી રાખવા. કાચા કેળામાં મીઠુ અને લીંબુને લીધે સોફટનેસ આવશે. મરચાં પણ ધોઈ અને કોરા કરી લેવા. કાચા કેળાના ભજીયા સાથે તળેલા લીલા મરચાં ટેસ્ટી લાગે છે
- 3
હવે ચણાના લોટમાં ચોખાનો લોટ એડ કરી તેમાં મીઠું,હળદર,અજમો, આદુની પેસ્ટ, ઝીણા સમારેલા ધાણા એડ કરી અને મિક્સ કરો. જરૂરિયાત મુજબ પાણી નાખી અને ખીરું તૈયાર કરો. હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મસાલેદાર કાચા કેળા ના ટુકડા ખીરામાં બોળી અને તેલમાં નાખો. ખીરામાં બોળેલા કેળાના ટુકડા તેલમાં નાખ્યા બાદ ગેસ બિલકુલ ધીમો કરી દેવો. ધીમા તાપે આ ભજીયાને ક્રિસ્પી કરવા. ત્યારબાદ લીલા મરચાં તળી લેવા.આ ક્રિસ્પી ભજીયા ગ્રીન ચટણી સાથે, તથા તળેલા મરચાં સાથે ટેસ્ટી લાગે છે. લીલા મરચાં પણ તળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાચા કેળાના મોતી વડા (Raw Banana Moti Vada Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiઆપણે કાચા કેળાનો ફરાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ મેં અહીં સાબુદાણા સાથે કાચા કેળાના માવાનો ઉપયોગ કરીને ફરાળી મોતી વડા બના વ્યા છે. જેને ઉપવાસમાં મીઠા દહીં અથવા તો ફરાળી ચટણી જોડે ખાઈ શકાય Bansi Chotaliya Chavda -
-
-
કાચા કેળાં મસાલા ફ્રાય જૈન (Raw Banana Masala Fry Jain Rrecipe In Gujarati)
#MBR7#week7#rawbanana#Banana#fry#masala#statr#breakfast#kids#ઝટપટ#quick#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
-
-
-
કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
#GA4#Week2#banana નાસ્તામાં આપણે કઈ અલગ અલગ વેરાઇટી જોઈએ તો ચેવડો મમરામાંથી બનાયે પૌવા માંથી બનાવીએ તો આજે મેં કાચા કેળા માંથી બનાવ્યો Nipa Shah -
કાચા કેળાની ચિપ્સ(Kacha kela chips recipe in Gujarati)
#GA4#WEEK2#banana#કાચા કેળાની ચિપ્સ Hemisha Nathvani Vithlani -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
-
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
-
કાચા કેળાની ટીક્કી (raw banana tikki recipe in gujarati)
અધિકમાસ હોય એટલે નવું નવું ફરાળ તો બનાવવું જ જોઈએ. રૂટીન થી કંઈક અલગ અને કેલ્શિયમ થી ભરપુર એવા કેળાની ટીક્કી બનાવી છે. તમે પણ ટા્ઈ કરજો.#GA4#WEEK2#BANANA Rinkal Tanna -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
-
-
-
-
-
-
કાચા કેળા ની ભાજી (Raw Banana Bhaji Recipe In Gujarati)
#GA4#Week2#BANANAMy Mother Inlaw inspired me to prepare this recipe... Once u try this recipe.... U forgot Potato suki Bhaji....... Riddhi Shah -
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (9)